PHC_BAMNA
@PHC_BAMNA
Strive for success in health.
You might like
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણની નિમિત્તે "આરોગ્ય શિબિર" at રાજેન્દ્રનગર, PHC-BAMNA
આજરોજ SNSPA અંતર્ગત બામણા phc પર મહિલાઓનું સ્ક્રીનિંગ તથા ન્યુટ્રીશન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને સગર્ભા બહેનોને લાલનપાલન કિટનું વિતરણ કરવામાં આવ્યું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામણા ખાતે "સેવાભાવનું અનોખું ઉદાહરણ – રક્તદાન શિબીર*_ 26 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવેલ..........
આજરોજ પ્રા આ કેન્દ્ર બામણા ખાતે cervical cancer માટે SBCC તથા VIA સ્ક્રિનિંગ તથા બ્રેસ્ટ કેન્સર માટે સ્ક્રીનિંગ તથા SBCC કરવામાં આવી
આજ રોજ phc Bamna ખાતે cervical cancer ane Brest Cancer અંતર્ગત IEC કરવામાં આવી તથા VIA ટેસ્ટિંગ કરવામાં આવ્યું
ગર્ભાશયના મુખના કેન્સર અને એનીમિયા અંતર્ગત SBCC પોગ્રામ આયોજન કરવામાં આવ્યું
આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર સાહેબની ઉપસ્થિતિ માં ઓછા વજનવાળા સગર્ભા બહેનોનું ડાયેટશિયાન દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તથા તેમના ડાયેટ પ્લાનિંગ કરવામાં આવ્યું
આજરોજ AAM આડાહાથરોલ ના રાજેન્દ્રનગર ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત આરોગ્ય શિબિર યોજવામાં આવી જેમાં MO/CHO/ MPHW/ FHW/ Asha દ્વ્રારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી.........
શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે તિરંગો... મારું ગૌરવ, મારું અભિમાન છે તિરંગો... આવો, આપણે સૌ #HarGharTiranga અભિયાનને ઉત્સાહભેર વધાવીએ, એક તિરંગો દેશદાઝ ખાતે લહેરાવીએ... PHC BAMNA
આજરોજ પ્રા. આ. કેન્દ્ર. બામણા ના માકડી ગામ ખાતે opthelmic aassistant, FHW, CHO ની મદદથી આંખની તપાસણી માટે કૅમ્પ રાખવામાં આવ્યો જેમાં Refraction 25, cataract 6, immature cataract 4 glucoma 1,other 14 દર્દી ઓની તપાસ કરાવામાં આવી
United States Trends
- 1. Araujo 156K posts
- 2. Chelsea 532K posts
- 3. Barca 213K posts
- 4. Estevao 191K posts
- 5. Ferran 68.9K posts
- 6. Barcelona 387K posts
- 7. Yamal 148K posts
- 8. Oklahoma State 3,751 posts
- 9. Cucurella 69K posts
- 10. Rashford 22.9K posts
- 11. Kounde 39.7K posts
- 12. Flick 37.9K posts
- 13. #CHEBAR 15K posts
- 14. Eric Morris 2,237 posts
- 15. Enzo 54.3K posts
- 16. Godzilla 23.7K posts
- 17. Pedri 48.3K posts
- 18. Caicedo 30.7K posts
- 19. Raising Arizona 1,510 posts
- 20. Rush Hour 4 18.5K posts
You might like
-
PHC ILOL
@sbcc_phcilol -
SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra -
SBCC CHANDARNI PHC
@Phcchandarni -
PRIMARY HEALTH CENTRE DEROL
@CentreDerol -
Sbcc health team phc navarevas
@team_sbcc -
@sbcc_Hwc ILOL A
@tusharpate46545 -
PHC VIRPUR
@phc_sbcc -
Luhar Moin
@LuharMoin3 -
Jignesh
@Jignesh35506626 -
Shailesh Prajapati
@sforshailesh100
Something went wrong.
Something went wrong.