내가 좋아할 만한 콘텐츠
પ્રાંતિજ તાલુકા ના રાસલોડ ગામે 55 વર્ષ થી ઉપર ના તમામ વ્યક્તિ ની આંખની તપાસ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તપાસ દરમિયાન જે લાભાર્થી ને મોતિયો હતો તેમને ઑપરેશન માટે સમજાવવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
પ્રા.આ.કેન્દ્ર કડિયાદરા ખાતે ૨૪ કલાકમાં ૬ સગર્ભા ની ડિલિવરી કરાવવામાં આવી.તમામ સગર્ભા અને બાળકો સ્વસ્થ છે.સગર્ભા અને બાળકોને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તમામ લાભો આપવામાં આવ્યા.@CdhoSabarkantha @THOIDAR @sabarkanthadp @CollectorSK @CMOGuj @Sbccsk @IdarSbcc @GujHFWDept
👉 #GlobalHandwashingDay ➡️ આવો, સ્વચ્છતા ને આદત બનાવીએ..સ્વચ્છતાનું મહત્વ જાણી, જનજાગૃતિના પ્રયાસોમાં યોગદાન અર્પીએ.. ➡️ 2024 Theme.. "Why are clean hand still important? સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા... 🙏🏼 #HealthcareForAll #HealthAwareness #HealthyHabits #HealthIsWealth @CMOGuj
@aam_davad "વિકાસ સપ્તાહ" વિકસિત ભારત ના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત અંતર્ગત આજ રોજ દાવડ આયુષ્યમાન આરોગ્ય મંદિર પર આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિર માં એનસીડી સ્ક્રીનીંગ અને સારવાર આપવામાં આવી હતી.
#PMJAY" No one is behind", PMJAY beneficiary sharing experience of treatment under PMJAY. @CdhoSabarkantha @CollectorSK @shapmjayma
✌️ Delhi biggest meeting for Regularisation and Cadre Creation of Indian CHOs. Morning mein 9 am se abhi continue meeting chal rahi hai, Mantri ji ne abhi night mein fir se meeting rakhi hai. aaj sab final kar ke hi ayenge
સહી પોષણ.. દેશ રોશન.. ઇડર #cmtc ખાતે પોષણ માહ ઉજવણી. @THOIDAR અને #SDH ઇડરના બાળરોગ નિષ્ણાતે ઉપસ્થિત રહી માતા, બાળકોને સ્વસ્થ જીવનશૈલી અંતર્ગત માર્ગદર્શન આપેલ. સ્ટાફ દ્વારા સ્થાનિકપૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરી સહુને પોષણ શિક્ષણ આપેલ. #PoshanMaah #HealthyFood #HealthyEating
પોષણમાસ સપ્તાહની ઉજવણી અંતગર્ત પ્રા.આ.કેન્દ્ર. જસવંતગઢ ખાતે સેમસ્કીનીંગ કરવામાં આવું તેમજ પોષણા જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી... @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @sabarkanthadp @OfficerIec @DrDedhrotiya
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ અને શરીર માટે જરૂરી પોષણ વિશે વિગતવાર સમજ આપેલ તથા NCD દિવસ ની ઉજવણી કરેલ. @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @THOIDAR @RajChaudhari009
@THOIDAR AAM ગોલવાડા મા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી નિમિતે કરવામાં આવી જેમાં ભવાઈ કાર્યક્રમ રાખી લાભાર્થી ઓ ને આરોગ્ય શિક્ષણ તથા કુટુંબ નિયોજન ની પદ્ધતિ ઓ વિશે માહિતી આપી
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડિયાદરા ખાતે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવેલ , કિશોરીઓને માસિક સ્વચ્છતા, IRON FOLIC ACID TAB ની અગત્યતા વિશે સમજ આપવામાં આવેલ. @CdhoSabarkantha @IdarSbcc @SbccKadiyadra @Sbccsk @THOIDAR
આજ રોજ પ્રા.આ.કે. kadiyadra ખાતે કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં હાજર રહેલ કિશોરીઓની Hb તપાસ,વજન,માસિક સ્વચ્છતા અને અન્ય આરોગ્ય વિષયક સમજ આપેલ . @CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @THOIDAR
આજ રોજ નેત્રમાલી આરોગ્ય કેન્દ્ર પર મનરેગા રાહત કામ કરતા મજુરો નો આરોગ્ય તપાસ કરી જરુરી દવાવો આપી, તેમને બીપી, ડાયાબિટીસ, ઓરલ, બ્રેસ્ટ, સર્વાઇકલ કેન્સરની NCD સ્ક્રીનીંગ કર્યુ,આરોગ્યપ્રદ ખોરાક , યોગા ,વેસન મુક્તિ (ટોબેકો) વિસે માર્ગદર્શન આપું. AAM Netramli,PHC Virpur,Idar.
આજ રોજ World Population Day પખવાડિયા અંતર્ગત લાયક/લક્ષીત/રક્ષિત દંપતિ સાથે SBCC Meeting કરીને Family Planning ની કાયમી તેમજ બિનકાયમી પદ્ધતિ વિશે સંવાદ, શિક્ષણ,સેવાઓ વિશે સમજણ આપવામાં આવી..AAM:Badoli @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @IdarSbcc @GujHFWDept @OfficerIec
યુવા પહેલ કવિઝીમાં આજે ઇડર તાલુકા કક્ષાએ ઉત્સાહભેર રમ્યા #પીઅર... લીંબુ ચમચી, #SickleCellQuiz, #માનસિકઆરોગ્ય અને #સામાન્યજ્ઞાન ની રમતો સાથે ખીલ્યા.. ઇડર ના પીઅરો. #rksk #quiztime @CdhoSabarkantha @THOIDAR @Sbccsk @GujHFWDept @NHMGujarat @CollectorSK @sabarkanthadp
૨૩ જુન ૨૦૨૪ ને પોલીઓ રવિવાર "આવો સૌ સાથે મળીને પાનોલ ને પોલિયો મુક્ત બનાવીએ" " दो बूंद ज़िंदगी के " આયુષ્માન આરોગ્ય મંદીર પાનોલ @A_ArogyaMandir @CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk @MoHFW_INDIA @NHMGujarat @WHO @UNICEFIndia
કેળવણી નો મહોત્સવ... કન્યા કેળવણી મહોત્સવ... ઇડર તાલુકાના પાનોલ આયુષમાન આરોગ્ય મંદીર નાં પાનોલ ગામે શાળા પ્રેવેશોત્સવ... ગ્રામજનો, smc સભ્યો અને બાળકોને સિકલસેલ,અંતર્ગત આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી..@CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk @A_ArogyaMandir @MoHFW_INDIA
કેળવણી નો મહોત્સવ... કન્યા કેળવણી મહોત્સવ... ઇડર તાલુકાના પનોલ આયુષમાન આરોગ્ય મંદીર નાં ભુતિયાગામે શાળા પ્રેવેશોત્સવ... ગ્રામજનો, smc સભ્યો અને બાળકોને સિકલસેલ,અંતર્ગત આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવી..@CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk @A_ArogyaMandir @MoHFW_INDIA
United States 트렌드
- 1. Texans 23.9K posts
- 2. James Cook 3,826 posts
- 3. #MissUniverse 39.9K posts
- 4. Sedition 222K posts
- 5. #TNFonPrime 1,270 posts
- 6. Christian Kirk 2,279 posts
- 7. Prater N/A
- 8. Lamelo 9,259 posts
- 9. Cheney 102K posts
- 10. Treason 118K posts
- 11. Paul George 1,910 posts
- 12. #htownmade 1,137 posts
- 13. Seditious 123K posts
- 14. TMNT 6,030 posts
- 15. Davis Mills 1,334 posts
- 16. Jalen Suggs N/A
- 17. Commander in Chief 63.9K posts
- 18. #iubb N/A
- 19. Woody Marks 1,986 posts
- 20. Constitution 134K posts
내가 좋아할 만한 콘텐츠
-
SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra -
SBCC Sabarkantha
@SBCCSk -
THO IDAR
@THOIDAR -
CDHO Sabarkantha
@CdhoSabarkantha -
Megha Parmar
@MeghaPa02893357 -
Jilla Ayurved Officer Sabarkantha
@dao_sabarkantha -
THOPoshina
@THOPoshina -
PHC ILOL
@sbcc_phcilol -
Ayushman Arogya Mandir DARAMALI
@RathodDevim -
Rohit Panchal
@RohitPa86904231 -
THO Malpur Dr J K Pranami
@PranamiDr -
SBCC CHANDARNI PHC
@Phcchandarni -
THO Himatnagar
@THOHimatnagar -
Sbcc health team phc navarevas
@team_sbcc -
JUHI SHARMA(c.h.o Pethapur)
@JUHISHA58704209
Something went wrong.
Something went wrong.