
MCC DEVBHUMI DWARKA (GOG)
@DwarkaMcc
👮♂️👮♀️👮♂️Dist. Employment Officer, Devbhumi Dwarka, Jilla Seva Sadan, A-2, 15-17-18, jam Khambhaliya
你可能會喜歡
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે તા.૧૦ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે. @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રના એકમોએ ઈ.આર.-૧ પત્રક મોકલવા અંગે.

મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે દેવભૂમિ દ્વારકા પોલીસનું જાહેરનામું... > ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કે ઉપયોગની માહિતી આપને મળે તો ૧૦૦/૧૧૨ ડાયલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો. #DBD_Police @dgpgujarat @GujaratPolice @akumarips

ઔધોગિક તાલીમ સંસ્થા ખંભાળિયા ખાતે તા.૧૦ જાન્યુઆરીના રોજ ઔધોગિક ભરતીમેળો યોજાશે.

સાયબર ફ્રોડની નવી ટેકનિકથી સાવધાન રહો.. "સ્માર્ટ બનો , સાયબર ફ્રોડથી સુરક્ષિત રહો". #DBD_Police #cybersafe @dgpgujarat @Cyberdost @GujaratPolice
JOB FAIR ITI KHAMBHALIYA DATE:10-01-2025 TIME :10:30 AM

➡️સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાઓ જોગ ➡️નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગના ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ ➡️તા. ૧૫ જાન્યુઆરી સુધી તાલીમ વર્ગ અંગે અરજી કરી શકાશે. @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka

INDIAN AIR FORCE #AGNIVEERVAYU ONLINE REGISTRATION DATE 7-1-25 TO 27-01-25 agnipathvayu.cdac.in



સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાઓમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે ટૂંક સમયમાં તાલીમ શરૂ કરવામાં આવશે. #LRD_ભરતી
રાજ્યનો યુવાન કોલ સેન્ટર નંબર - ૬૩૫૭૩૯૦૩૯૦ ડાયલ કરીને કોઇપણ જીલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી ,કારકિર્દીલક્ષી અધ્યતન અને સચોટ માહિતી મેળવી શકે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને આ હેલ્પ સેન્ટર નંબર નો ઉપયોગ કરી રોજગારલક્ષી, અભ્યાસલક્ષી ,કારકિર્દીલક્ષી જાણકારી મળશે.

રાજ્યનો યુવાન કોલ સેન્ટર નંબર - ૬૩૫૭૩૯૦૩૯૦ ડાયલ કરીને કોઇપણ જીલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી ,કારકિર્દીલક્ષી અધ્યતન અને સચોટ માહિતી મેળવી શકે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને આ હેલ્પ સેન્ટર નંબર નો ઉપયોગ કરી રોજગારલક્ષી, અભ્યાસલક્ષી ,કારકિર્દીલક્ષી જાણકારી મળશે.
આપનું મતદાર ફોટો ઓળખપત્ર હવે ડિજિટલ રૂપમાં. ઇ-એપિક ડાઉનલોડ માટે ની ખાસ ઝુંબેશ. તા. ૦૭-૦૩-૨૦૨૧ તેમજ તા. ૧૫-૦૩-૨૦૨૧. @CEOGujarat @ddodevbdwarka @sdmkhambhalia @sdmdwarka @mamkhambhalia @mamdwarka @mambhanvad @mamkalyanpur

આર્મીમાં ભરતી થવા માટે દ્વારકાના એન.ડી.એચ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 1 ફેબ્રઆરીથી શરૂ થયેલ ભરતી મેળો 15 તારીખ સુધી ચાલશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ માંથી 49000 યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય દરરોજ 3000 જેટલા યુવાનો આર્મીમાં ભરતી થવા દ્વારકા આવી રહ્યા છે @COLLECTORDWK
દ્વારકા ખાતે આગામી 1 થી 15 ફેબ્રુઆરી દરમિયાન આર્મી ભરતી મેળાનું આયોજન થનાર છે, સૌરાષ્ટ્રનાં અંદાજે 49000 ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે સમગ્ર આયોજન સુચારૂ રીતે થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર તૈયારી કરી લેવામાં આવી છે @pkumarias @COLLECTORDWK @info_dbd




United States 趨勢
- 1. Good Sunday 56.6K posts
- 2. #sundayvibes 5,122 posts
- 3. #AskBetr N/A
- 4. #AskFFT N/A
- 5. Mason Taylor N/A
- 6. #NationalFarmersDay N/A
- 7. Discussing Web3 N/A
- 8. Muhammad Qasim 14.1K posts
- 9. Miary Zo 1,753 posts
- 10. KenPom N/A
- 11. Wordle 1,576 X N/A
- 12. #HealingFromMozambique 20.7K posts
- 13. Biden FBI 20.3K posts
- 14. Trump's FBI 13.3K posts
- 15. The CDC 32.6K posts
- 16. Blessed Sunday 18.5K posts
- 17. NFL Sunday 5,291 posts
- 18. Coco 47.1K posts
- 19. HAPPY BIRTHDAY JIMIN 22K posts
- 20. Ogre 3,046 posts
你可能會喜歡
-
CDHO Devbhumi Dwarka
@CDHO_Dwarka -
SDM Dwarka and ERO-82 Dwarka
@sdmdwarka -
Mamlatdar Bhanvad
@mambhanvad -
Dwarka today
@dwarka_today -
Current Research in Nutrition and Food Science
@crnfsjournal -
MAMLATDAR BARVALA
@MBarvala -
PC&PNDT Team, Devbhumi Dwarka
@pcpndtdwarka -
Mamlatdar Dwarka
@mamdwarka -
District_Election_Office_Devbhumi Dwarka
@Election_Dwarka -
MCTA
@MCTA_2015 -
Prant Office Jamnagar Rural
@JamPrant -
Una Nagarpalika
@nagarpalika_una -
Dwarka Nagar Palika
@dwarkanp -
SDM & Prant Officer Lalpur
@SDMLalpur -
Romi Singh Gandhi
@gandhi_romi
Something went wrong.
Something went wrong.