'ગુજરાતની અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક' | Gujarat First ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ: મનીષ દોશી નેતા ડૉ. મનીષ દોશીએ U-DIAS રિપોર્ટ મુદ્દે આપ્યું નિવેદન ગુજરાતની અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક: મનીષ…
આ રીતે 'ભણશે ગુજરાત'? રાજ્યની લગભગ 3 હજાર જેટલી શાળાઓમાં બાળકોને ભણાવવા માટે એક જ શિક્ષક #Gujarat #BreakingNews #News #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo #trendingreels #trendingnow #trendingshort #SHORTS
ટેટ 1 પાસ ઉમેદવારો અને એમાં અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને ન્યાય આપવા માટે @kuberdindorજી દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર જેવા જિલ્લામાંથી અનામત વર્ગમાં આવતી જગ્યાઓ કચ્છ ભરતીના ઠરાવ પ્રમાણે કરવામાં આવે તો પણ ન્યાય મળે એમ છે.@Bhupendrapbjp જી જગ્યાઓ અપડેટ કરી ન્યાય આપો. @hdraval93
સરકારી શાળાઓ જ ઓછી છે, તો બાળકો કેવી રીતે ભણશે?, જાણો ગુજરાત કેટલામાં ક્રમે છે? #governmentschools #students #educationsystem #trendingvideo #viralvideo
💥💥કચ્છ સ્પેશ્યિલ ભરતી 2500 જગ્યા 💥ધોરણ 1 થી 5💥💥 પ્રશ્ન: શું 2500 પૂરતા શિક્ષક મળશે કચ્છ ને..? જવાબ: ના કારણ કે સામાન્ય ભરતી 5000 માં 573 ઉમેદવાર open માં જ મળ્યા નથી તો હાલ કચ્છ માં પણ 1191 Open ની જગ્યા છે તો એક પણ ઉમેદવાર મળવા મુશ્કેલ છે.. બની શકે સ્થાનિક 191 હોય તો…
ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી સમજવા કોઈ તૈયાર જ નથી. વર્ષાથી થતાં અન્યાય માં આજે ઐતિહાસિક ભરતીના સુવર્ણ કાળ માં પણ છતી જગ્યાએ નોકરી વિહોણા બની રહેવાનો ગમ સતતા હ્રદયને કોરી ખાય છે.હજુ સમય છે @kuberdindor સાહેબ અમારી લાગણીઓ સમજો અને અમને શિક્ષક થવા દો. @prafulpbjp @hdraval93
એક આશા કે કચ્છ માટે ટૂંક સમય એક બેનર આવશે કે તમામ ઉમેદવારો ને મેરીટ ના ધોરણે લઈ લેશે જે 15 વર્ષ થી વનવાસ ભોગવી રહ્યા હતા તેમને ન્યાય મળશે..એક ન્યાય PTC માટે..એક ન્યાય ધોરણ 1 થી 5 ના બાળકો માટે.. એક ન્યાય TET-1 ઉમેદવારો માટે..એક ન્યાય નાના ભૂલકા માટે.એક ન્યાય શ્રેષ્ઠ શિક્ષણ માટે.
# શિક્ષકોની_અછત #કચ્છ #શિક્ષકોની_ભરતી_કરો @HariVala47 @INCIndia @jigneshmevani80 @YAJadeja @Bhupendrapbjp @CMOGuj
હવે એક શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ નિવૃત થઈ જાય એટલે ટેટ ટાટ વાળા ગંગા નાહી લેવી. શિક્ષણનું પતન કરવામાં કઈ બાકી નહી રાખ્યું. બાકી 2027 માં અમે નિવૃત કરી દેશું પછી ટીમલી રમજો અને બેસણા કરજો આખા ગામના😊
@Bhupendrapbjp સાહેબ, ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણને બચાવો🙏 🔥શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય મૂર્જાઈ રહ્યું છે અને બીજી તરફ ટેટ 1 પાસ ઉમેદવારોનું ભવિષ્ય જગ્યાઓ ન ભરાવાને કારણે અંધકારમય બને તે પહેલાં @kuberdindor સાહેબ, #વિદ્યાસહાયક_ટેટ_1_તમામ_જગ્યાઓ_ભરો @prafulpbjp
શું ઉંમર વધવી એ ઉમેદવાર નો વાક છે..? ભરતી તમે 15 વર્ષ માં 7889 કરી ધોરણ 1 થી 5 માં એ તમારો વાક છે.. સમય સાથે ટેટ નું આયોજન કરી ભરતી ચાલુ રાખી હોત તો આજે આ દિવસ ના જોવો પડત...1 થી 5 માં નિયમ માં બાંધ છોડ કરી તમામ લાયક ઉમેદવારો ને રોજગારી આપવી જોઈએ સરકારે..@Bhupendrapbjp
માન @kuberdindor જી લાયકાત ધરાવતા હજારો યુવા બેરોજગાર છતાં નિવૃતોને રોજગારી આપવાનો નિર્ણય તમામ ટેટ પાસ ઉમેદવારો સખત વિરોધ કરીએ છીએ.@Bhupendrapbjp દાદા ગુજરાતના શિક્ષણને બચાવો 🔥🔥 અને લાયક ઉમેદવારો વડે તમામ જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવે. @prafulpbjp @hdraval93
*Verified News* 🗞️ *શિક્ષણ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું* કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલનો થઈ રહ્યા છે અને બીજી તરફ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો સરકારનો નિણર્ય.@Bhupendrapbjp ,@kuberdindor @prafulpbjp
આ વર્ષ કિસ્મતનું વર્ષ કહેવાય, 51.95 % મેરીટ વાળાને સપનામાં પણ ખબર નહોતી કે મારે શિક્ષક બનવાનું છે,અને નિવૃત શિક્ષકને પણ નહીં વિચાર્યું હોય કે આવી કોઈ યોજના આવશે. જેમાં પેન્શન પણ મળશે અને પગાર પણ મળશે અને ફરીથી શાળાએ જવા મળશે. @CMOGuj @sanghaviharsh @kuberdindor @EduMinOfGujarat
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.. મેરિટ લિસ્ટમાં ઉમેદવારો હોવા છતાં ભરતી ન કરવી આતો સ્પષ્ટ બુદ્ધિ નુ પ્રદર્શન છે...
હા કેમ ના થવું જોઈએ...SC/OBC/ST તમામ વર્ગ સાથે આવી GMDC ગ્રાઉન્ડ માં 1 લાખ કરતા પણ વધારે લોકો બોલાવી અનામત બચાવો આંદોલન 100% થવું જોઈએ...
આ શું થવા બેઠું છે અમે tet 1 પાસ લાયક ptc ઉમેદવારો ભરતી પછી પણ બેરોજગાર રેશું ખોટા નિયમો દૂર કરી અમારી ભરતી કરો 15 વર્ષ થી નોકરીની રાહે છીએ @devanshijoshi71 @kuberdindor @prafulpbjp @CMOGuj
ભાજપનો દીવો હવે ભડકે બળે છે એટલે હવે ઓલાવાની તૈયારીમાં છે. બેરોજગાર કેટલાય કોલેજ કરેલા છે, ptc, b.એડ પણ હવે આમણે હદ વટાવી. ગુજરાતના શિક્ષણ સચિવ આગળ આ સરકારની પીપુડી નથી વાગતી. @EduMinOfIndia @EduMinOfGujarat @prafulpbjp @kuberdindor @BJP4Gujarat @Bhupendrapbjp @CMOGuj…
કોઈપણ ભૂ-ભાગમાં મળી રહેલું શિક્ષણ જો સમય સાથે અપગ્રેડ ન થાય તો એ વિસ્તારનું ભવિષ્ય ભાંગી જાય. નિવૃત શિક્ષકોને ફરી કરાર ઉપર લેવા અને નવા અને યોગ્ય યુવાનોને બેરોજગાર રાખવા એ કુ-શિક્ષણ અને એજ કુ-શિક્ષણથી ઉદ્દભવી રહેલી બેરોજગારીને જન્મ આપે છે. કોઈપણ રાજનૈતિક પાર્ટીને લાંબા સમય…
#Gujarat કાયમી ભરતી અને જ્ઞાન સહાયક નિમણૂક પછી પણ ખાલી રહેતી જગ્યા ઉપર નિવૃત શિક્ષકોને કરાર પર રાખવામાં આવશે
United States Trends
- 1. Lakers 58.9K posts
- 2. Luka 58.6K posts
- 3. Wemby 22.8K posts
- 4. Marcus Smart 4,573 posts
- 5. #LakeShow 4,769 posts
- 6. Blazers 6,906 posts
- 7. Richard 45.5K posts
- 8. Ayton 12.1K posts
- 9. Horford 1,630 posts
- 10. Westbrook 9,222 posts
- 11. #RipCity N/A
- 12. #AEWDynamite 19.4K posts
- 13. Podz 2,267 posts
- 14. #AmphoreusStamp 4,356 posts
- 15. Champagnie 1,159 posts
- 16. Kuminga 3,169 posts
- 17. Spencer Knight N/A
- 18. #Survivor49 3,295 posts
- 19. Thunder 31.4K posts
- 20. Sochan 2,039 posts
Something went wrong.
Something went wrong.