પંચાયત વિભાગના એક કર્મચારી તરીકે મારું ગીતા, બાઈબલ, કુરાન, સંવિધાન એટલે ગુજરાત પંચાયત અધિનિયમ 1993...
#ViksitBharatSankalpYatra પડધરી તાલુકાના ન્યારા ગામે કાર્યક્રમ યોજાયો લોકો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની ફિલ્મ નિહાળી અને આરોગ્ય તપાસણી પશુપાલન સારવાર જેવા કેમ્પ યોજવામાં આવ્યા @PMOIndia @CMOGuj @monakhandhar @GujDCoffice @VBSY_Gujarat @drgaurav09ias @PIBAhmedabad
श्री सोमनाथ महादेव मंदिर, प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र) दिनांकः 16 दिसंबर 2023, मार्गशीर्ष शुक्ल चतुर्थी (विनायक चतुर्थी) - शनिवार प्रातः शृंगार 12236828 #bhakti #mahadeva #somnath #shree_somnath_trust #Somnath_Temple #Pratham_Jyotirlinga
"નિષ્કલંક નિવૃત્તિ" એ સૌભાગ્ય ની વાત છે આજ અમારા શ્રી વિસ્તરણ અધિકારી પંચાયત(પંકજભાઈ મહેતા) એ વયનિવૃતી લેતા એમને વિદાય આપવામાં આવી આવા કાયદા અને વહીવટ ની સુજ ધરાવનાર વ્યક્તિ ની તંત્ર ને કાયમ ખોટ રહેશે @DDORAJKOT1 @vmittra @pkumarias @brijeshmeja1 @mopr_goi @CollectorRjt
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ.આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં? #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @CMOGuj @PMOIndia
જે કામથી બધા મારે ગુલાટી એ કામ એક માત્ર કરે તલાટી તો પણ સરકારને એની નઈ કદર એટલે તો હડતાળની વાળી પલાટી #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @Bhupendrapbjp @brijeshmeja1 @KanuDesai180 @abpasmitatv @tv9gujarati @GSTV_NEWS @aajtak
જે કામથી બધા મારે ગુલાટી એ કામ એક માત્ર કરે તલાટી તો પણ સરકારને એની નઈ કદર એટલે તો હડતાળની વાળી પલાટી #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @Bhupendrapbjp @brijeshmeja1 @KanuDesai180 @abpasmitatv @tv9gujarati @GSTV_NEWS @aajtak
જે ઉદ્દેશ્ય થી મહેસૂલી તલાટી ની ભરતી કરવામાં આવેલ એ જ પરિપૂર્ણ ન થતાં.. બન્ને કેડર નું કામ પંચાયત તલાટી પાસે કરાવી પગાર ધોરણ માં દેખીતો અન્યાય થવાને કારણે સમયાંતરે હડતાળ કરવી પડતી હોય છે. આ બાબતે જલ્દી ઉકેલ આવે તેવી માંગણી છે. @devanshijoshi71 @Krishna760046 @RonakABPAsmita 1/2
તલાટી કમ મંત્રીશ્રીની હડતાલ પણ કેવી સંવેદનશીલ છે.. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1 @KanuDesai180 @sandeshnews @GSTV @abpasmitatv @News18Guj @VtvGujarati
એક પ્રશ્ન, સર : બોલો, વિસ્તરણ અધિકારી અને નાયબ ચિટનીશ બંને તાલુકા વિકાસ અધિકારી ની ફીડર કેડર છે,એટલે કે બંને પોસ્ટ માંથી ટી.ડી.ઓ.નું પ્રમોશન મળે છે. તો બંને કેડર નો પગાર એક હોય કે અલગ? સર: એક જ હોય ને. પણ અલગ છે સર,એકના 4200/-ગ્રેડ અને એકના 2800/-ગ્રેડ સર: અન્યાય. @brijeshmeja1
આમ તો સંવેદનશીલ સરકારનો પાયાનો કર્મચારી છું, છતાં બે ચાર માંગણીઓથી સરેઆમ તરછોડાયેલો કર્મચારી છું. #सचिवजीहड़तालपेहै @Bhupendrapbjp
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી .. તેમ છતાં અન્યાય ..? હવે તો આપો ન્યાય .. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @Bhupendrapbjp @brijeshmeja1 @GRTMM1
માહિતી અધિકાર અધિનિયમ, વ્યવસાય વેરા અધિનિયમ, જન્મ મરણ નોંધણી અધિનિયમ લગ્ન નોંધણી અધિનિયમ જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી .. તેમ છતાં અન્યાય ..? હવે તો આપો ન્યાય .. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1
#TCMStrikeGujarat પડધરી ગામના પ્રગટેશ્વર મંદિર ખાતે તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓ સરકાર શ્રી દ્વારા સત્વરે પૂર્ણ થાય તે હેતુથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ પરમકૃપાળુ પરમેશ્વર પાસે સૌ તલાટીકમમંત્રીઓના પ્રશ્નો નું સુખદ નિરાકરણ આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી@GRTMM1
તલાટી કમ મંત્રીશ્રીની હડતાલનો મતલબ વિરોધ નથી પણ ન્યાયની માંગણી છે. જે અંગે સરકારશ્રીએ યોગ્ય ન્યાય આપવો જોઈએ. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1 @KanuDesai180 @sandeshnews @GSTV @abpasmitatv @News18Guj @VtvGujarati
#TCMStrikeGujarat ને લઈ ને ગ્રામ્ય કક્ષાએ થતી કામગીરી ની મુશ્કેલી નિવારવા પડધરી તાલુકાના સરપંચશ્રી ઓ દ્વારા સરકાર શ્રી માં રજૂઆત કરાઈ @DDORAJKOT1 @CollectorRjt @pkumarias @vmittra @mopr_goi @brijeshmeja1 @CMOGuj @GRTMM1 @union_tcmrajkot @tdopaddhari @Chamundraysinh @harshil_gosa
United States Trends
- 1. Pat Spencer 2,328 posts
- 2. Kerr 5,001 posts
- 3. Jimmy Butler 2,455 posts
- 4. Podz 3,004 posts
- 5. Seth Curry 3,817 posts
- 6. Hield 1,483 posts
- 7. Mark Pope 1,851 posts
- 8. #DubNation 1,366 posts
- 9. Carter Hart 3,759 posts
- 10. Derek Dixon 1,193 posts
- 11. Brunson 7,244 posts
- 12. Connor Bedard 2,166 posts
- 13. #ThunderUp N/A
- 14. Caleb Wilson 1,110 posts
- 15. Knicks 14.4K posts
- 16. Jaylen Brown 8,902 posts
- 17. Notre Dame 38.4K posts
- 18. Kentucky 29.3K posts
- 19. Kuminga 1,296 posts
- 20. Celtics 16.3K posts
Something went wrong.
Something went wrong.