kuberdindor's profile picture. Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA Santarampur

Dr. Kuber Dindor

@kuberdindor

Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA Santarampur

Pinned

🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚 👨‍🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો... "યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ" @CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat

LIVE: વિસનગર ખાતે ‘આજની ઘડી તે રળીયામણી’ ભજન સંધ્યા કાર્યક્રમમાં ઉપસ્થિતિ. x.com/i/broadcasts/1…

'पीएम किसान सम्मान निधि' किसानों के लिए बनी नई उड़ान! सुनिए, इस योजना के माध्यम से महिलाएं कैसे अपने हौसले और आत्मनिर्भरता को दे रही नई पहचान।

સંતરામપુર ખાતે ભોઈ પરિવાર દ્વારા ચિ. મયંક મનહરભાઈ ભોઈ એમના ધર્મપત્ની માટે આયોજિત સીમંત સંસ્કાર પ્રસંગે ઉપસ્થિત રહીને દાંપત્ય જીવનની સુંદર અને સમૃદ્ધ ધડી માટે અભિનંદન પાઠવ્યા.

kuberdindor's tweet image. સંતરામપુર ખાતે ભોઈ પરિવાર દ્વારા ચિ. મયંક મનહરભાઈ ભોઈ એમના ધર્મપત્ની માટે આયોજિત સીમંત સંસ્કાર પ્રસંગે ઉપસ્થિત રહીને દાંપત્ય જીવનની સુંદર અને સમૃદ્ધ ધડી માટે અભિનંદન પાઠવ્યા.

LIVE: PM Shri @NarendraModi's special interaction with farmers x.com/i/broadcasts/1…

LIVE: ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો અભિવાદન સમારોહ .. 📍સ્થળ: નાંદીડા ચોકડી, તેન, તા.બારડોલી, જિ.સુરત x.com/i/broadcasts/1…

LIVE: ધી સરદાર પટેલ કો.ઓપ. ક્રેડીટ સોસાયટી - વિજાપુર, રજત જયંતી મહોત્સવ 2025 કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ગરિમામયી ઉપસ્થિતિ. x.com/i/broadcasts/1…

રાજ્યની શાળાઓમાં વર્તમાન ચાલી રહેલ સત્રાંત પરીક્ષામાં વિવિધ શાળાઓમાં SMC ના અધ્યક્ષ અને સભ્યો દ્વારા પરીક્ષા કાર્ય મુલાકાત લઈ અને વિવિધ શિક્ષણલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત SMC ના પ્રતિનિધિ તરીકે મુલાકાત કરતા ઉપાધ્યક્ષ નીતિનભાઈ.. 📍નવાનાદીસર પ્રા. શાળા

kuberdindor's tweet image. રાજ્યની શાળાઓમાં વર્તમાન ચાલી રહેલ સત્રાંત પરીક્ષામાં વિવિધ શાળાઓમાં SMC ના અધ્યક્ષ અને સભ્યો દ્વારા પરીક્ષા કાર્ય મુલાકાત લઈ અને વિવિધ શિક્ષણલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત SMC ના પ્રતિનિધિ તરીકે મુલાકાત કરતા ઉપાધ્યક્ષ નીતિનભાઈ..

📍નવાનાદીસર પ્રા. શાળા

LIVE: માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની ગરિમામયી ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ. x.com/i/broadcasts/1…

આજ રોજ આંતરરાષ્ટ્રિય બાલિકા દિવસ નિમિત્તે સંતરામપુર તાલુકાના પ્રતાપપુરા જન સંપર્ક કાર્યાલય ખાતે વ્હાલી દીકરીઓ સાથે સંવાદ કર્યો. ભારતની દીકરીઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યના બળ પર દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહી છે અને રાષ્ટ્રના વિકાસમાં અનુકરણીય યોગદાન આપી રહી છે.

kuberdindor's tweet image. આજ રોજ આંતરરાષ્ટ્રિય બાલિકા દિવસ નિમિત્તે સંતરામપુર તાલુકાના પ્રતાપપુરા જન સંપર્ક કાર્યાલય ખાતે વ્હાલી દીકરીઓ સાથે સંવાદ કર્યો.

ભારતની દીકરીઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યના બળ પર દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી રહી છે અને રાષ્ટ્રના વિકાસમાં અનુકરણીય યોગદાન આપી રહી છે.

LIVE: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ગરિમામયી ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પંચાયત વિભાગનો ‘વિકસિત ગામ – વિકસિત ગુજરાત’ કાર્યક્રમ. x.com/i/broadcasts/1…

Loading...

Something went wrong.

Something went wrong.