VasaiPHCMeh's profile picture.

PHC VASAI

@VasaiPHCMeh

🚫TYFC3.0અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર ટીંટોદણના મોતીપુરા ગામ ખાતે ધુમ્રપાન નિષેધ ગામ બનાવવા માટે મોતીપુરા અનુપમ પ્રાથમિક શાળાના બાળકો તથા શિક્ષકોના સહકારથી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આ.આ. મં.ટીંટોદણ નો આરોગ્યનો તમામ સ્ટાફ હાજર રહેલ


_*રાષ્ટ્રગીત "વંદે માતરમ" @150 ની ઉજવણી અંતર્ગત આજરોજ પ્રા.આ.કેન્દ્ર વસાઈ ખાતે " સ્વદેશી શપથ " લેવામાં આવેલ.....*_


_*રાષ્ટ્રગીત "વંદે માતરમ" @150 ની ઉજવણી અંતર્ગત આજરોજ પ્રા.આ.કેન્દ્ર વસાઈ ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ.....*_


ભારત પર્વ 2025 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતા આ ભારત પર્વમાં સહભાગી થઈએ અને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે ઉજવીએ.. #BharatParv2025 #BharatParv2025MEH


આશા મીટીંગ PHC VASAI

VasaiPHCMeh's tweet image. આશા મીટીંગ PHC VASAI

આજરોજ વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભલા ખાતે ટીબી પેશન્ટ ડેથ ઓડિટ કરવામાં આવેલ.....

VasaiPHCMeh's tweet image. આજરોજ વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભલા ખાતે ટીબી પેશન્ટ ડેથ ઓડિટ કરવામાં આવેલ.....

વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી ડૉ.ચેતનભાઇ પ્રજાપતિ દ્વારા પ્રા.આ.કે.વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર ટીંટોદણ ખાતેની વ્હાલી અને પ્રિય માતાની મુલાકાત લીધેલ, NVBDCP અને ચોથો મંગળવાર ACF સર્વેની કામગીરીનું સપોર્ટિંગ સુપરવિઝન કરેલ , TFYC 3.0 અંતર્ગત કામગીરી કરવા માટે માર્ગદર્શન આપેલ

VasaiPHCMeh's tweet image. વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી ડૉ.ચેતનભાઇ પ્રજાપતિ દ્વારા પ્રા.આ.કે.વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર ટીંટોદણ ખાતેની વ્હાલી અને પ્રિય માતાની મુલાકાત લીધેલ, NVBDCP અને ચોથો મંગળવાર ACF સર્વેની કામગીરીનું સપોર્ટિંગ સુપરવિઝન કરેલ , TFYC 3.0 અંતર્ગત કામગીરી કરવા માટે માર્ગદર્શન આપેલ

માનનીય તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ વિજાપુર શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ સાહેબ દ્વારા આજરોજ પ્રા.આ.કેન્દ્ર વસઇની શુભેચ્છા મુલાકાત લીધી. જે દરમિયાન SRM ની આવેલ ટીમ દ્વારા અન્ય PHC ખાતે બતાવવામાં આવેલ ક્ષતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.....

VasaiPHCMeh's tweet image. માનનીય તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ વિજાપુર શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ સાહેબ દ્વારા આજરોજ પ્રા.આ.કેન્દ્ર વસઇની શુભેચ્છા મુલાકાત લીધી. જે દરમિયાન SRM ની આવેલ ટીમ દ્વારા અન્ય PHC ખાતે બતાવવામાં આવેલ ક્ષતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.....

PHC વસઈના પોલિયો બુથનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબ શ્રી ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત મહેસાણા,માજી તાલુકા પંચાયત પ્રમુખ સાહેબ શ્રી રમેશજી ચાવડા વિજાપુર,ઉપસરપંચ સાહેબ શ્રી નટુજી ચાવડા વસઈ તથા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ વિજાપુર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું.

VasaiPHCMeh's tweet image. PHC વસઈના પોલિયો બુથનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબ શ્રી ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત મહેસાણા,માજી તાલુકા પંચાયત પ્રમુખ સાહેબ શ્રી રમેશજી ચાવડા વિજાપુર,ઉપસરપંચ સાહેબ શ્રી નટુજી ચાવડા વસઈ તથા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ વિજાપુર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું.

_*12 , ઓક્ટોબર પોલિયો પ્રોગ્રામ અંતર્ગત પૂર્વ તૈયારી.....👆🏻*_ _*આયુષ્માન 🏥આરોગ્ય મંદિર :- વસઈ*_ _*તાલુકો :- વિજાપુર , જીલ્લો :- મહેસાણા*_

VasaiPHCMeh's tweet image. _*12 , ઓક્ટોબર પોલિયો પ્રોગ્રામ અંતર્ગત પૂર્વ તૈયારી.....👆🏻*_

_*આયુષ્માન 🏥આરોગ્ય મંદિર :- વસઈ*_
_*તાલુકો :- વિજાપુર , જીલ્લો :- મહેસાણા*_

પોલિયો IEC ડાભલા


@વસાઈ


@ડાભલા


12 ઓક્ટોબર Polio day અંતર્ગત IEC કામગીરી AT- gogaboydi ( Dabhala 2 ) Sc- Mahadevpura


આજ રોજ વસાઈ PHC ખાતે MOશ્રી,AMOશ્રી,Mphsશ્રી દ્વારા NID રાઉન્ડ અતંર્ગત તાલીમ આપવામાં આવી PHC: વસાઈ તાલુકો: વિજાપુર

VasaiPHCMeh's tweet image. આજ રોજ વસાઈ PHC ખાતે MOશ્રી,AMOશ્રી,Mphsશ્રી દ્વારા NID રાઉન્ડ અતંર્ગત તાલીમ આપવામાં આવી 
PHC:  વસાઈ 
તાલુકો: વિજાપુર

*આજ રોજ Phc વસાઈ ખાતે Tmphs શ્રી મુકેશભાઈ દ્વારા આશા બહેનોને Nvbdcp તાલીમ આપવામાં આવી તથા પોલિયો પ્રોગ્રામ,Sbcc અને અન્ય આરોગ્ય પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી.*

VasaiPHCMeh's tweet image. *આજ રોજ Phc વસાઈ ખાતે Tmphs શ્રી મુકેશભાઈ દ્વારા આશા બહેનોને Nvbdcp તાલીમ આપવામાં આવી તથા પોલિયો પ્રોગ્રામ,Sbcc અને અન્ય આરોગ્ય પ્રોગ્રામ વિશે માહિતી આપવામાં આવી.*

खेल सिर्फ प्रतिस्पर्धा नहीं, बल्कि अनुशासन, सहयोग और आत्मनिर्भरता की राह है। आइए इस आयोजन का हिस्सा बनें! साथ चलें, खेलें, बढ़ें और एक स्वस्थ, अनुशासित तथा समर्पित समाज का निर्माण करें। यह महाकुंभ बदलाव का पर्व है। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia

VasaiPHCMeh's tweet image. खेल सिर्फ प्रतिस्पर्धा नहीं, बल्कि अनुशासन, सहयोग और आत्मनिर्भरता की राह है। आइए इस आयोजन का हिस्सा बनें! 
साथ चलें, खेलें, बढ़ें और एक स्वस्थ, अनुशासित तथा समर्पित समाज का निर्माण करें। यह महाकुंभ बदलाव का पर्व है। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में
@CMOGuj
@PMOIndia

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 9 ઓક્ટોબર 2025થી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે. ઉત્તર ગુજરાતના પ્રાદેશિક ઉદ્યોગો તેમજ સ્થાનિક ઉત્પાદનો અને પ્રોડક્ટને મળશે ગ્લોબલ મંચ. વધુ માહિતી: +91 9510186950 | +91 9825039438 #VibrantGujarat #VGRC #VGRC2025 @VibrantGujarat @CMOGuj

VasaiPHCMeh's tweet image. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 
9 ઓક્ટોબર 2025થી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે. 
ઉત્તર ગુજરાતના પ્રાદેશિક ઉદ્યોગો તેમજ સ્થાનિક ઉત્પાદનો અને પ્રોડક્ટને મળશે ગ્લોબલ મંચ.
વધુ માહિતી: +91 9510186950 | +91 9825039438
#VibrantGujarat #VGRC #VGRC2025
@VibrantGujarat 
@CMOGuj

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 9 ઓક્ટોબર 2025થી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે. ઉત્તર ગુજરાતના પ્રાદેશિક ઉદ્યોગો તેમજ સ્થાનિક ઉત્પાદનો અને પ્રોડક્ટને મળશે ગ્લોબલ મંચ. વધુ માહિતી: +91 9510186950 | +91 9825039438 #VibrantGujarat #VGRC #VGRC2025 @VibrantGujarat @CMOGuj

VasaiPHCMeh's tweet image. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 
9 ઓક્ટોબર 2025થી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે. 
ઉત્તર ગુજરાતના પ્રાદેશિક ઉદ્યોગો તેમજ સ્થાનિક ઉત્પાદનો અને પ્રોડક્ટને મળશે ગ્લોબલ મંચ.
વધુ માહિતી: +91 9510186950 | +91 9825039438
#VibrantGujarat #VGRC #VGRC2025
@VibrantGujarat 
@CMOGuj

કૃમિ મુકત બાળક....તંદુરસ્ત બાળક" 📷તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ 📷તા. ૧૮-૦૯-૨૦૨૫ મોપઅપ રાઉન્ડ 📷#કૃમિનાશક ગોળી આપવામાં આવશે. #NationalDewormingDay25 #NDD @CDHOMeh @ddo_mehsana @irushikeshpatel @infomahesanagog @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D @MoHFW_GUJARAT

VasaiPHCMeh's tweet image. કૃમિ મુકત બાળક....તંદુરસ્ત બાળક" 
📷તા. ૧૧-૦૯-૨૦૨૫  રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ 
📷તા. ૧૮-૦૯-૨૦૨૫  મોપઅપ રાઉન્ડ 
📷#કૃમિનાશક ગોળી આપવામાં આવશે. #NationalDewormingDay25 #NDD @CDHOMeh @ddo_mehsana @irushikeshpatel @infomahesanagog @HealthDeptGuj @NHMGujarat @Dwivedi_D @MoHFW_GUJARAT

United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.