Arpit Bhuriya
@ArpitBhuriya1
Agriculturist (GPB) Agriculture Officer (GoG)🌾 Indigenous... Navodayan... 🇮🇳 सत्यमेव जयते 🇮🇳 opinions are personal ✍
માન.મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને એગ્રીસ્ટેક - ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી સૂચનો મેળવ્યા. @CMOGuj @revenuegujarat
જમીન ચકાસણી પ્રયોગશાળા પાસે, ખેડૂત તાલીમ કેન્દ્ર, ચાકલીયા ચોકડી, દાહોદ પાસે કાર્યરત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર દાહોદ ની મુલાકાત લેવા દાહોદ શહેરની તમામ જનતાને અનુરોધ કરવામાં આવે છે. જિલ્લાના ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી પ્રાકૃતિક ખેત પેદાશોની જ ખરીદી કરવા વિનંતી.
આજે દાહોદ જિલ્લાનાં તમામ તાલુકામાં નેનો યુરિયા ખાતર અંગે ખેડુતમિત્રોને જાણકારી આપી/તમામ ગ્રામસેવક મિત્રોએ ગામે ગામ એક-એક ખેડૂતને ત્યાં નેનો યુરિયાનો છંટકાવ કરી પ્રત્યક્ષ ડેમો કરી ખેડૂતોને જાણકાર કર્યા. 🔰પ્રશ્નો અંગે ચર્ચા 📌કયા પાકમાં છંટકાવ કરવો 📌કેટલી માત્રામાં વાપરવું
📢આજે દાહોદ જિલ્લાના ઝાલોદ/દે.બારીઆ તાલુકાના અનુક્રમે બિલવાણી અને રામા ગામે નેનો યુરિયા/DAP નિદર્શન ડેમો (ઉભા પાકમાં) ✅વિસ્તૃત ચર્ચા: 🫳સરકારશ્રી દ્વારા GEN માટે ૫૦% /ST માટે ૭૫% સહાય 📌નેનો યુરિયા કેવી રીતે વાપરી શકાય 📌કેટલી માત્રામાં વાપરવું જોઈએ 📌પાકમાં છંટકાવ ક્યારે કરવો
✅જિ - દાહોદ સ્થળ-વિવિધ તાલુકાના પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ✅કાર્યક્ર્મ-પીએમ-કિસાન સન્માન નિધિ યોજના કિસાન લાભાર્થીઓને 14મા હપ્તાના હસ્તાંતરણ/✓પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સમર્પિત ચર્ચા -એગ્રીઇનપુટ્સ,બિયારણ અને ખાતર live પ્રોગ્રામ બહોળી સંખ્યામાં ખેડૂતોની હાજરીમા નિહાળ્યો
ઝાલોદ તાલુકા ના ધાવડિયા ગામે 10 ગ્રામપંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ માં હાજર રહી ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ નું માર્ગદર્શન આપ્યું તથા જીવામૃત અને આચ્છાદન નું પ્રત્યક્ષ નિદર્શન કર્યું.
૧ મે ૨૦૨૩ થી દાહોદ જિલ્લાની ૬૦૫ ગ્રામ પંચાયતોમાં ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મળી રહે તે માટે ૧૦ ગ્રામ પંચાયતો દીઠ મુખ્ય ગ્રામ પંચાયતમાં ૬૧ ક્લસ્ટર મુજબ ખેતીવાડી, આત્મા અને બાગાયત વિભાગ દ્વારા ઝુંબેશ રૂપે શુભારંભ.
દાહોદ જિલ્લાના ગામોમાં પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન તેમજ નોડલ અધિકારીશ્રી, ઝાલોદ અને સંજેલી દ્વારા ગ્રામ્ય લેવલે પ્રાકૃતિક કૃષિ કામગીરી કરતા કર્મચારી/અધિકારીશ્રીઓ ના રીવ્યુ તેમજ ગાય યોજના લાભાર્થી મુલાકાત અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના માટીના નમૂના એકત્રીકરણ કામગીરી.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની સાફલ્યગાથા
ઝાલોદ તાલુકાના વાંકોલ, ખરસાણ તથા મહુડી ગામે ખેતીવાડી વિભાગ અને આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી વિષય પર તાલીમ આયોજીત કરેલ જેમાં ગ્રામ પંચાયત દીઠ ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા જીવામૃત બનાવવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યુ.
હવામાન વિભાગ દ્વારા તા. 04/03/23 ના રોજ દાહોદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તાર માં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવેલ છે. જેની તકેદારી ના ભાગરૂપે ખુલ્લા માં સંગ્રહ કરેલ અનાજ કે અન્ય ખેતપેદાશ સલામત સ્થળે ખસેડવા જિલ્લા ના તમામ ખેડૂત મિત્રો ને વિનંતી.
આજ રોજ PM KISHAN સમ્માન નિધિ યોજના હેઠળ બાકી રહેલ તમામ ખેડૂતોનું e-kyc ડિસેમ્બર અંતિત પૂર્ણ કરવા તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદ કરવામાં આવ્યા.@DahodDdo @NehaKumariIAS @CollectorDahod @GujAgriDept @SP_Dahod
18 વર્ષથી ઉપરના દરેક ગુજરાતી માટે લખેલું આ ગીત નો એક એક શબ્દ આપણને જિમ્મેદારીનો અહેસાસ કરાવે છે 🤝 આ ચૂંટણી માટેનો આ ઓફિસિયલ ગીત પણ છે 🎶 એક એક શબ્દ ધ્યાનથી સાંભળવા માટે ખાસ અપીલ 🙏🏻 youtu.be/1Hxo_8c2y18 @CEOgujarat @ECISVEEP @pkumarias @infogujarat
आजादी के अमृत महोत्सव के अवसर पर दाहोद जिला प्रशासन द्वारा आयोजित प्राकृतिक कृषि परिसंवाद में किसानों को प्रेरित करके कहा कि प्राकृतिक कृषि से किसान एवं कृषि समृद्ध बनेंगे, जल, जमीन एवं पर्यावरण और देशी गाय का संरक्षण होगा। प्राकृतिक कृषि ही रासायनिक कृषि का मजबूत विकल्प है।
In Navodaya school-from 6th std itself - we swept & cleaned floors & toilets by ourselves; we used to remove waste from campus every Sunday; washed our plates & clothes all by ourselves; we took care of sick classmates like their own brothers; we friends ate from single plate;
વેદનાઓને વાચા મળી જાય, બે ચાર મિત્ર જો સાચા મળી જાય !! -અંકિત #FriendshipDay #શ્રીરામ #સુગ્રીવ
કિસાનવાણી વિષય: ખરીફ કઠોળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધત્તિ, ખેતીવાડી અધિકારી શ્રી અર્પિત ભુરીયાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત પ્રસારણ તારીખ: ૩૧/૦૫/૨૦૨૨ પ્રસારણ સમય: ૭:૨૦ #airgodhra
United States الاتجاهات
- 1. Klay 20.4K posts
- 2. #AEWFullGear 70.1K posts
- 3. McLaren 47.2K posts
- 4. Lando 99.3K posts
- 5. #LasVegasGP 185K posts
- 6. Ja Morant 8,998 posts
- 7. gambino 2,435 posts
- 8. Hangman 9,945 posts
- 9. Swerve 6,390 posts
- 10. Samoa Joe 4,805 posts
- 11. LAFC 15.5K posts
- 12. #Toonami 2,828 posts
- 13. Bryson Barnes N/A
- 14. Verstappen 80.4K posts
- 15. Utah 24K posts
- 16. Kimi 38.9K posts
- 17. Benavidez 15.9K posts
- 18. Terry Crews 7,844 posts
- 19. Fresno State 1,010 posts
- 20. LJ Martin 1,299 posts
Something went wrong.
Something went wrong.