AdaYagnesh's profile picture. Taluka Development Officer,
NIT SURAT - Alumnus

Yagnesh Ada

@AdaYagnesh

Taluka Development Officer, NIT SURAT - Alumnus

Yagnesh Ada 님이 재게시함

We invite you to experience an unforgettable evening at Panchmahotsav today where the famous singer Urvashi Radadiya will be performing. The show starts at 7 PM near Vada Talav. #urvashiradadiya #panchmahotsav #panchmahal #champaner #singer #festival #mahotsav #celebration

Yagnesh Ada 님이 재게시함

Come and groove to the tunes of Gujarat's talented and heart-throb singer, Aditya Gadhvi on 25th of December, 2022 at Panch Mahotsav from 6:30 PM onwards at Vada Talav, Champaner. Let's celebrate the Mahotsav together. Save the date! #panchmahotsav #panchmahal @AdityaGadhvi03

CollectorGodhra's tweet image. Come and groove to the tunes of Gujarat's talented and heart-throb singer, Aditya Gadhvi on 25th of December, 2022 at  Panch Mahotsav from 6:30 PM onwards at Vada Talav, Champaner.
Let's celebrate the Mahotsav together. 
Save the date!
#panchmahotsav #panchmahal @AdityaGadhvi03

Yagnesh Ada 님이 재게시함

આદિવાસી જીવનશૈલીને રજુ કરતું વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત આદર્શ મતદાન મથક રાઠડા બેટ. રાઠડા બેટ-સંતરામપુર વિધાનસભા,મહિસાગર. @ECISVEEP @CEOGujarat #Rathdabetmodalbooth #modalboothmahisagar #mahisagarelection2022 #GujaratElections2022

deo_mahisagar's tweet image. આદિવાસી જીવનશૈલીને રજુ કરતું વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત આદર્શ મતદાન મથક રાઠડા બેટ.

રાઠડા બેટ-સંતરામપુર વિધાનસભા,મહિસાગર.
@ECISVEEP @CEOGujarat 
#Rathdabetmodalbooth
#modalboothmahisagar
#mahisagarelection2022
#GujaratElections2022

જળમાર્ગના સહારે પણ મતદાન કરાવવા મકક્મ મહિસાગર ચુંટણીતંત્ર, જળમાર્ગને બોટથી ઓળંગી મતદાન માટે જરુરી સામગ્રી લઈ જતા રાઠડા બેટખાતે ફરજ બજાવનાર બુથ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓ. @ECISVEEP @CEOGujarat #GujaratElections2022 #GujaratElections #Gujarat

deo_mahisagar's tweet image. જળમાર્ગના સહારે પણ મતદાન કરાવવા મકક્મ મહિસાગર ચુંટણીતંત્ર, જળમાર્ગને બોટથી ઓળંગી મતદાન માટે જરુરી સામગ્રી લઈ જતા રાઠડા બેટખાતે ફરજ બજાવનાર બુથ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓ.
@ECISVEEP @CEOGujarat #GujaratElections2022 #GujaratElections #Gujarat

#ગીરસોમનાથઃ પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારો: વિધાનસભાચૂંટણીના મહાપર્વમા જિલ્લા ચૂંટણી અધિકારી-કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્તારના 'વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ઉજાગર કરતું માધુપુર-જાંબુરનું મતદાન મથક @CEOGujarat @collectorgirsom

pallavi_baraiya's tweet image. #ગીરસોમનાથઃ પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારો: વિધાનસભાચૂંટણીના મહાપર્વમા જિલ્લા ચૂંટણી અધિકારી-કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ૯૧-તાલાલા વિધાનસભા મતવિસ્તારના 'વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ઉજાગર કરતું માધુપુર-જાંબુરનું મતદાન મથક 
@CEOGujarat
@collectorgirsom

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'માનગઢધામ કી ગૌરવ ગાથા' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. #Mangadh

infomahisagar's tweet image. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'માનગઢધામ કી ગૌરવ ગાથા' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 
#Mangadh

કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. @InfoGujarat @CMOGuj @PMOIndia @narendramodi @Bhupendrapbjp @jsbhabhor

infomahisagar's tweet image. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
@InfoGujarat @CMOGuj @PMOIndia @narendramodi @Bhupendrapbjp @jsbhabhor

મહીસાગર જિલ્લાના માણસો જે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ,સરકારી શાળા કે કોલેજમાં નોકરી કરે છે,તેને મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટ વાપરવા માટેની અપીલ😊😊 @AapnuLunawada @jigneshsevakbjp @CEOGujarat @mahimahiti @InfoGujarat @Divya_Bhaskar

Yagnesh Ada 님이 재게시함

મહીસાગર જિલ્લા ઉપર લખેલો અને શુટ થયેલા ગીતનું ટ્રેલર મારા પર્સનલ youtube ચેનલ ઉપર અવેલેબલ છે જેનો લિંક તમારી સાથે શેર કરી રહ્યો છું।👍🏻 youtu.be/m4lfXkko_mo આખુ ગીત આગામી 30 તારીખે આ જ youtube ચેનલ ઉપર રિલીઝ થશે।।🙂 @AapnuLunawada @InfoGujarat @sanghaviharsh

collectormahi's tweet image. મહીસાગર જિલ્લા ઉપર લખેલો અને શુટ થયેલા ગીતનું ટ્રેલર મારા પર્સનલ youtube ચેનલ ઉપર અવેલેબલ છે જેનો લિંક તમારી સાથે શેર કરી રહ્યો છું।👍🏻

youtu.be/m4lfXkko_mo

આખુ ગીત આગામી 30 તારીખે આ જ youtube ચેનલ ઉપર રિલીઝ થશે।।🙂

@AapnuLunawada @InfoGujarat @sanghaviharsh

Yagnesh Ada 님이 재게시함

મહીસાગરની સૌંદર્યતા અને ભવ્યતાને ગુજરાત અને વિશ્વસ્તરે ખ્યાતિ અપાવવા મહીસાગર જિલ્લાના કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના આ અદભુત પ્રયાસને નિહાળવાનો ચૂકશો નહીં.આ ફક્ત ટ્રેલર છે આખું ગીત રજૂ કરતા આપ સાથે લિંક શેર કરવામાં આવશે. @InfoGujarat @collectormahi @manishbansalias

Yagnesh Ada 님이 재게시함

સંતરામપુરની આગવી ઓળખ એટલે રવાડીનો મેળો . રવાડીના મેળાની મજા માણતા મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લાના લોકો @InfoGujarat @CMOGuj @collectormahi @kuberdindor @pkumarias #fair

infomahisagar's tweet image. સંતરામપુરની આગવી ઓળખ એટલે રવાડીનો મેળો .

રવાડીના મેળાની મજા માણતા મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લાના લોકો
@InfoGujarat @CMOGuj @collectormahi @kuberdindor @pkumarias 
#fair

7/8/9 સપ્ટેમ્બર 2022 ના રોજ કોલેજોમાં વિશેષ શિબિરો વિશે માહિતી.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 @AapnuLunawada @mahimahiti @CEOGujarat @InfoGujarat @Divya_Bhaskar @sandeshnews

Yagnesh Ada 님이 재게시함

ઝાલોદ તાલુકામાં પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કક્ષાએથી રોજ એક સમય ગરમ ભોજન આપવામાં આવે છે. જેથી માતા ના પોષણમાં સુધારો આવે અને કુપોષણ નો દર ઘટે. જીલ્લો દાહોદ. @nirala_kk @DahodDdo @CollectorDahod @WCDGujarat

Amy23145192's tweet image. ઝાલોદ તાલુકામાં પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કક્ષાએથી રોજ એક સમય ગરમ ભોજન  આપવામાં આવે છે. જેથી માતા ના પોષણમાં સુધારો આવે અને કુપોષણ નો દર ઘટે.  જીલ્લો દાહોદ. @nirala_kk @DahodDdo @CollectorDahod @WCDGujarat

ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે સુરત જિલ્લાના નીચે જણાવેલ રસ્તાઓ બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા વિનંતી છે. @CMOGuj @pkumarias

collectorsurat's tweet image. ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે સુરત જિલ્લાના  નીચે જણાવેલ રસ્તાઓ બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા વિનંતી છે. @CMOGuj @pkumarias

Its better to err on the side of daring than the side of caution ...... A little caution is better than a great regret Please be cautious especially now, in view of severe rainfall alert

Yagnesh Ada 님이 재게시함

જેતપુર કરાલી રોડ બંદ હોવાના કારણે લોકો ને વિનંતી કે રાત માં પાણી માં નહીં ઉતરે. પ્રભાવિત લોકો ને સલામત સ્થળે ખસેડવમાં આવ્યા છે. @collectorcu @pkumarias

DDOCUdepur's tweet image. જેતપુર કરાલી રોડ બંદ હોવાના કારણે લોકો ને વિનંતી કે રાત માં પાણી માં નહીં ઉતરે. પ્રભાવિત લોકો ને સલામત સ્થળે ખસેડવમાં આવ્યા છે. 
@collectorcu @pkumarias

Yagnesh Ada 님이 재게시함

હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj @pkumarias

collectorsurat's tweet image. હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12  ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15  ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj @pkumarias

જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતી હોવાથી આવતી કાલથી અત્રેના જીલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંઘ રાખવાની રહેશે. વહીવટી તંત્ર તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુઘી સદરહુ આદેશનું પાલન કરવાનું રહેશે.@PMOIndia @CMOGuj @pkumarias @EduMinOfGujarat @BureaucratsInd

Yagnesh Ada 님이 재게시함

તા.૧૦/૧૧ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી ડેમ/નદી/તળાવો ઓવરફલો થવાની શકયતા હોઈ લોકોને પાણીમા ન્હાવા જવાથી ડુબવાની/પ્રવાહમા તણાવાની,ડીપ/કોઝવેમાથી વહેતો પ્રવાહમા વાહનો/ચાલીને/પાણીથી ભરાયેલ રસ્તાઓનો ઉપયોગ ન કરવા વિનંતી છે.@CMOGuj @iarjunsinhbjp @pkumarias @SEOC_Gujarat

CollectorGodhra's tweet image. તા.૧૦/૧૧ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેથી ડેમ/નદી/તળાવો ઓવરફલો થવાની શકયતા હોઈ લોકોને પાણીમા ન્હાવા જવાથી ડુબવાની/પ્રવાહમા તણાવાની,ડીપ/કોઝવેમાથી વહેતો પ્રવાહમા વાહનો/ચાલીને/પાણીથી ભરાયેલ રસ્તાઓનો ઉપયોગ ન કરવા વિનંતી છે.@CMOGuj @iarjunsinhbjp @pkumarias @SEOC_Gujarat

Yagnesh Ada 님이 재게시함

દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૨ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી. બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી. વરસાદને કારણે કોઇ અઘટિત ઘટના બને તો કંટ્રોલ રૂમ પણ જાણ કરી મદદ મેળવી શકાશે ૦૨૬૭૩-૨૩૯૨૭૭, ૦૨૬૭૩-૨૩૯૧૨૩ અને ૦૨૬૭૩-૨૩૯૦૮૦ @CollectorDahod @DahodDdo

Loading...

Something went wrong.

Something went wrong.