Amdavad Commute Kutumb
@AmdavadCommuteK
Ahmedabad on the move! Public transport updates, news & alerts. AMTS, BRTS, Metro & beyond. Follow for seamless travel experiences. 🚌🚍🚇
Join our WhatsApp Channel for regular updates of Ahmedabad public transport systems ( AMTS, BRTS, Metro 🚇) whatsapp.com/channel/0029Va…
#લાભપાંચમ સહુ માટે શુભ શુકન લાવનાર નીવડે એવી પ્રભુને પ્રાર્થના ✨🚩
દિવાળીની ઉત્સાહભેર શુભેચ્છાઓ! @MetroGMRC કર્મચારીઓને, આ પવિત્ર દિવાળીના તહેવારમાં તમામને હૃદયપૂર્વક શુભકામનાઓ!
#આપણી_મેટ્રો ના થલતેજ મેટ્રો સ્ટેશન પર સ્ટાફ દ્વારા દિવાળી નિમિત્તે સુંદર રંગોળી અને સજાવટ 🌟🪔 સમગ્ર @MetroGMRC કુટુંબને શુભેચ્છાઓ 👍😊🎊🎉 #AhmedabadMetro
Diwali celebration 🎊 ✨ Beautiful rangoli and decoration by GMRC Staff at Apparel Park Metro station 👌 #AhmedabadMetro #આપણી_મેટ્રો 🚇
આપણું શહેર, આપણું ભવિષ્ય! કારના ધુમાડા અને ટ્રાફિકના ઝંઝાવાતમાંથી બહાર આવો… જનપરિવહન પસંદ કરો ✅ 🔹 પર્યાવરણને સ્વચ્છ રાખો 🌱 🔹 પૈસા અને સમય બંને બચાવો ⏳💰 🔹 ટ્રાફિકનો તણાવ દૂર કરો 🚦 🔹 સૌ માટે સરળ મુસાફરી 🚇
જ્યાં સુવિધા છે ત્યાં વાપરવા માટે લોકો પાસે પૂરતી માહિતી નથી. મેટ્રો સ્ટેશન પર અને નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે પણ માહિતી હોવી જોઈએ. એક્દમ સરળ રીતે મુસાફરી કરી શકાય અને પાર્કીંગ પણ એક્દમ નજીક.
Catching #AhmedabadMetro from the old High Court Interchange is now easier. Park your vehicle safely in the Navragpura multi-level parking lot and walk for about 100 meters to reach the station directly from Entry Gate 2. #AmdavadForPublicTransport
Catching #AhmedabadMetro from the old High Court Interchange is now easier. Park your vehicle safely in the Navragpura multi-level parking lot and walk for about 100 meters to reach the station directly from Entry Gate 2. #AmdavadForPublicTransport
રીક્ષા ચાલકોની હડતાળની અસર 👇 (થલતેજ મેટ્રો સ્ટેશન નીચે, SG હાઈવે)
Year wise Apr-Jun quarter #AhmedabadMetro ridership comparison, Daily avg. 1.26 Lakhs passengers commuting at present. Thanks @MetroGMRC for providing time saving, safe and eco-friendly public transport service. #આપણી_મેટ્રો #AmdavadForPublicTransport
Ahmedabad Metro is running, but basic facilities around stations are still missing... ❌ No proper pedestrian paths ❌ No feeder buses or e-bike rentals ❌ No skywalks, maps, or cycle stands Yet again, last-mile connectivity remains just a promise. #Ahmedabad #UrbanTransport
#AhmedabadMetro સ્ટેશન નજીક જરૂરી મૂળભૂત સુવિધાઓનો સેવા શરૂ થયાના ૩૩ માં મહિને પણ હજી નથી મળી. મા શ્રી @narendramodi નાં ડ્રીમ પ્રોજેક્ટને સફળ બનાવવા નાગરિકોને તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ મળે એ ખૂબ જરૂરી છે. @AmdavadAMC @BJP4Karnavati #AmdavadForPublicTransport #આપણી_મેટ્રો
Great news for senior citizens in Ahmedabad! 🎉 You can now get your free AMTS/BRTS travel pass from these 9 convenient locations: 👉 Sarangpur 👉 Juna Vadaj 👉 Khanpur (near Ritz Hotel) 👉 Naroda Gam 👉 Bhakti Circle 👉 Maninagar 👉 Sarthi Bungalows 👉 Nava Vadaj 👉 Vasna
@AhmedabadBRTS માં સિનિયર સિટીઝન ને મફત મુસાફરી માટે પાસ કઢાવવા બીજા સ્થળોનો સમાવેશ 👇 આપના મિત્ર વર્તુળમાં શેર કરશો. #AmdavadForPublicTransport #BRTS #janmarg
Metro is an integral part of Amdavdis. Without some basic facilities people using metro is highly Appreciated ✨❤️.
Good to see #AhmedabadMetro running will full capacity in Sunday afternoon. Thanks @MetroGMRC for providing hassle free, reliable, comfortable and affordable public transport service. #AmdavadForPublicTransport #આપણી_મેટ્રો 🚇
Connect Where you want. Insta, X, WhatsApp...
🚌 We’re now on X, Instagram, Facebook & WhatsApp, bringing you everything you need to know about Amdavad public transport, right where you are! Follow us to stay updated, informed & connected. #AMTS #BRTS #AhmedabadMetro #AmdavadForPublicTransport #PublicTransport
સલામત અને સુવિધાજનક મુસાફરી, #આપણી_મેટ્રો , નિભાવે જવાબદારી 👍 આભાર @MetroGMRC 👌 #AhmedabadMetro 🚇 (આજે ૧૦:૧૦ વાગે એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન)
AMTS રૂટ નં 50. ઘુમા થી મેઘાણીનગર. વાયા. બોપલ ગામ, વકીલ સાહેબ બ્રિજ, આંબલી ગામ, ઇસ્કોન મંદિર, ઈસરો, જોધપુર, શિવરંજીની, બિમાનગર, પાંજરાપોળ, યુનિવર્સિટી, નવરંગપુરા, ઈન્કમટેકસ, શાહપુર, નમસ્તે સર્કલ, શાહીબાગ અંડરપાસ, ગિરધરનગર, સિવિલ.
It’s finally happening!! Ahmedabad and Surat are set to receive 1,000 and 600 new electric buses under the PM e-Drive Scheme.
#આપણી_મેટ્રો 🚇 આપણું વાહન આજે સાંજે થલતેજ મેટ્રો સ્ટેશન પર એક અશક્ત બા ઉતર્યા, એ સમયે વ્હીલ ચેર સાથે #AhmedabadMetro સ્ટાફ હાજર હતો. આભાર @MetroGMRC મુસાફરોની સંભાળ લેવા બદલ.
Thanks @MetroGMRC for taking care of aged person and providing prompt wheelchair service at Thaltej Metro station 🚉 #AhmedabadMetro 🚇 #AmdavadForPublicTransport
Better, Convenient and Fast... Ahmedabad Metro...❤️🚇
Let’s build our #Amdavad a better, cleaner city together. Choose #AhmedabadMetro for your daily commute public transport mode. It’s Smart, Safe and Sustainable !! #આપણી_મેટ્રો 🚇 (PC : google)
United States Trends
- 1. Howie 4,961 posts
- 2. Good Monday 39.8K posts
- 3. #MondayMotivation 30.8K posts
- 4. Phillips 500K posts
- 5. $IREN 12.3K posts
- 6. Victory Monday 1,541 posts
- 7. #Talus_Labs N/A
- 8. #MondayVibes 2,332 posts
- 9. Winthrop N/A
- 10. 60 Minutes 98.4K posts
- 11. Kimberly-Clark N/A
- 12. $QURE 3,650 posts
- 13. Jets 3rd N/A
- 14. Kenvue 3,777 posts
- 15. #RomanEmpireByBangChan 22.9K posts
- 16. #MondayMood 1,190 posts
- 17. St. Martin de Porres N/A
- 18. $MSFT 17.4K posts
- 19. ROMAN EMPIRE OUT NOW 19.6K posts
- 20. Spinoza 1,530 posts
Something went wrong.
Something went wrong.