SP NAVSARI
@SP_Navsari
This is the official account of The Superintendent of the Police, Navsari District.
Potrebbero piacerti
📍નવસારી પોલીસની વધુ એક સફળ કાર્યવાહી! બોસ્ટન ટી પાસે થયેલી મારામારીના આરોપીઓને કાયદાનું ભાન કરાવતી નવસારી પોલીસ. 👮♂️💪 #NavsariPolice #PoliceAction #CrimeNews #LawAndOrder #Navsari #GujaratPolice #PoliceAlert #SwiftAction #PublicSafety #NavsariUpdate #PoliceInAction #CrimeControl
I will spend two days visiting and staying in villages along the India–Pakistan border Tomorrow, I will begin a two-day visit to villages in Lakhpat, Kutch along the India-Pakistan border. 30 senior IPS officers will join this visit - each officer allotted two villages for…
🎯 Mission Cyber Safe – Ep 2: વિજય ધનુષ તમારા મોબાઇલને આપો “ડિજિટલ વિજય ધનુષ”! 🛡️ Check 👉 *#21# | Stop 👉 ##21# / ##002# Use 🇮🇳 Govt’s M-Kavach App for protection from malware & phishing. ⚠️ Fraud? Call 1930 in the Golden Hour! #MissionCyberSafe #SPNavsari #CyberSafety
Happy Dev Diwali! May this auspicious occasion bring light, peace, and prosperity to everyone’s lives. Wishing you all a safe and joyous celebration! 💫 #DevDiwali #HappyDevDiwali #NavsariPolice #SPNavsari #FestivalOfLights #SafetyFirst #Navsari #GujaratPolice
🌼 NAVSARI POLICE wishes everyone a Happy Guru Nanak Jayanti! 🌼 May Guru Nanak Dev Ji’s teachings of truth, equality, and compassion guide us towards peace and harmony. 🙏✨ #GuruNanakJayanti #NavsariPolice #GuruNanakDevJi #Peace #Harmony #Compassion #Sikhism #FestivalOfFaith
ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી અને AI ની મદદથી લોકોના ફોટા એડિટ કરી અપલોડ કરનાર આરોપીની ધરપકડ 👮♂️ નવસારી સાયબર ક્રાઇમ પોલીસની સતર્ક કામગીરી 👏 #CyberCrime #NavsariPolice #CyberAwareness #OnlineSafety #DigitalIndia #CyberSecurity #FakeID #AIAbuse #CyberAlert #NavsariCyberCrime
🎯 Mission Cyber Safe – Episode 1: સાયબર જગતનું સત્ય જાણો ફ્રોડ કેમ થાય છે?" 📢 જુઓ, શીખો અને શેર કરો — ચાલો મળીને બનાવીએ સાયબર સુરક્ષિત નવસારી અને સુરક્ષિત ભારત! 🇮🇳 #MissionCyberSafe #CyberCrimeBasics #IndiaCyberSafe #CyberAwareness #CyberSafety #CyberCrimePrevention
Champions! 🇮🇳 The Indian women’s team has made the nation proud — a victory powered by belief, teamwork, and unstoppable spirit. A golden chapter in Indian sports history! 💪✨ #Champions #TeamIndia #WomenPower #PrideOfIndia #NavsariPolice #NavsariSP
નવસારી જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને કંટેન્ટ ક્રિએટર્સ માટે વિશેષ તક! 🚨 જો તમે પણ નવસારી જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર/કન્ટેન્ટ ક્રિએટર હોવ તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરો. સંપર્ક: જયદીપસિંહ જાડેજા (પોલીસ કોન્સ્ટેબલ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન) 📞 8160380681
એકતા માં જ શક્તિ છે! 💪 રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલી રન ફોર યુનિટીમાં નાગરિકોએ આપ્યો એકતાનો સંદેશ. 🏃♂️🏃♀️🇮🇳 #RunForUnity #EktaDiwas #RashtriyaEktaDiwas #UnityRun #Navsari #UnityInDiversity #OneIndia #RunForNation #NationalUnityDay #NavsariPolice
🏃♂️🇮🇳 રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે — “Run for Unity” નવસારી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત “એકતા દોડ”માં જોડાવા માટે જાહેર જનતાને હાર્દિક આમંત્રણ! 📍 સર્કિટ હાઉસ થી ઇટાળવા થઈ સર્કિટ હાઉસ, નવસારી ચાલો, દેશની એકતા અને અખંડતાનો સંકલ્પ લઈએ! 💪🇮🇳 #RunForUnity #RashtriyaEktaDiwas
🇮🇳 રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા — દેશની એકતા, અખંડતા અને સુરક્ષા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે 💪🇮🇳 #RashtriyaEktaDiwas #UnityDay #EktaShapath #NavsariPolice #GujaratPolice #OneNationOneSpirit #NationalUnityDay #IndiaUnited
💚 Mission LifeLine – 42 Minutes, One Liver, One Life 💚 🚓 નવસારી પોલીસે દિવાળીના ભારે ટ્રાફિક વચ્ચે રચ્યો ગ્રીન કોરિડોર, INS હોસ્પિટલ, નવસારી ➜ SIDS હોસ્પિટલ, સુરત સુધી જીવન બચાવવાનો સંકલ્પ — સમય સામેની જીત! 💪✨ #NavsariPolice #MissionLifeLine #GreenCorridor #NavsariSP
✨ ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરવામાં આવી 🎆 બાળકોના ચહેરા પર ખુશી અને પોલીસ કર્મચારીઓના હૃદયમાં માનવતા — આ દિવાળી બની ખાસ ❤️ #NavsariPolice #KhergamPoliceStation #NavsariSP #DiwaliCelebration #CommunityPolicing #JoyOfGiving #Navsari
નવસારી જિલ્લા ખાતે 'પોલીસ સ્મૃતિ દિવસ' નિમિત્તે માતૃભૂમિ અને દેશવાસીઓની સેવામાં શહીદ થયેલ પોલીસ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. #NavsariPolice #PoliceSmritiDivas #NavsariSP #MartyrsDay #PoliceMartyrs #TributeToHeroes #IndianPolice #RespectOurHeroes #DeshKeVeer #Navsari
રક્ષા માત્ર કાયદાની નહીં — માનવતાની પણ. નવસારી ટાઉન પોલીસ દ્વારા 'રેન બસેરા' ખાતે દિવાળીની ઉજવણી સાથે સમાજના અવગણાયેલા વર્ગ સુધી ખુશી પહોંચાડવાનો પ્રયાસ. 🎆 #NavsariPolice #DiwaliCelebration #PoliceWithPeople #NavsariTownPolice #ServingWithSmile
બીલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા દુર્ગંધ મારતી ડમ્પિંગ સાઇટ ઉપર કચરો વીણીને મા-બાપની મદદ કરતા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી. નવસારી પોલીસે સંકલ્પ લીધેલ છે કે આ બાળકોને ઓળખ અને અધિકાર મળે ! આ બાળકોના આધાર કાર્ડ કઢાવી, શાળા પ્રવેશ કરાવી, તેઓનું શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે.
નવસારી પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં દીવાળી ની ઉજવણી 🎇 પ્રેમ, આનંદ અને માનવતાથી ભરપૂર આ અનોખી દીવાળી ❤️👮♂️ #NavsariPolice #DiwaliCelebration #HumanityFirst #OldAgeHome #Navsari #FestivalOfLights
લોભામણી ઓફર્સ કે ફેક લિંક્સ પરથી દૂર રહો! તમારા મોબાઈલમાં આવતા ફિશિંગ લિંક્સ અથવા એપ્લિકેશન્સ દ્વારા થતી છેતરપિંડીથી સાવધાન રહો. #NavsariPolice #CyberSafety #StayAlert #OnlineFraud #FakeLinkAlert #CyberAwareness #PhishingScam #NavsariCyberPolice #ThinkBeforeYouClick
👏 નવસારી ટાઉન પોલીસનો શાનદાર કાર્ય! સરકારી સહાયના નામે ₹૫૫ લાખની ઠગાઈ કરનાર માસ્ટરમાઈન્ડ સહિત બે ઠગોને ઝડપ્યા 🚔 ચાલો સાવચેત રહીએ અને આવી ઠગાઈની તુરંત જાણ પોલીસને કરીએ 🚨 #NavsariPolice #નવસારીપોલીસ #FraudAlert #ઠગાઈથીસાવચેત #CyberCrimeAwareness #StaySafeOnline #GujaratPolice
United States Tendenze
- 1. Marshawn Kneeland 41.7K posts
- 2. Nancy Pelosi 59.3K posts
- 3. Craig Stammen 1,616 posts
- 4. Gordon Findlay 1,637 posts
- 5. Ozempic 5,169 posts
- 6. Michael Jackson 66.2K posts
- 7. Pujols N/A
- 8. Abraham Accords 3,556 posts
- 9. #NO1ShinesLikeHongjoong 36.5K posts
- 10. GLP-1 4,191 posts
- 11. Novo Nordisk 5,242 posts
- 12. #영원한_넘버원캡틴쭝_생일 35.7K posts
- 13. #ThankYouNancy N/A
- 14. Kazakhstan 5,253 posts
- 15. Kyrou N/A
- 16. Kinley N/A
- 17. Preller N/A
- 18. Baxcalibur 5,858 posts
- 19. Gremlins 3 4,703 posts
- 20. Joe Dante N/A
Potrebbero piacerti
-
Tapi Police
@SPTapi -
SP Mehsana
@SPMehsana -
Vadodara Rural Police
@VadRuralPolice -
SP DANG
@SPDangAhwa -
State Cyber Crime Cell, Gujarat.
@CyberGujarat -
SP GIR SOMNATH
@SP_GirSomnath -
Panchmahal Police
@SP_Panchmahal -
SP Porbandar
@SP_Porbandar -
Narmada Police
@SPNarmada -
SP-Devbhumi Dwarka
@SP_Dwarka -
Bhavnagar Police
@SPBhavnagar -
SP Bharuch
@BharuchPolice -
SP Banaskantha
@SP_Banaskantha -
SP Mahisagar
@SP_Mahisagar -
SP MORBI
@SPMorbi
Something went wrong.
Something went wrong.