DhirubhaiTrive1's profile picture. Rtd.Govt.Officer
Bharatiy Hindu Vichardhara Samarthak ( Pure Nationalist)
Nation First 
चुस्त राष्ट्रवादी ओर हिंदु विचारधारा का समर्थक 
राष्ट्र प्रथम के हिमायती

धीरज एच त्रिवेदी वाव Dhiraj H Trivedi Vav

@DhirubhaiTrive1

Rtd.Govt.Officer Bharatiy Hindu Vichardhara Samarthak ( Pure Nationalist) Nation First चुस्त राष्ट्रवादी ओर हिंदु विचारधारा का समर्थक राष्ट्र प्रथम के हिमायती

વાવ-થરાદ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રીશ્રી તરીકે શ્રી ઋષિકેશભાઈ ની નિમણુંક થતા ખૂબ અભિનંદન. વાવ-થરાદ જિલ્લાને પ્રગતિ ના સોપાનો પાર કરાવશે અને જિલ્લાનો સર્વગ્રાહી વિકાસ થાય તેવી તેઓની પાસે અપેક્ષા છે. @irushikeshpatel @ChaudhryShankar @PatelParbatbhai @InfoGujarat @CMOGuj

વાવ-થરાદ જિલ્લાનો હાલે મુખ્ય પ્રશ્ન ડિસા થી થરાદ જવાનો છે જેમાં લાખણી થી થરાદ ફોર લેન નું કામ ત્રણ વર્ષથી પેન્ડિંગ છે. રિટેન્ડરિંગ માં મંજૂરી માટે નાણાં વિભાગ પાસે પેન્ડિંગ છે જે કામ સૌ પ્રથમ પ્રભારી મંત્રીશ્રી તરીકે કરવા પાત્ર છે. @irushikeshpatel @CMOGuj @infobanaskantha

થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ ત્રણ વર્ષ થી પેન્ડિંગ છે. તા.05/01/2023 થી 1.5 વર્ષ માં કામ પૂર્ણ કરવાનું હતું જે સમય મર્યાદામાં 25% પણ કામ થયેલ નથી. બીજા 1.5 વર્ષ થયાં હજુ ચાલુ થયેલ નથી. નાણા વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હોવાનું જણાવે છે.તરત થાય તેવું કરો @CMOGuj @ChaudhryShankar

DhirubhaiTrive1's tweet image. થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ ત્રણ વર્ષ થી પેન્ડિંગ છે. તા.05/01/2023 થી 1.5 વર્ષ માં કામ પૂર્ણ કરવાનું હતું જે સમય મર્યાદામાં 25% પણ કામ થયેલ નથી. બીજા 1.5 વર્ષ થયાં હજુ ચાલુ થયેલ નથી. નાણા વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હોવાનું જણાવે છે.તરત થાય તેવું કરો
@CMOGuj 
@ChaudhryShankar

થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ 3 વર્ષ થી પેંન્ડિંગ છે. નાણાં વિભાગ માં ફાઈલ પેન્ડિંગ હોવાનું કાર્યપાલક ઈજનેર કચેરી જણાવે છે. તાત્કાલિક વધારાની ગ્રાન્ટ ને મંજૂરી આપી કામ ચાલુ કરાવવા વિનંતી @CMOGuj @ChaudhryShankar @InfoGujarat @infobanaskantha @CollectorBK @PatelParbatbhai

થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ ત્રણ વર્ષ થી પેન્ડિંગ છે. તા.05/01/2023 થી 1.5 વર્ષ માં કામ પૂર્ણ કરવાનું હતું જે સમય મર્યાદામાં 25% પણ કામ થયેલ નથી. બીજા 1.5 વર્ષ થયાં હજુ ચાલુ થયેલ નથી. નાણા વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હોવાનું જણાવે છે.તરત થાય તેવું કરો @CMOGuj @ChaudhryShankar

DhirubhaiTrive1's tweet image. થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ ત્રણ વર્ષ થી પેન્ડિંગ છે. તા.05/01/2023 થી 1.5 વર્ષ માં કામ પૂર્ણ કરવાનું હતું જે સમય મર્યાદામાં 25% પણ કામ થયેલ નથી. બીજા 1.5 વર્ષ થયાં હજુ ચાલુ થયેલ નથી. નાણા વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હોવાનું જણાવે છે.તરત થાય તેવું કરો
@CMOGuj 
@ChaudhryShankar

થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ ત્રણ વર્ષ થી પેન્ડિંગ છે. તા.05/01/2023 થી 1.5 વર્ષ માં કામ પૂર્ણ કરવાનું હતું જે સમય મર્યાદામાં 25% પણ કામ થયેલ નથી. બીજા 1.5 વર્ષ થયાં હજુ ચાલુ થયેલ નથી. નાણા વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હોવાનું જણાવે છે.તરત થાય તેવું કરો @CMOGuj @ChaudhryShankar

DhirubhaiTrive1's tweet image. થરાદ-લાખણી રોડ ફોર લેન નું કામ ત્રણ વર્ષ થી પેન્ડિંગ છે. તા.05/01/2023 થી 1.5 વર્ષ માં કામ પૂર્ણ કરવાનું હતું જે સમય મર્યાદામાં 25% પણ કામ થયેલ નથી. બીજા 1.5 વર્ષ થયાં હજુ ચાલુ થયેલ નથી. નાણા વિભાગમાં ફાઈલ પેન્ડિંગ હોવાનું જણાવે છે.તરત થાય તેવું કરો
@CMOGuj 
@ChaudhryShankar

વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતો ને બચાવવા નર્મદા નું પાણી તાત્કાલિક ચાલુ કરવા વિનંતી છે. ખેડૂતો એ મહા મહેનતે પકવેલ પાક સુકાઈ રહ્યો છે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી @CMOGuj @Bhupendrapbjp @ssnnl @InfoGujarat @Balwantsinh99 @CollectorBK @ChaudhryShankar @PMOIndia @infobanaskantha

સૌથી અઘરું સચિવાલય માંથી માહિતી મેળવવી. સચિવાલય નો સાથ હોય તો કલેકટરશ્રી પણ માહિતી આપતા નથી. ગુજરાત માહિતી આયોગ ના હુકમ ને છ માસ થી વધુ સમય થયો છતાં કલેકટરશ્રી સુરેન્દ્રનગર અને તેમના અધિકારીઓ માહિતી આપતા નથી. પગલાં લેવા જોઈએ @sanghaviharsh @InfoGujarat facebook.com/share/1EfRwpRp…

મધ્ય પ્રદેશ હાઇકોર્ટ ને માહિતી કમિશનર ઉપર ૪૦,૦૦૦ નો દંડ કરી માહિતી અધિકાર ના અરજદાર ને વળતર અપાવ્યું. सूचना आयुक्त पर 40 हजार का जुर्माना, अपीलकर्ता को मुफ्त मिलेगी 2.38 लाख रुपए की जानकारी @IASassociation @GASassociation @revenuegujarat @InfoGujarat thesootr.com/state/madhya-p…

વાવ-થરાદ જિલ્લા માટે ભાજપ એ સંગઠન માળખું બનાવી જિલ્લા પ્રમુખ તથા અન્ય હોદેદારો ની નિમણૂક કરવી જોઈએ @CRPaatil @Bhupendrapbjp @BJP4Gujarat @BJPGujaratNews @BJPGujarat @JPNadda @narendramodi @AmitShah

વાવ-થરાદ જિલ્લાનું જાહેરનામું તાત્કાલિક બહાર પાડવા ગુજરાત સરકાર ને વિનંતી. જાહેરનામું બહાર પાડી કલેકટરશ્રી ની નિમણૂક કરવા વિનંતી @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @ChaudhryShankar @infobanaskantha @PatelParbatbhai @Balwantsinh99

ડીસા થી થરાદ જતાં ગોઢા ફાટક ઉપર ઓવરબ્રિજ ની ખાસ જરૂર છે. પાલનપુર અને સમગ્ર ગુજરાત સાથે વાવ, સુઇગામ, લાખણી, થરાદ નો વ્યવહાર આ ફાટક થી થાય છે. તાત્કાલિક ઓવરબ્રિજ મંજુર કરવા માગણી છે. @ChaudhryShankar @CMOGuj @InfoGujarat @PatelParbatbhai @CollectorBK @Balwantsinh99 @PMOIndia

તા.01/01/2025 ના રોજ વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી. તા.14/01/2025 ના રોજ મકર સંક્રાંતિ એ જિલ્લાનું જાહેરનામું બહાર પાડી કલેકટરશ્રી ની નિમણૂક કરવા વિનંતી છે. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @ChaudhryShankar @PatelParbatbhai @BJP4Gujarat

ડિસા થી પાટણ જતાં ભોપાનગર પાસે રેલવે ફાટક અને ડીસા થી થરાદ જતાં કોઢા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ ની ખૂબ જ જરૂર છે. ડિસા અને થરાદ ધારાસભ્યશ્રી સરકારમાં રજુઆત કરે તેવી વિનંતી @pravinmalibjp @CollectorBK @Balwantsinh99 @CMOGuj @Bhupendrapbjp @ChaudhryShankar

धीरज एच त्रिवेदी वाव Dhiraj H Trivedi Vav reposted

જમીન સુધારણા કમિશનરની કચેરી ભ્રષ્ટાચાર નો મોટો અડ્ડો બની ગયેલ હોય તેવું જણાય છે તેનો ભોગ બીજા બને છે GUJARAT: જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન dhunt.in/VXlI2 @CMOGuj @revenuegujarat

धीरज एच त्रिवेदी वाव Dhiraj H Trivedi Vav reposted

તા.01/01/2014 થી છેલ્લા 10 વર્ષમાં જમીન સુધારણા કચેરીમાં જેટલા કેસો આવ્યા હોય તેમાં રિમાન્ડ કરવાના મુદ્દા સાચા છે કે ખોટા અને કેટલા દિવસે નિર્ણય કર્યો તે તપાસવું જોઈએ GUJARAT: જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન dhunt.in/VXlI2 @CMOGuj @InfoGujarat

धीरज एच त्रिवेदी वाव Dhiraj H Trivedi Vav reposted

Office of Commissioner Land Reforms is a hub of Corruption. Check 10 years cases of ceiling & tenancy for despose time & validity of remarks GUJARAT: જમીન સીલીંગ કેસોમાં સમયસર રીવ્યુ નહી કરાતા ખેડૂતો પરેશાન dhunt.in/VXlI2 @PMOIndia @CMOGuj @InfoGujarat @revenuegujarat

કલેકટરશ્રી/જી.વિ. અ શ્રી ને ફક્ત ટાર્ગેટ આધારિત સિદ્ધિ માટે એવોર્ડ આપવાના બદલે લોકો ના અભિપ્રાય અને તેઓએ કરેલ કામગીરી માં નેગેટિવ અને પોઝિટિવ ની ગણત્રી કરવી જોઈએ. અમુક અધિકારીઓ લોકો માટે બિલકુલ નેગેટિવ હતા તેઓની પસંદગી પણ થઈ છે @CMOGuj @InfoGujarat @PMOIndia @narendramodi

તિરુપતિ મંદિર ની જેમ અંબાજી મંદિર માં પણ પ્રસાદ ની ગુણવત્તાની નિયમિત ચકાસણી જરૂરી. સરકારી તત્રમાંથી મંદિરો ને મુક્ત કરવા જરૂરી. ધાર્મિક ભેદભાવ દૂર કરવો જરૂરી. @CollectorBK @TempleAmbaji @gpyvb @CMOGuj @PMOIndia @InfoGujarat @narendramodi @Bhupendrapbjp

धीरज एच त्रिवेदी वाव Dhiraj H Trivedi Vav reposted

હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ના દાન ના રૂપિયા છે જે એક એક રૂપિયો એકત્ર કરી ભંડોળ થાય છે જે સરકારે તાત્કાલિક આ નાણાં ટ્રસ્ટ માં જમા કરાવવા જોઈએ. ભવિષ્ય માં આવા ખર્ચ કલેકટરશ્રી કરે તો વસુલ કરો @CMOGuj @PMOIndia @narendramodi @gpyvb @InfoGujarat @irushikeshpatel @Bhupendrapbjp

‘51 શક્તિપીઠ મહોત્સવ’ ના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો. વાસ્તવમાં, બનાસકાંઠા કલેક્ટર-સરકારે ચૂકવવાનો હતો. આ મામલે કોંગ્રેસે નક્કી કર્યુ છે…

gujratsamachar's tweet image. ‘51 શક્તિપીઠ મહોત્સવ’ ના નામે મુખ્યમંત્રી, મંત્રી ઉપરાંત ધારાસભ્યોને 1750 રૂપિયાની જમવાની ડીશ અને 720 રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી. આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો. વાસ્તવમાં, બનાસકાંઠા કલેક્ટર-સરકારે ચૂકવવાનો હતો. આ મામલે કોંગ્રેસે નક્કી કર્યુ છે…

Loading...

Something went wrong.

Something went wrong.