CCrajkotrange's profile picture. CYBER CRIME POLICE STATION RAJKOT RANGE

Cyber Crime Police Station Rajkot Range

@CCrajkotrange

CYBER CRIME POLICE STATION RAJKOT RANGE

આપના ખાસ દિવસ ના દિવસે સંકલ્પ લો કે આપના સોશ્યિલ મીડિયા ની ડિટેલ્સ કોઈ સાથે શેર કરશો નહિ. સાવધાન રહો સતર્ક રહો.


આ ડિજિટલ યુગ માં આપ પણ ગાંધીજીના 3 વાંદરા ની જેમ અનુશારો.


આજના AI ના જમાનામાં આપનો વોઇસ ક્લોન કરી ને અજાણી વ્યક્તિ બીજા નંબર પરથી આપને છેતરવાનો પ્રયાસ કરે છે. ધ્યાન રાખો સાવચેતી જ એજ સલામતી..


આપના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી કોઈ પણ પ્રકાર ની ફાઈલ આવે તો ડાઉનલોડ કરશો નહિ. સાયબર ગુનેગાર આપને ગમે તે પ્રકારે આપના મોબાઈલમાં ડેટા ચોરી શકે છે..


અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે વિડિઓ કોલ ને રિસીવ કરશો નહિ. આપ ને છેતરવાના પ્રયાશો સાયબર ગુનેગાર આપને ફસાવશે.


બેંકના નામ થી આવતા ફોન અજાણ્યા નંબર પરથી મેસેજ માં આવતી લિંક કે ઈમેજ પાર કિલક ન કરશો.

CCrajkotrange's tweet image. બેંકના નામ થી આવતા ફોન અજાણ્યા નંબર પરથી મેસેજ માં આવતી લિંક કે ઈમેજ પાર કિલક ન કરશો.

અજાણ્યા નંબર પરથી આવતા કોલ ને રિસીવ કરો છો આપ અને સામે વાળો વ્યક્તિ ખોટું બોલીને પૈસા ટ્રાન્સફર કર્યા છે અને આપ ને છેતરવાના પ્રયાશો કરશે અને આપની પાસે થી પૈસા ની માંગણી કરશે તો આપ તુરંત 1930 પર કોલ કરીને ફરિયાદ કરો


સોશ્યિલ મીડિયા ના માધ્યમથી ઓફર પર કોઈ પણ પ્રકારની લીક આવે તો ઓપન કરશો નહિ. સાયબર ગુનેગારો હોઈ શકે છે. આપની જોડે આવું કાઈ પણ થાય તો સાયબર ક્રાઇમ ને 1930 ને કોલ કરી ને જાણ કરો.


કોઈપણ પણ પ્રકાર ની લોન લેતા પહેલા સરકાર માન્ય બેન્કમાંથી અથવા નાણાકીય સંસ્થામાંથી જ લોન લેવી...


નસીબ બચાવે એકવાર સુરક્ષા બચાવે વારંવાર, અજાણ્યા નંબર પરથી આવતા કોલ ને કોઈ પણ પ્રકારનો OTP આપશો નહિ.

CCrajkotrange's tweet image. નસીબ બચાવે એકવાર સુરક્ષા બચાવે વારંવાર,

અજાણ્યા નંબર પરથી આવતા કોલ ને કોઈ પણ પ્રકારનો OTP આપશો નહિ.

તહેવાર ના સમયમાં અજાણી વેબસાઈટ પરથી ઓનલાઇન ખરીદી કરાવશે બરબાદી....

CCrajkotrange's tweet image. તહેવાર ના સમયમાં અજાણી વેબસાઈટ પરથી ઓનલાઇન ખરીદી કરાવશે બરબાદી....

લાલચમાં ફસાયા તો લૂંટાયા! તહેવારોમાં અનેક લોભામણી ઓનલાઈન જાહેરાતો તમારા મનને આકર્ષી શકે છે. પરંતુ સાવચેત અને સાવધાન રહેજો! કોઇ પણ મદદ માટે સાયબર હેલ્પલાઇન 1930 પર તરત જ સંપર્ક કરો!

CCrajkotrange's tweet image. લાલચમાં ફસાયા તો લૂંટાયા!

તહેવારોમાં અનેક લોભામણી ઓનલાઈન જાહેરાતો તમારા મનને આકર્ષી શકે છે. પરંતુ સાવચેત અને સાવધાન રહેજો!

કોઇ પણ મદદ માટે સાયબર હેલ્પલાઇન 1930 પર તરત જ સંપર્ક કરો!

Public Advisory📷📷📷 • Do not download or install any APK file received from unknown sources. • Government apps should be downloaded only from the Google Play Store or official websites.

CCrajkotrange's tweet image. Public Advisory📷📷📷
• Do not download or install any APK file received from unknown sources.
• Government apps should be downloaded only from the Google Play Store or official websites.

Loading...

Something went wrong.


Something went wrong.