એકતા અને ઉમંગ અપાર, જોશ અને જુસ્સો શાનદાર, જય સરદાર, જય સરદાર.... રાષ્ટ્રપ્રેમની ભાવના અને એકતાનો સંદેશ આપી રહેલી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર સાહેબના "એક ભારત, અખંડ ભારત"ના સંકલ્પ સાથે 'રાષ્ટ્રભક્તિના રાજમાર્ગ'ને પ્રશસ્ત કરી રહી છે... #Sardar150 #Sardar150MEH
એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે ભગીરથ પ્રયાસ... સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે, કરમસદથી પ્રારંભાયેલી 'સરદાર @ 150 યુનિટી માર્ચ' હવે રાષ્ટ્રવ્યાપી ચિંતન અને જ્ઞાનનું માધ્યમ બની છે... #Sardar150 #Sardar150MEH
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે કરમસદથી પ્રારંભ થયેલી સરદાર @ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા બની વિચારયાત્રા; સરદાર પટેલના જીવન-કવન વિશે જાણવા નાગરિકો ઉત્સાહભેર જોડાયા... #Sardar150 #Sardar150MEH
આદિવાસીઓના વિકાસને કાજ, સમૃદ્ધિનો ખુલ્યો છે દ્વાર આજ... આદિજાતિ સમુદાયનો પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી જેવી માળખાગત સુવિધાઓ સાથે થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ... #JanJatiyaGauravVarsh
આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત સરકારે ખોલ્યો સમૃદ્ધિનો માર્ગ... આદિજાતિ સમુદાયનો પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી જેવી માળખાગત સુવિધાઓ સાથે થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ... #JanJatiyaGauravVarsh
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિવાસી સમુદાયના જીવનમાં શરૂ થયો સમૃદ્ધિનો નવો અધ્યાય... #JanJatiyaGauravVarsh
સુવિધાઓથી લખાયો સમૃદ્ધિનો ઇતિહાસ... પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી સહિતની માળખાકીય સગવડો ઉપલબ્ધ થતાં આદિજાતિ સમુદાયને નવી ઊંચાઈ નવી ઓળખ મળી છે... #JanJatiyaGauravVarsh
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી; જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી... આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ... #JanJatiyaGauravVarsh
#14નવેમ્બર "વર્લ્ડ ડાયાબિટીસ દિવસ" નિમિત્તે ડાયાબિટીસ ધરાવતા તમામ વયજૂથ ધરાવતા લોકો માટે જાગૃતિ,મજા અને માર્ગદર્શનથી ભરેલો અનોખો કાર્યક્રમનું આયોજન. #WorldDiabetesDay "આવો જોડાઈએ સ્વાસ્થ્ય અને સ્મિતની સાથે" #HealthcareForAll #Ncd #rbsk @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj
એકતા પર્વ બનશે વિકાસ પર્વ... સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે એકતાનગરને વધુ સુવિધાસભર બનાવતા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત... #EktaParv2025
વિરાસત, વિકાસ અને વિવિધતામાં એકતા… રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹1219 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
એકતા પર્વ બનશે વિકાસનો મહોત્સવ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે “વિકાસ ભી, વિરાસત ભી”ના સંકલ્પ સાથે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ₹1219 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
ઈતિહાસ, વારસો અને આધુનિક વિકાસનો સમન્વય... રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ એકતાનગર ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ₹1219 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગરમાં વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹1219 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
"વિકાસ ભી, વિરાસત ભી" સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના અવસરે એકતાનગરને વધુ સુવિધાસભર બનાવતા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
રાષ્ટ્રીય એકતા દિવસ પૂર્વે ગુજરાતમાં વહેશે વિકાસની સરવાણી... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹1219 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
રાષ્ટ્રીય એકતા પર્વની પૂર્વ સંધ્યાએ ઊજવાશે વિકાસનો ઉત્સવ.... એકતાનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ₹1219 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે NextGen GST, હર ઘર સ્વદેશીથી આત્મનિર્ભર ભારત, સહકારથી સમૃદ્ધિ જેવી અનેક જનહિતકારી પહેલો બદલ ગુજરાતના 75 લાખથી વધુ નાગરિકોએ માનનીય વડાપ્રધાનશ્રીને લખ્યા છે, આભાર પત્ર. #PostCardToPM #VikasSaptah2025
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મ દ્વારા આર્થિક સુવિધામાં વધારો કરવા બદલ રાજ્યના 75 લાખથી વધુ નાગરિકોએ પત્ર લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો. #PostCardToPM #VikasSaptah2025
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મ દ્વારા આર્થિક સુવિધામાં વધારો કરવા બદલ રાજ્યના 75 લાખથી વધુ નાગરિકોએ પત્ર લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો. #PostCardToPM #VikasSaptah2025
United States الاتجاهات
- 1. #DMDCHARITY2025 571K posts
- 2. #TusksUp N/A
- 3. #TheChallenge41 2,195 posts
- 4. #AEWDynamite 20.8K posts
- 5. Ryan Leonard N/A
- 6. #Survivor49 2,869 posts
- 7. Skyy Clark N/A
- 8. Diddy 75.5K posts
- 9. Jamal Murray 7,111 posts
- 10. Claudio 29.7K posts
- 11. Yeremi N/A
- 12. Hannes Steinbach N/A
- 13. Steve Cropper 6,220 posts
- 14. Earl Campbell 2,181 posts
- 15. seokjin 155K posts
- 16. Klingberg N/A
- 17. Ryan Nembhard 3,771 posts
- 18. Monkey Wards N/A
- 19. Milo 12.7K posts
- 20. Hilux 6,659 posts
Something went wrong.
Something went wrong.