VavAAMMeh
@VavAAMMeh
AYUSHMAN AROGYA MANDIR VAV SATLASANA
જિલ્લાના સતલાસણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ભાલુસણા ખાતે 36 કલાક માં કુલ ૬ નોર્મલ ડીલીવરી કરવામાં આવી. #successfulnormaldelivery #medicalservice #healthbulletin #Teamwork @prafulpbjp @CMOGuj @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D @MIHILPATEL_13
#Mediacoverge #news #successfulnormaldelivery #medicalservice #healthbulletin @prafulpbjp @CMOGuj @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D @MoHFW_GUJARAT @MoHFW_INDIA
“રસીકરણ – બાળકોનો સુરક્ષિત આવતીકાલ!” #HealthyIndia #ChildVaccination #HealthForAll #PrafulPansheriya
"Did you know TB is curable? Early diagnosis and treatment are key to stopping its spread. Let's raise awareness and fight TB together! #EndTB #TBMuktBharat @nishantjeph @DrRaghuramRao @ddgtb2017 @NHMGujarat
🚑 માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ મોબાઇલ હેલ્થ - મેડિકલ યુનિટ નાગરિકો માટે બન્યું હરતું-ફરતું આરોગ્ય મંદિર... 🔸અત્યાર સુધીમાં 137 મોબાઇલ હેલ્થ યુનિટ્સની OPD સેવાનો લાભ 13.5 લાખથી વધુ નાગરિકોએ લીધો, જેનાથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચી છે.
OPD સેવાનો લાભ 13.5 લાખથી વધુ નાગરિકોએ લીધો. @Bhupendrapbjp @CMOGuj @prafulpbjp @narendramodi
"સિવિલ હોસ્પિટલની અંગદાન ક્રાંતિ - ૨૨૦ અંગદાતાઓ થકી મળ્યું ૯૧૧ અંગો-પેશીઓનું દાન" દેશની અગ્રગણ્ય તબીબી સંસ્થાઓ પૈકીની એક એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અદ્યતન સારવાર સાથે અંગદાન ક્ષેત્રે સતત જાગૃતિ કાર્યક્રમો સહિત વિક્રમજનક અંગદાન થકી જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહી છે.
માન.કલેકટર સાહેબશ્રી અને માન.ડીડીઓ સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને #worldDiabetesDay ની ઉજવણીમાં ડાયાબિટીસ ધરાવતા #RBSK ના લાભાર્થી અને #NCD ના લાભાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન લેવાની મોજ કરી,તબીબી નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન મેળવ્યું અને મેડિકલ ચેકઅપ કરાવ્યું. @CollectorMeh @ddo_mehsana
#14નવેમ્બર "વર્લ્ડ ડાયાબિટીસ દિવસ" નિમિત્તે ડાયાબિટીસ ધરાવતા તમામ વયજૂથ ધરાવતા લોકો માટે જાગૃતિ,મજા અને માર્ગદર્શનથી ભરેલો અનોખો કાર્યક્રમનું આયોજન. #WorldDiabetesDay "આવો જોડાઈએ સ્વાસ્થ્ય અને સ્મિતની સાથે" #HealthcareForAll #Ncd #rbsk @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj
રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરતું પર્વ એટલે ભારત પર્વ… વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ ભોજન, હસ્તકલા, કલાત્મક કાર્યક્રમો અને પરંપરાગત લોકનૃત્યોને માણવાનો અનેરો અવસર… 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 📍 સ્ટેચ્યૂ ઑફ યુનિટી, એકતાનગર #BharatParv2025 #BharatParv2025MEH @CollectorMeh
કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.
માન.ઋષિકેશ પટેલ મંત્રીશ્રી ,ઉર્જા અને પેટ્રોલિયમ,પંચાયત,ગુજરાત રાજ્ય ના હસ્તે જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામે પ્રા.આ.કે./આયુષ્યમાન આરોગ્ય મંદિર નું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.
#પોષણ પ્રથમ | આયર્ન તમારા રસોડામાં છે! દાળ, બાજરી, ચણા, સોયાબીન તમારા રોજિંદા ખોરાકમાં એનિમિયા સામે લડવામાં મદદ કરે છે. તમારી દાળમાં લીંબુ ઉમેરવા અથવા ભોજન પછી ચા ન પીવા જેવા નાના પગલાં મોટો ફરક લાવી શકે છે.મજબૂત પરિવારો મજબૂત થાળીઓથી શરૂઆત કરે છે. @CDHOMeh @CMOGuj @ddo_mehsana
મહેસાણાના ઇતિહાસમાં સૌપ્રથમવાર યોજાશે "સૂર્યકિરણ એરોબેટિક એર શો" "સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) પ્રદર્શન કાર્યક્રમ" માં પ્રવેશ નિઃશુલ્ક છે, તો આપ સૌ નગરજનો પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ છે. તારીખ: 24/10/2025 સમય: સવારે 9:00 કલાકે સ્થળ: એરોડ્રામ, મહેસાણા @revenuegujarat…
Happy Diwali and Happy New year......
માન.કલેકટર સાહેબશ્રી અને માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાએથી આવેલ #SRM (State Review Mission) ટીમ દ્રારા જિલ્લાની મુલાકાત દરમિયાન થયેલ અનુભવો અંગે ચર્ચા કરવામાં આવેલ #Srmteamvisit @CollectorMeh @ddo_mehsana @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી "નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે આયોજીત ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫’ અંતર્ગત મહેસાણા જીલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સર્વાંગી વિકાસ અર્થે #ConnectWithCollector અંતર્ગત ચર્ચા કરવામાં આવેલ. #Mehsana…
વિકાસ સપ્તાહ અંવયે તા૧૧-ઓકટોબર-૨૫ ના રોજ આંતર રાસ્ટ્રીય ગર્લ્સ ચાઈલ્ડ ડે અંતર્ગત મુમનવાસ ગામ માં શિબિર કરવામાં આવી
United States Trends
- 1. Thanksgiving 359K posts
- 2. Fani Willis 7,608 posts
- 3. Trumplican 2,269 posts
- 4. Golesh 1,398 posts
- 5. Elijah Moore N/A
- 6. Hong Kong 71.6K posts
- 7. Stranger Things 152K posts
- 8. Ruth 13.6K posts
- 9. #wednesdaymotivation 6,298 posts
- 10. #Wednesdayvibe 3,341 posts
- 11. Karoline Leavitt 27.1K posts
- 12. Khabib 5,223 posts
- 13. Mora 22.2K posts
- 14. Nuns 9,796 posts
- 15. Gretzky N/A
- 16. #WednesdayWisdom 1,085 posts
- 17. Ribs 11.2K posts
- 18. Good Wednesday 35.1K posts
- 19. Fulton County 2,015 posts
- 20. BYOB N/A
Something went wrong.
Something went wrong.