Mamlatdar Talala
@krishkumarsinh
Krushnakumarsinh
You might like
પ્રથમ જ્યોતિર્લિંગની પવિત્ર ભૂમિ @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦મી જન્મજયંતીના અવસર પર ''યુનિટી માર્ચ'' પદયાત્રા કાર્યક્રમ બાબતે સુચારૂ આયોજન થાય તે બાબતે આજરોજ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવેલ. @CMOGuj @JayantiRavi @revenuegujarat @collectorgirsom @RACGirsomnath @InfoGirsomnath
મતદારયાદી સુધારણા કાર્યક્રમ(SIR) અંતર્ગત Nodal Officer ધ્વારા તાલાલા તાલુકાનાં જાંબુર અને ચિત્રાવડ ખાતે Tribal Electors માટે જાગૃતતા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ,જેમા SIR વિશે અને SIR ગણતરી ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CEOGujarat @ECISVEEP @InfoGirsomnath
માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અને નાયક કલેક્ટર સાહેબ વેરાવળ ના માર્ગદર્શન હેઠળ જરૂરિયાતમંદ માલધારીઓ અને ખેડૂતોને ખાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર કરી સહકારી ક્ષેત્રના મોડેલ સ્ટેટ બનેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અને નાયબ કલેક્ટર સાહેબ રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ લોધિકા તાલુકા ના જશવંતપુર ગામે ગેરકાયદેસર દબાણ નાયબ મામલતદાર શ્રી દબાણ અને સર્કલ ઓફિસર શ્રી તથા પોલીસ સ્ટાફ સાથે રાખીને દૂર કરવામાં આવ્યું.
તા.૩૦/૦૬/૨૦૨૫ના કલેકટર કચેરી રાજકોટ ખાતે આયોજિત ''જિલ્લા સ્વાગત'' કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓ સાંભળી તેમજ સંબંધિત અધિકારીઓને તેના ત્વરિત નિવારણ માટે જરૂરી સૂચનાઓ આપી.
આજરોજ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ તરીકે ચાર્જ સંભાળ્યો. જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો સરળ રીતે પહોંચે એ પ્રાથમિકતા રહેશે. ગરીબ માણસોને એવી પ્રતીતિ થવી જોઈએ કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમના માટે કામ કરી રહ્યું છે.
विमान दुर्घटनाग्रस्त यात्रियों के परिजनों से निवेदन है कि अहमदाबाद सिविल हॉस्पिटल के निर्दिष्ट नंबरों से अधिकृत व्यक्ति द्वारा की गई फोन कॉल पर ही ध्यान दें।
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબર, જેનો ઉપયોગ પરિજનોને સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
તા.19 અને 20ના રોજ વયવંદના યોજના તળે સિનિયર સિટીઝન માટે વિનામૂલ્યે વોકિંગસ્ટિક, કાંખ ઘોડી,ટ્રાયપોડ,વોકર,હિયરીંગ એડ મશીન,ફોલ્ડિંગ વ્હીલચેર,આર્ટિફિશિયલ દાંત,સ્પાઈનલ સપોર્ટ વિગેરે જેવા આસિસ્ટીવ ડિવાઇસોનું અસેસમેન્ટ અને વિતરણ કેમ્પ પીડીયુ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન ખાતે યોજાશે.
માનનીય કલેકટર સાહેબ રાજકોટની સૂચનાથી અને નાયબ કલેકટર સાહેબ રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ રાવકી ગ્રામ પંચાયત અને રાવકી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ની મદદથી આરોગ્ય વિભાગ ને સાથે રાખીને સ્થાનિક પદાધિકારીઓ ની હાજરીમાં રક્તદાન કેમ્પ નું સફળ આયોજન રાવકી ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવેલ.
તા 10.05.25 લોધિકા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ લોધિકા અને સીએચસી લોધિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સામાજિક,ધાર્મિક,શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચીવળવા મેડિકલસેવાઓ,ફૂડ પેકેટ,નિવાસ સહિતની જરૂરી બાબતો અંગે સંસ્થાઓની સાથે પૂર્વતૈયારીઓનું ઝીણવટપૂર્વક આયોજન હાથ ધર્યું.
On the occasion of #CivilServicesDay, Rajkot District received the #PMAwards for Excellence in Public Administration in the category of "Holistic Development of District," awarded by the Honorable Prime Minister. #ViksitBharat
ધારી તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતો અલ્પાહાર
आइये 20 अक्टूबर 2024 को भारतीय मानक ब्यूरो @IndianStandards के गुणवत्ता मिशन में भागीदार बने एवं विकसित भारत के संकल्प के प्रति अपनी प्रतिबद्धता सुनिश्चित करें l 🚶#BISQualityWalk2024 Scan QR for Registration @JoshiPralhad @Nimu_Bambhania @blvermaup @inidhikhare @jagograhakjago
આજરોજ #VikasSaptah ના ભાગરૂપે પડધરી તાલુકા ની #વિકાસયાત્રા પડધરી ગામના મુખ્ય બજાર માં મોવિયા સર્કલથી બસ સ્ટેન્ડ સુધી કરવામાં આવી જેમાં તાલુકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા. @CMOGuj #23YearsOfWelfare
United States Trends
- 1. Thanksgiving 369K posts
- 2. Fani Willis 9,454 posts
- 3. Golesh 1,663 posts
- 4. Trumplican 2,499 posts
- 5. Hong Kong 74.4K posts
- 6. Stranger Things 155K posts
- 7. Elijah Moore N/A
- 8. #TejRan 4,092 posts
- 9. Riker N/A
- 10. Pete Skandalakis N/A
- 11. Ruth 13.8K posts
- 12. Khabib 5,640 posts
- 13. Nuns 10.1K posts
- 14. #wednesdaymotivation 6,483 posts
- 15. Karoline Leavitt 27.8K posts
- 16. Tom Hardy N/A
- 17. #Wednesdayvibe 3,437 posts
- 18. NextNRG Inc N/A
- 19. #WednesdayWisdom 1,158 posts
- 20. Ribs 11.5K posts
You might like
-
Mamlatdar Kamrej
@KamrejMamlatdar -
Mamlatdar Kankrej BK
@mamkankrej -
SEOC Gujarat
@SEOC_Gujarat -
Dr Mita Dodiya
@Drmitadodiya -
District Election Office Banaskantha
@Deo_Banaskantha -
SDM Kheda
@SDMKHEDA -
Mamlatdar Bhiloda
@Mambhiloda -
Yogesh Thakkar
@ypt1982 -
TDO Vadgam
@TDO_Vadgam -
RAVIRAJ NEWS (રવિરાજ ન્યુઝ) 🗞️
@Raviraj_news -
Mamlatdar_Wankaner
@AeroWankaner -
Mr.Pk Parmar🇮🇳
@pkparmar7249 -
Mamlatdar Rajkot Taluka
@MamRajRural -
Mamlatdar Gondal
@MamRajGondal -
ERO-110-ANKLAV
@ELC110ANKLAV
Something went wrong.
Something went wrong.