DEVATALPAD PHC
@DevaPhc
HEALTH DEPARTMENT GUJRAT DISTRICT PANCHAYAT ANAND TA-SOJITRA
સાર્વજનિક સ્થળોએ થૂંકવાથી ગંભીર પરિણામો થાય છે 😷 આ આદત ટીબી જેવી ગંભીર બીમારીઓ ફેલાવે છે અને તમારા પરિવારને જોખમમાં મૂકે છે. આજે જ આ આદત છોડો અને સ્વચ્છ, સુરક્ષિત પર્યાવરણ બનાવો.. #StopSpitting #HealthyHabits #TBFreeIndia #HealthAwareness #TBMuktBharat
કિશોર અને કિશોરીઓ માટે Tdની રસી એક રસીમાં બે બીમારીઓ સામે લડવાનો દમ ટીટનેસ અને ડીપ્થેરીયાથી સુરક્ષા અને સારું સ્વાસ્થ્ય રહે હરદમ #vaccination #VaccinationAwareness #VaccinationEducation #TDVaccination #health #HealthEducation #helathawernes
તંદુરસ્ત પરિવાર એજ જીવન નું સાચું સુખ છે... #પરિવારનિયોજન #gog #healthdepartment #happyfamily #spreadawareness
ડેન્ગ્યુના મચ્છર ખતરનાક છે કારણ કે તેઓ સ્વચ્છ, સ્થિર પાણીમાં પ્રજનન કરે છે. આને રોકવા માટે, કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપો અને તમારા પરિવારની સલામતી સુનિશ્ચિત કરો. #stopmosquito
"ગર્ભમાં બાળકની જાતિ જાણવાનો પ્રયત્ન કરવો કાનૂની અને સામાજિક અપરાધ છે." આવું કરવું સ્ત્રીભ્રૂણ હત્યા તરફનું પહેલું પગથિયું બની શકે છે, જે અત્યંત ગંભીર સમસ્યા છે. "સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવો – દીકરીને જીવ આપો." "દીકરી હોય તો ગૌરવ સમજજો, નબળાઈ નહીં." @CollectorAnd @DDO_Anand
टीबी खांसी, छींक और थूक से फैलने वाली वायुजनित बीमारी है। अगर आप फेफड़ों की टीबी का इलाज ले रहे हैं, तो मास्क ज़रूर पहनें और दूसरों को संक्रमण से बचाएं। #TBMuktbharat @TBMUKTANAND @DDO_Anand @AnandDieco
સુપાચ્ય અને પૌષ્ટિક ખોરાક ફક્ત તમારા સ્વાદને જ નહીં, પણ તમને સ્વસ્થ પણ રાખે છે. તેથી, પૌષ્ટિક અને સંતુલિત આહારથી સ્વાસ્થ્ય તરફની તમારી યાત્રા શરૂ કરો. Health | Nutrition | Wellness | Balance | Lifestyle #HealthyLiving #BalancedDiet #WellnessJourney #EatRight #StayFit
दिन की शुरुआत सूरज की किरणों के साथ करें और बेहतर महसूस करें। जल्दी उठने से न सिर्फ शरीर और मन तरोताज़ा रहते हैं, बल्कि ध्यान, व्यायाम और सकारात्मक सोच के लिए समय भी मिलता है। हर नई सुबह एक नया अवसर है, खुद को स्वस्थ रखने का और सफलता की दिशा तय करने का। #MorningMotivation
♻️તમાકુ મુક્ત જીવનશૈલી વિશે કેટલાક સુવિચારો #તમાકુ મુક્ત જીવન એ સ્વસ્થ જીવન છે #તમાકુ મુક્ત જીવન એ આત્મવિશ્વાસ વધારે છે #તમાકુ મુક્ત જીવન એ પરિવાર માટે સારું છે #તમાકુ મુક્ત જીવન એ આર્થિક રીતે લાભદાયી છે તમાકુ મુક્ત જીવનશૈલી અપનાવવાથી શારીરિક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય સુધરે છે
#TBMuktBharat सिर्फ़ खाँसी ही टीबी लक्षण नही, टीबी के और भी लक्षण हो सकते हैं, उन्हें नज़र अंदाज़ न करे ,👇
स्वच्छता और सुरक्षा अपनाकर आप मलेरिया से बचाव 🦟🚫 कर सकते हैं। 🌿इसके लिए सिर्फ़ इलाज ही नहीं, बल्कि जागरूकता भी ज़रूरी है। Cleanliness | Protection | Malaria | Health | Awareness #FightMalaria #StayProtected #CleanIndiaHealthyIndia #HealthAwareness #StopMalaria
માનસિક શાંતિને વધુ પ્રાધાન્ય આપીએ, ચિંતામુક્ત થઈને જીવીએ...
हर दिन की व्यस्तता में खुद पर ध्यान देना न भूलें । क्योंकि सेहत को नज़रअंदाज़ करना पड़ सकता है भारी। ⚠️ अपने स्वास्थ्य पर ध्यान दें 📷 और डायबिटीज़ पर नियंत्रण रखें 📷📷 Health | SugarCheck | Wellness | Happiness | Lifestyle #HealthyLiving #DiabetesAwareness #WellnessFirst
ઓ.આર.એસ.નું મિશ્રણ અને ઝીંક પીવડાવો ઝાડાને મારી દુર ભગાડો ઝાડા દરમ્યાન ઝીંક અને સી.આર.એસ. બન્ને જરૂર આપો ઝાડા દરમ્યાન માનું દૂધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખો ૧૪ દિવસ સુધી ઝીંકની ગોળી આપતા રહો ઝાડાના ઉપચાર માટે આશા અથવા આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરો #ors
#_માત્રુત્વ_બાળ_સેવા ♻️ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોનું દર મહીને વજન કરવી તેની તંદુરસ્તી અચૂક ચકાસો અને બાળકને જીવના જોખમથી બચાવો 📷 ઓછુ વજન જીવને જોખમ 📷
આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.. દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે.. સમજદારી દાખવો.. સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો.. #vaccination #healthawarneoss @HealthDeptGuj @InfoAnandGoG @InfoGujarat @DDO_Anand @CollectorAnd
સ્વસ્થ જીવન, એક સ્વાસ્થ્યપ્રદ શરૂઆત... આવો, જાણીએ સ્વાસ્થ્યપ્રદ જીવનની ચાવીઓ... #HealthyEating #HealthyFood #HealthAwareness #HealthForAll #Healthfirst #Awarness @HealthDeptGuj@DDO_Anand
United States Trends
- 1. #WorldSeries 213K posts
- 2. Dodgers 265K posts
- 3. Freddie 99.8K posts
- 4. Klein 211K posts
- 5. Ohtani 140K posts
- 6. Good Tuesday 21.8K posts
- 7. Kershaw 20.2K posts
- 8. Mookie 15.6K posts
- 9. 2-12% River Pts N/A
- 10. #Worlds2025 10.4K posts
- 11. Yamamoto 30.2K posts
- 12. USS George Washington 17.6K posts
- 13. Wikipedia 63.5K posts
- 14. Grokipedia 81.1K posts
- 15. Victory 156K posts
- 16. Lauer 5,265 posts
- 17. WHAT A GAME 42.8K posts
- 18. Dave Roberts 6,382 posts
- 19. 18 INNINGS 15.7K posts
- 20. Joe Davis 2,341 posts
Something went wrong.
Something went wrong.