AmitKumarRathv3's profile picture. GSRTC

Amit Kumar Rathva

@AmitKumarRathv3

GSRTC

Amit Kumar Rathva reposted

દાદા #ફિક્સ_પે નાં કર્મચારીની દિવાળી સુધારવાનો હજુ સમય છેં.દિવાળી સુધારી દયો.....🙏🙏 #remove5yearFixpay @Bhupendrapbjp @MLAJagdish @dave_janak @Janak_Sutariyaa @deepakrajani123 @BansiRajput111 @RonakABPAsmita @toralkavi @Divya_Bhaskar @CMOGuj @narendramodi @gopimaniar

hardev_vala's tweet image. દાદા #ફિક્સ_પે નાં કર્મચારીની દિવાળી સુધારવાનો હજુ સમય છેં.દિવાળી સુધારી દયો.....🙏🙏
#remove5yearFixpay 
@Bhupendrapbjp @MLAJagdish 
@dave_janak @Janak_Sutariyaa @deepakrajani123 @BansiRajput111 @RonakABPAsmita @toralkavi @Divya_Bhaskar @CMOGuj @narendramodi @gopimaniar

Amit Kumar Rathva reposted

ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv


Amit Kumar Rathva reposted

ગુજરાતના #ફિક્સ_પે કર્મચારીની... દાદા #દિવાળી સુધારશે??? #Remove5yearFixpay @Bhupendrapbjp @BJP4Gujarat @MLAJagdish @Divya_Bhaskar @nirbhaynews1 @Jamawat3

hardev_vala's tweet image. ગુજરાતના #ફિક્સ_પે કર્મચારીની...
દાદા #દિવાળી સુધારશે???
#Remove5yearFixpay 
@Bhupendrapbjp @BJP4Gujarat 
@MLAJagdish @Divya_Bhaskar @nirbhaynews1 @Jamawat3

Amit Kumar Rathva reposted

દિવાળી સામે, દશેરા આજે, જન્માષ્ટમી ગઈ 💰કાયમી કર્મચારી: મોંઘવારી ભથ્થું અપડેટ ✅ 💼ફિક્સ પગાર કર્મચારી: પગાર તો ફિક્સ જ શું ફિક્સ પગાદર કર્મચારીને મોંઘવારી નથી નડતી!? શું તેમને પરિવાર નથી? @narendramodi @Bhupendrapbjp @BJP4Gujarat #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay

hasmukhahir1's tweet image. દિવાળી સામે, દશેરા આજે, જન્માષ્ટમી ગઈ
💰કાયમી કર્મચારી: મોંઘવારી ભથ્થું અપડેટ ✅
💼ફિક્સ પગાર કર્મચારી: પગાર તો ફિક્સ જ
શું ફિક્સ પગાદર કર્મચારીને મોંઘવારી નથી નડતી!? શું તેમને પરિવાર નથી?

@narendramodi
@Bhupendrapbjp
@BJP4Gujarat
#Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay

Amit Kumar Rathva reposted

કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે.કર્મચારીઓ લાચાર છે.હવે સહનશક્તિ ગુમાવી બેઠાં છે.#ફિક્સ પે બાબતે એક વાર જરૂર વિચારો એવી અમારી નમ્ર વિનંતી છે.🙏 #Remove5YearFixPay #Remove_Fixpay_in_gujarat @Bhupendrapbjp @CMOGuj @narendramodi @RahulGandhi @isudan_gadhvi @AmitChavdaINC


Amit Kumar Rathva reposted

સમાન કામ, અસમાન વેતન દિવાળી સુધારશે સરકાર ? #Remove_Fixpay_in_gujarat #ભરત#ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો  #ફિક્સપગાર

savji07's tweet image. સમાન કામ, અસમાન વેતન
દિવાળી સુધારશે સરકાર ?
#Remove_Fixpay_in_gujarat
#ભરતી #ફિક્સ_પે #ફિક્સ_પગાર #ફિક્સપે #ફિક્સ_પે_પ્રથા_રદ_કરો  #ફિક્સપગાર

"મારા મોટા ભાઈ ને ખુબ ખુબ અભિનંદન.પીએચ.ડી.પૂર્ણ કરવા પર ખૂબ ખૂબ અભિનંદન તમારું સંઘર્ષ અને મહેનત આજે સફળતા રૂપે આપણા સામે છે. અમને તમારું ખૂબ ગૌરવ છે. અને આદિવાસી સમાજ નું ગૌરવ 👏👌🥳🏹

AmitKumarRathv3's tweet image. "મારા મોટા ભાઈ ને ખુબ ખુબ અભિનંદન.પીએચ.ડી.પૂર્ણ કરવા પર ખૂબ ખૂબ અભિનંદન તમારું સંઘર્ષ અને મહેનત આજે સફળતા રૂપે આપણા સામે છે. અમને તમારું ખૂબ ગૌરવ છે. અને આદિવાસી સમાજ નું ગૌરવ 👏👌🥳🏹

Amit Kumar Rathva reposted

वो कहते हैं कि नाश्ता जैसलमेर में करेंगे, आज नाश्ता हम उनका करेंगे। गुरु महाराज ने कहा है कि एक खालसा सवा लाख के बराबर है, आज उनकी बात सच करने का वक्त आ गया है। जो बोले सो निहाल, सत श्री अकाल!


માં નર્મદે 🙏

AmitKumarRathv3's tweet image. માં નર્મદે 🙏

Amit Kumar Rathva reposted

સર, #પંચાયત વિભાગની #ગ્રામસેવકની 1066 જગ્યાનું મહેકમ મંજુર થયેલ છે, તો વહેલી તકે ભરતી કરવામાં આવે, જેથી #કૃષિડિપ્લોમા, #BRS અને #કૃષિ ના વિધાર્થીને રોજગારી મળીરહે @Bhupendrapbjp @RaghavjiPatel @bachubhaikhabad @monakhandhar @AKRAKESHIAS1 @gpssb @YAJadeja

AkhiyaNaren's tweet image. સર, #પંચાયત વિભાગની #ગ્રામસેવકની 1066 જગ્યાનું મહેકમ મંજુર થયેલ છે, તો વહેલી તકે ભરતી કરવામાં આવે, જેથી #કૃષિડિપ્લોમા,  #BRS અને #કૃષિ ના વિધાર્થીને રોજગારી મળીરહે @Bhupendrapbjp
@RaghavjiPatel @bachubhaikhabad @monakhandhar @AKRAKESHIAS1
@gpssb
@YAJadeja

🌴🌳🌲પ્રકૃતિના ખોળે જીલ્લો : ભરૂચ તા: ઝઘડિયામાં આવેલ કળીઓ ડુંગર 💦🌞🌴

AmitKumarRathv3's tweet image. 🌴🌳🌲પ્રકૃતિના ખોળે જીલ્લો : ભરૂચ તા: ઝઘડિયામાં આવેલ કળીઓ ડુંગર 💦🌞🌴
AmitKumarRathv3's tweet image. 🌴🌳🌲પ્રકૃતિના ખોળે જીલ્લો : ભરૂચ તા: ઝઘડિયામાં આવેલ કળીઓ ડુંગર 💦🌞🌴
AmitKumarRathv3's tweet image. 🌴🌳🌲પ્રકૃતિના ખોળે જીલ્લો : ભરૂચ તા: ઝઘડિયામાં આવેલ કળીઓ ડુંગર 💦🌞🌴
AmitKumarRathv3's tweet image. 🌴🌳🌲પ્રકૃતિના ખોળે જીલ્લો : ભરૂચ તા: ઝઘડિયામાં આવેલ કળીઓ ડુંગર 💦🌞🌴

છોટા ઉદેપુર જિલ્લાના રાઠવા સમાજના આદિવાસીઓનું ગૌરવ ✈️🚀🛬🛩


હંમેશા સર્વ સમાજ માટે લડત આપનાર સોષિત પીડિત વંચિત સામાન્ય લોકો શિક્ષણ રોજગાર ખેતી આરોગ્ય જેવા પ્રાથમિક મુદ્દા માટે હર હંમેશલડત આપનાર ધારાસભ્ય ,જનનાયક શ્રી માનનીય ચૈતરભાઈ વસાવા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.@Chaitar_Vasava


છોટાઉદેપુર ખાતે ભંગોરીયાનો મેળામાં હોળીના રામઢોલ,થાળી, ઘૂઘરા અને વાંસળી તાલે સ્થાનિકો ઝુમ્યા

AmitKumarRathv3's tweet image. છોટાઉદેપુર ખાતે ભંગોરીયાનો મેળામાં હોળીના રામઢોલ,થાળી, ઘૂઘરા અને વાંસળી તાલે સ્થાનિકો ઝુમ્યા
AmitKumarRathv3's tweet image. છોટાઉદેપુર ખાતે ભંગોરીયાનો મેળામાં હોળીના રામઢોલ,થાળી, ઘૂઘરા અને વાંસળી તાલે સ્થાનિકો ઝુમ્યા

વિશ્વપ્રસિદ્ધ આદિવાસી સમાજના ગેરનો મેળામાં તમારું હાર્દિક સ્વાગત કરે છે 🏹🏹

AmitKumarRathv3's tweet image. વિશ્વપ્રસિદ્ધ આદિવાસી સમાજના ગેરનો મેળામાં તમારું હાર્દિક સ્વાગત કરે છે  🏹🏹

Amit Kumar Rathva reposted

આદિવાસી સમુદાયના ગેરના મેળાની તૈયારી #BreakingNews #News18Gujarati #GujaratiNews


Loading...

Something went wrong.


Something went wrong.