COVS & COFS Navsari Class3 Union
@Class3COVSCOFS
નવસારી વેટરનરી અને ફિશરીઝ કોલેજ વર્ગ-૩ કર્મચારી મંડળ
You might like
સાતમાં પગારપંચનાં તફાવતની રકમનું ચુકવણું તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે @vc_nau અને @VCKelawala દ્વારા કર્મચારીઓ પ્રત્યે અપનાવેલ નકારાત્મક વલણ સામે વર્ગ-૩ અને વર્ગ-૪ નાં કર્મચારીઓ એ પેન-ડાઉન કરી વિરોધ દર્શાવેલ. #pendown🔏 #7thpayarrears @NAUNavsari @KamdhenuUni
સાતમાં પગારપંચ નાં તફાવત નું ચુકવણું તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે @vc_nau અને @VCKelawala દ્વારા અપનાવેલ નકારાત્મક વલણ સામે વેટરનરી કોલેજ,નવસારી અને ફિશરીઝ કોલેજ,નવસારીનાં વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરેલ. #7thpayarrears #gujaratgovernment
સાતમાં પગારપંચ નાં તફાવત નું ચુકવણું તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે @vc_nau અને @VCKelawala દ્વારા અપનાવેલ નકારાત્મક વલણ સામે વેટરનરી કોલેજ,નવસારી અને ફિશરીઝ કોલેજ,નવસારીનાં વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરેલ. #7thpayarrears #gujaratgovernment
@piyushdesaibjp @rcpatelmla @VtvGujarati @DevabhaiMalam @CollectorNav @Bhupendrapbjp @guj_employees @ADevvrat @MukeshPuri26 @sanghaviharsh @Rushikeshmla @RaghavjiPatel @jitu_vaghani @KanuDesai180 @brijeshmeja1 @CRPaatil @abpasmitatv @SP_Navsari @NavsariL @Gujaratmitr @CMOGuj
નવસારી વેટરનરી અને ફિશરીઝ કોલેજના મહેકમની કામધેનુ યુનિ.ને ફાળવણી સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ ન હોવા છતાં નવસારી કૃષિ યુનિ.ના @vc_nau દ્વારા સાતમા પગારપંચના તફાવતની રકમ (વર્ષ ૨૦૧૬નુ બાકી) ચૂકવાયેલ ન હોય, વર્ગ-૩ નાં કર્મચારીઓને આંદોલનાત્મક પગલાં ભરવાની ફરજ પડશે. #7thpayarrears
નવસારી વેટરનરી અને ફિશરીઝ કોલેજના મહેકમની કામધેનુ યુનિ.ને ફાળવણી સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ ન હોવા છતાં નવસારી કૃષિ યુનિ.ના @vc_nau દ્વારા સાતમા પગારપંચના તફાવતની રકમ (વર્ષ ૨૦૧૬નું બાકી) ચૂકવેલ નથી. @VCKelawala @NAUOfficial @KamdhenuUni @narendramodi @AmitShah @Bhupendrapbjp
United States Trends
- 1. Packers 98.4K posts
- 2. Eagles 127K posts
- 3. Jordan Love 15.2K posts
- 4. #WWERaw 132K posts
- 5. Benítez 12.3K posts
- 6. LaFleur 14.5K posts
- 7. AJ Brown 7,011 posts
- 8. Smitty 5,548 posts
- 9. McManus 4,390 posts
- 10. Jaelan Phillips 7,938 posts
- 11. Jalen 24.1K posts
- 12. Kevin Patullo 6,971 posts
- 13. Sirianni 5,040 posts
- 14. Grayson Allen 3,908 posts
- 15. #GoPackGo 7,940 posts
- 16. James Harden 1,888 posts
- 17. Berkeley 58.2K posts
- 18. Cavs 11.8K posts
- 19. Vit Krejci N/A
- 20. Veterans Day 30.2K posts
You might like
Something went wrong.
Something went wrong.