Cyber Crime Police Station Rajkot Range
@CCrajkotrange
CYBER CRIME POLICE STATION RAJKOT RANGE
قد يعجبك
Beware of Unknown links, fake job offers and online earning scams! 📷 Be Smart, Be Safe 📷
પાર્ટ ટાઈમ કામ, ફુલ ટાઈમ છેતરપિંડી ! - ઊંચું વેતન - ઈન્ટરવ્યૂ વગર નોકરી - ભણતરનો બાધ નથી - એડવાન્સ ફી જો આવી લોભામણી શરતો હોય તો એ સ્કેમ છે.
ઘબરાટ, લાલચ, ડર, આકસ્મિકતાનો લાભ ઉઠાવીને સાયબર ગુનેગારો તમારી સંવેદનશીલતા પર હુમલો કરે છે - ત્યારે ભાવુકતાથી નહીં, બુદ્ધિથી વર્તો !
જ્યાં ‘લાભ’ વધારે હોય, ત્યાં ‘લૂંટ’ પાક્કી હોય !
મેસેજ, કૉલ કે લિંક જ્યારે શંકાસ્પદ લાગે ત્યારે - ‘વિશ્વાસ’ નહીં, ‘વેરિફાઈ’ કરો !
📷 સાયબર ફ્રોડથી સાવધાન ! તાજેતરમાં લગ્નની બનાવટી કંકોતરીની લિંક (fake wedding card links) મોકલીને લોકો સાથે સાયબર છેતરપિંડી કરવાની ઘટનાઓ વધી રહી છે. આ લિંક ખોલતાં જ તમારા મોબાઈલ/કમ્પ્યુટરનો ડેટા હેક થવાનો ખતરો ઊભો થાય છે અને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ચોરી થઈ શકે છે.
તમારા ઘરના વડીલો - સાયબર ઠગો માટે સૌથી સહેલા ટાર્ગેટ છે. તેમને સમજાવો, જાગૃત કરો અને બચાવો ! – No OTP – No KYC Call – No Bank link – No Gift Scheme – No Urgent money request
આપના ATM પિન કે અન્ય પાસવર્ડ ક્યારેય આપના ફોનમાં કે પબ્લિક ડિવાઇસ માં રાખશો નહીં. #cyber #CyberSecurity #GujaratPolice #donotshare #pin
સાવધાન “Meesho Loot Gift” ઓફરના ખોટા મેસેજથી સાવચેત રહો સાવચેત રહો, સતર્ક રહો
પબ્લિક wifi નો ઉપયોગ કરવાનું ટાળો... #cybercrime #gujarat #Cyber #CyberSafe #CyberSecurity #CyberAwareness
GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ટીમે ૮૫૦થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે.
આપના ખાસ દિવસ ના દિવસે સંકલ્પ લો કે આપના સોશ્યિલ મીડિયા ની ડિટેલ્સ કોઈ સાથે શેર કરશો નહિ. સાવધાન રહો સતર્ક રહો.
આ ડિજિટલ યુગ માં આપ પણ ગાંધીજીના 3 વાંદરા ની જેમ અનુશારો.
આજના AI ના જમાનામાં આપનો વોઇસ ક્લોન કરી ને અજાણી વ્યક્તિ બીજા નંબર પરથી આપને છેતરવાનો પ્રયાસ કરે છે. ધ્યાન રાખો સાવચેતી જ એજ સલામતી..
આપના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી કોઈ પણ પ્રકાર ની ફાઈલ આવે તો ડાઉનલોડ કરશો નહિ. સાયબર ગુનેગાર આપને ગમે તે પ્રકારે આપના મોબાઈલમાં ડેટા ચોરી શકે છે..
અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ કે વિડિઓ કોલ ને રિસીવ કરશો નહિ. આપ ને છેતરવાના પ્રયાશો સાયબર ગુનેગાર આપને ફસાવશે.
બેંકના નામ થી આવતા ફોન અજાણ્યા નંબર પરથી મેસેજ માં આવતી લિંક કે ઈમેજ પાર કિલક ન કરશો.
અજાણ્યા નંબર પરથી આવતા કોલ ને રિસીવ કરો છો આપ અને સામે વાળો વ્યક્તિ ખોટું બોલીને પૈસા ટ્રાન્સફર કર્યા છે અને આપ ને છેતરવાના પ્રયાશો કરશે અને આપની પાસે થી પૈસા ની માંગણી કરશે તો આપ તુરંત 1930 પર કોલ કરીને ફરિયાદ કરો
United States الاتجاهات
- 1. Caleb 49.5K posts
- 2. Bears 67.9K posts
- 3. Packers 54K posts
- 4. #GoPackGo 10.2K posts
- 5. Notre Dame 161K posts
- 6. Nixon 12.3K posts
- 7. Ben Johnson 5,061 posts
- 8. DJ Moore 2,287 posts
- 9. Browns 75.4K posts
- 10. Jeff Kent 1,462 posts
- 11. Raiders 32.4K posts
- 12. Shedeur 101K posts
- 13. Ravens 48.9K posts
- 14. Parsons 5,856 posts
- 15. Josh Jacobs 4,056 posts
- 16. ESPN 118K posts
- 17. Stefanski 29.9K posts
- 18. Jordan Love 11.6K posts
- 19. Green Bay N/A
- 20. Christian Watson 4,726 posts
قد يعجبك
-
Cybergnrrange
@cybergnrrange -
Cyber Crime Police Station-Vadodara Range
@CcpsVr -
IGP RAJKOT RANGE
@IGP_RajkotRange -
State Cyber Crime Cell, Gujarat.
@CyberGujarat -
cyber crime police station junagadh range
@cybercrimejnd -
SMC Gujarat
@smcgujarat -
Gandhinagar police
@police_Gnagar -
SP GIR SOMNATH
@SP_GirSomnath -
Vadodara Police Rural
@VadRuralPolice -
SP_valsad
@SPvalsad -
Ahmedabad Rural Police
@AMD_RuralPolice -
SP DANG
@SPDangAhwa -
SP PATAN
@SP_Patan -
SP Bharuch
@BharuchPolice -
Surat Rural Police
@SP_SuratRural
Something went wrong.
Something went wrong.