ManibaLibrary's profile picture. DNJ Trust registered as Shri Nagardas Jethalal Doshi established in 1960. It implements developmental initiatives in Deesa, Banaskantha region Gujarat.

Maniba Granthalay

@ManibaLibrary

DNJ Trust registered as Shri Nagardas Jethalal Doshi established in 1960. It implements developmental initiatives in Deesa, Banaskantha region Gujarat.

ઈતિહાસ માનવજાતને મળેલી ત્રીજી આંખ છે. શંકરની જેમ એ ત્રીજી આંખ ઉઘાડવાથી નાશ નથી થતો, પણ યોગ્ય રીતે વપરાય તો એ લાંબુ અને અર્થપૂર્ણ આયુષ્ય આપે છે. ઈતિહાસ માત્ર ભૂતકાળની નોંધ જ નથી કરતો, તેમાં ભૂતકાળ સાર્થક કે અનર્થકાળ હતો ને તેવો કેમ હતો તે પણ ઢાંકીને મુકેલ હોય છે.

ManibaLibrary's tweet image. ઈતિહાસ માનવજાતને મળેલી ત્રીજી આંખ છે. શંકરની જેમ એ ત્રીજી આંખ ઉઘાડવાથી નાશ નથી થતો, પણ યોગ્ય રીતે વપરાય તો એ લાંબુ અને અર્થપૂર્ણ આયુષ્ય આપે છે. ઈતિહાસ માત્ર ભૂતકાળની નોંધ જ નથી કરતો, તેમાં ભૂતકાળ સાર્થક કે અનર્થકાળ હતો ને તેવો કેમ હતો તે પણ ઢાંકીને મુકેલ હોય છે.

માયા સંસ્કૃતિનું નામ સાંભળતા જ મનમાં કુતુહલ વ્યાપી જાય છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષથી યુકાતાન, મેક્સિકો તેમજ દક્ષિણ અમેરિકામાં વસતા મોટા ભાગના માયા લોકો નવમી સદી પછી અચાનક પોતાના ભવ્ય પિરામિડો તેમજ સંસ્થાનો મૂકીને ગાયબ થઇ ગયા.

ManibaLibrary's tweet image. માયા સંસ્કૃતિનું નામ સાંભળતા જ મનમાં કુતુહલ વ્યાપી જાય છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષથી યુકાતાન, મેક્સિકો તેમજ દક્ષિણ અમેરિકામાં વસતા મોટા ભાગના માયા લોકો નવમી સદી પછી અચાનક પોતાના ભવ્ય પિરામિડો તેમજ સંસ્થાનો મૂકીને ગાયબ થઇ ગયા.

શું તમે જાણો છો? જિંદગીમાં આપણે જે કંઇ પામવા ઈચ્છતા હોઈએ તે પામી જ શકીએ છીએ અને e પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે, જરૂર છે એ શક્તિઓને ઓળખવાની, સાચી રીતે સમજવાની અને એનો મહત્તમ ઉપયોગ કરવાની.

ManibaLibrary's tweet image. શું તમે જાણો છો? જિંદગીમાં આપણે જે કંઇ પામવા ઈચ્છતા હોઈએ તે પામી જ શકીએ છીએ અને e પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે, જરૂર છે એ શક્તિઓને ઓળખવાની, સાચી રીતે સમજવાની અને એનો મહત્તમ ઉપયોગ કરવાની.

કેથરીન ડગ્લાસ નામની એક નિર્દોષ અમેરિકન યુવતી કોઈકના વિશ્વાસઘાત અને વેરની શતરંજનું પ્યાદું બની જાય છે ત્યારે એના જીવનમાં, નહીં ધારેલા અને નહીં જોયેલા એવા ભયાનક ઝંઝાવાતોનો પ્રવેશ થાય છે.

ManibaLibrary's tweet image. કેથરીન ડગ્લાસ નામની એક નિર્દોષ અમેરિકન યુવતી કોઈકના વિશ્વાસઘાત અને વેરની શતરંજનું પ્યાદું બની જાય છે ત્યારે એના જીવનમાં, નહીં ધારેલા અને નહીં જોયેલા એવા ભયાનક ઝંઝાવાતોનો પ્રવેશ થાય છે.

“હું ઉત્સાહ વેચું છું.” – આજના જગતમાં ચાર પાંચ વર્ષનો બાળક પણ થોડી થોડી વારે બોલે છે કે હું બોર થઇ ગયો છું. મોટા માણસો બોલતા નથી પણ બગાસા ખાતાં હોય છે અને કોઈકે કહ્યું છે કે બગાસું એ કંટાળાનું જાહેર નામું છે. . કેટલાક માણસો ઉત્સાહના ફુવારા જેવા હોય છે.

ManibaLibrary's tweet image. “હું ઉત્સાહ વેચું છું.” – આજના જગતમાં ચાર પાંચ વર્ષનો બાળક પણ થોડી થોડી વારે બોલે છે કે હું બોર થઇ ગયો છું. મોટા માણસો બોલતા નથી પણ બગાસા ખાતાં હોય છે અને કોઈકે કહ્યું છે કે બગાસું એ કંટાળાનું જાહેર નામું છે. . કેટલાક માણસો ઉત્સાહના ફુવારા જેવા હોય છે.

ઝેન સંપ્રદાય બૌદ્ધ ધર્મનો એક મહત્વનો ફાંટો છે. એના સ્થાપક મહાન ધર્મગુરૂ બોધિધર્મ છે. બોધિધર્મનો સમય એકદમ નિશ્ચિત નથી પણ ઈસુની પાંચમી કે છઠ્ઠી સદીમાં તેઓ દક્ષિણ ભારતમાં થઇ ગયા. તેઓ ફરતા ફરતા ચીન ગયેલા અને ત્યાં એમણે ઝેન અથવા ધ્યાન સંપ્રદાયની સ્થાપના કરી હતી.

ManibaLibrary's tweet image. ઝેન સંપ્રદાય બૌદ્ધ ધર્મનો એક મહત્વનો ફાંટો છે. એના સ્થાપક મહાન ધર્મગુરૂ બોધિધર્મ છે. બોધિધર્મનો સમય એકદમ નિશ્ચિત નથી પણ ઈસુની પાંચમી કે છઠ્ઠી સદીમાં તેઓ દક્ષિણ ભારતમાં થઇ ગયા. તેઓ ફરતા ફરતા ચીન ગયેલા અને ત્યાં એમણે ઝેન અથવા ધ્યાન સંપ્રદાયની સ્થાપના કરી હતી.

આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળામાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્વ ‘ચીકનસૂપ ફોર ધ વુમન્સ સોલ’ શ્રેણી માનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે.

ManibaLibrary's tweet image. આપણા જેવા અનેક લોકોના જીવનની ઘટમાળામાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્વ  ‘ચીકનસૂપ ફોર ધ વુમન્સ સોલ’ શ્રેણી માનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે.

આ પુસ્તક માત્ર યુવાનો માટે છે અને યુવાનીને ઉંમર સાથે લેવાદેવા નથી. એક જમાનો હતો જયારે ગુસ્સાથી લાલચોળ બનેલા યુવાનનું સૂત્ર હતું ‘મને મુક્તિ આપો કે મોત.’

ManibaLibrary's tweet image. આ પુસ્તક માત્ર યુવાનો માટે છે અને યુવાનીને ઉંમર સાથે લેવાદેવા નથી. એક જમાનો હતો જયારે ગુસ્સાથી લાલચોળ બનેલા યુવાનનું સૂત્ર હતું ‘મને મુક્તિ આપો કે મોત.’

ઇસપ ગ્રીસ દેશમાં એક ગુલામ હતા. માલિકના બાળકોને ખુશ રાખવા તે વાર્તાઓ કહેતા. અઢી હજાર વર્ષ પૂર્વે ઇસપે કહેલી આ વાર્તાઓ કોઈ પણ સમયે તાજી લાગે તેવી છે. આ રસપ્રદ વાર્તાઓ બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં ફાળો આપશે.

ManibaLibrary's tweet image. ઇસપ ગ્રીસ દેશમાં એક ગુલામ હતા. માલિકના બાળકોને ખુશ રાખવા તે વાર્તાઓ કહેતા. અઢી હજાર વર્ષ પૂર્વે ઇસપે કહેલી આ વાર્તાઓ કોઈ પણ સમયે તાજી લાગે તેવી છે. આ રસપ્રદ વાર્તાઓ બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં ફાળો આપશે.

ભારત વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા, નવલકથા, કવિતા વગેરે લખાયા પણ નાટક ભાગ્યે જ લખાયા. આઝાદી પછી બરાબર ૪૩ વર્ષે લખાયેલું વજાહતનું આ નાટક આ વિષયવસ્તુને આગવી રીતે સ્પર્શે છે. આ નાટક સૌપ્રથમ હબીબ તન્વીર દ્વારા ભજવાયું.

ManibaLibrary's tweet image. ભારત વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા, નવલકથા, કવિતા વગેરે લખાયા પણ નાટક ભાગ્યે જ લખાયા. આઝાદી પછી બરાબર ૪૩ વર્ષે લખાયેલું વજાહતનું આ નાટક આ વિષયવસ્તુને આગવી રીતે સ્પર્શે છે. આ નાટક સૌપ્રથમ હબીબ તન્વીર દ્વારા ભજવાયું.

“દિલ્હીના તખ્ત પર આવી ગયેલા તમામ બાદશાહોમાં સુલતાન મહંમદ તઘલખ એક અસામાન્ય પુરુષ હતો. રાજા હતો એટલે તે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સંગીત, તત્વજ્ઞાન, ધર્મ-શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર – ટૂંકમાં, જેમાં પાછળ શાસ્ત્ર લખેલું હોય એવા દરેક શાસ્ત્રમાં પાવરધો હતો.

ManibaLibrary's tweet image. “દિલ્હીના તખ્ત પર આવી ગયેલા તમામ બાદશાહોમાં સુલતાન મહંમદ તઘલખ એક અસામાન્ય પુરુષ હતો. રાજા હતો એટલે તે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સંગીત, તત્વજ્ઞાન, ધર્મ-શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર – ટૂંકમાં, જેમાં પાછળ શાસ્ત્ર લખેલું હોય એવા દરેક શાસ્ત્રમાં પાવરધો હતો.

२ स्टेट्स में आपका स्वागत हैा यह क्रिश और अनन्या की कहानी है, जो भारतके दो अलग अलग हिस्सों से हैा दोनों एक-दुसरे को बेहद प्यार करते है और शादी करना चाहते हैा जाहिर है, उनके पेरेंट्स को उनकी शादी से एतराज हैा

ManibaLibrary's tweet image. २ स्टेट्स में आपका स्वागत हैा यह क्रिश और अनन्या की कहानी है, जो भारतके दो अलग अलग हिस्सों से हैा दोनों एक-दुसरे को बेहद प्यार करते है और शादी करना चाहते हैा जाहिर है, उनके पेरेंट्स को उनकी शादी से एतराज हैा

‘હાઉસ હસબન્ડ!’ – આવો શબ્દ તો ક્યાંય વાંચ્યો કે સાંભળ્યોય નથી. વાંચતા જ વિચિત્ર લાગે છે. ' હાઉસવાઈફ’ શબ્દથી તો આંખ ને કાન બંને ટેવાયા છે, અરે આખો સમાજ ટેવાયેલો છે. પણ તેનો શબ્દાર્થ? ઊંડાણથી તે અંગે વિચારીએ તો અકળાઈ ઊઠીએ.

ManibaLibrary's tweet image. ‘હાઉસ હસબન્ડ!’ – આવો શબ્દ તો ક્યાંય વાંચ્યો કે સાંભળ્યોય નથી. વાંચતા જ વિચિત્ર લાગે છે. ' હાઉસવાઈફ’ શબ્દથી તો આંખ ને કાન બંને ટેવાયા છે, અરે આખો સમાજ ટેવાયેલો છે. પણ તેનો શબ્દાર્થ? ઊંડાણથી તે અંગે વિચારીએ તો અકળાઈ ઊઠીએ.

આ પુસ્તક તમારા સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે. આ પુસ્તકને તમે જિંદગીભર માણશો. આ પુસ્તક સમગ્ર સંસારનું સંચાલન કરનાર કુદરતના નિયમો પર આધારિત છે. સફળતા માત્ર સખત મહેનત, લાંબી યોજનાઓ અથવા જબરદસ્ત મહત્વાકાંક્ષાનું જ પરિણામ છે તેવી માન્યતાઓને આ પુસ્તક ભૂંસી નાખે છે.

ManibaLibrary's tweet image. આ પુસ્તક તમારા સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે. આ પુસ્તકને તમે જિંદગીભર માણશો. આ પુસ્તક સમગ્ર સંસારનું સંચાલન કરનાર કુદરતના નિયમો પર આધારિત છે. સફળતા માત્ર સખત મહેનત, લાંબી યોજનાઓ અથવા જબરદસ્ત મહત્વાકાંક્ષાનું જ પરિણામ છે તેવી માન્યતાઓને આ પુસ્તક ભૂંસી નાખે છે.

આપણી સંસ્કૃતિએ ચાર પુરુષાર્થોનું જીવનમાં મહત્વ સ્વીકાર્યું છે અને તેનું ગૌરવ કર્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંસ્કૃત સાહિત્યમાં રાજર્ષિ ભર્તુહરિના શતકો આ ચાર પુરુષાર્થોનું પ્રતિબિબ પાડે છે.

ManibaLibrary's tweet image. આપણી સંસ્કૃતિએ ચાર પુરુષાર્થોનું જીવનમાં મહત્વ સ્વીકાર્યું છે અને તેનું ગૌરવ કર્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંસ્કૃત સાહિત્યમાં રાજર્ષિ ભર્તુહરિના શતકો આ ચાર પુરુષાર્થોનું પ્રતિબિબ પાડે છે.

હજારો માઈલ દૂર દેશના એક જુવાને આવીને આપણી હિમાલયી સરહદને ઓતરાદે પડખે જે સાહસો ખેડ્યા, અને આપણી પુરાતન પાડોશી તિબેટી પ્રજાના જીવનનું જે દર્શન કર્યું તેનું બયાન તેણે ‘Seven Years in Tibet’ નામના પુસ્તકમાં કર્યું. આ પુસ્તક તેનો ગુજરાતી અનુવાદ છે.

ManibaLibrary's tweet image. હજારો માઈલ દૂર દેશના એક જુવાને આવીને આપણી હિમાલયી સરહદને ઓતરાદે પડખે જે સાહસો ખેડ્યા, અને આપણી પુરાતન પાડોશી તિબેટી પ્રજાના જીવનનું જે દર્શન કર્યું તેનું બયાન તેણે ‘Seven Years in Tibet’ નામના પુસ્તકમાં કર્યું. આ પુસ્તક તેનો ગુજરાતી અનુવાદ છે.

“આપણા સમાજમાં લગ્ન થાય અને લગ્ન તૂટે – આ બંને ચોરે ચર્ચાતી સમસ્યા છે. લગ્નજીવન e બેડરૂમમાં જીવાતી જિંદગી છે. પતિ-પત્ની વચ્ચેના સબંધમાં ત્રીજી વ્યક્તિની જગ્યા પણ હોતી નથી અને આવશ્યકતા પણ નથી. મોટાભાગના લોકો પરણતા પહેલાં બે ચાર જણની સલાહ લઇ નાખે છે !

ManibaLibrary's tweet image. “આપણા સમાજમાં લગ્ન થાય અને લગ્ન તૂટે – આ બંને ચોરે ચર્ચાતી સમસ્યા છે. લગ્નજીવન e બેડરૂમમાં જીવાતી જિંદગી છે. પતિ-પત્ની વચ્ચેના સબંધમાં ત્રીજી વ્યક્તિની જગ્યા પણ હોતી નથી અને આવશ્યકતા પણ નથી. મોટાભાગના લોકો પરણતા પહેલાં બે ચાર જણની સલાહ લઇ નાખે છે !

જંગલમાં રહેતા નાનકડા મનુને કોઈ બાળદોસ્ત નથી. એવામાં એની દોસ્તી અપ્પુ નામના એક હાથી સાથે થાય છે. એક દિવસ અપ્પુ અને મનુએ જંગલમાં કેવી ધમાચકડી મચાવી એની મજેદાર સચિત્ર કથા આજે જ આપના બાળકને વાંચવા આપો.

ManibaLibrary's tweet image. જંગલમાં રહેતા નાનકડા મનુને કોઈ બાળદોસ્ત નથી. એવામાં એની દોસ્તી અપ્પુ નામના એક હાથી સાથે થાય છે. એક દિવસ અપ્પુ અને મનુએ જંગલમાં કેવી ધમાચકડી મચાવી એની મજેદાર સચિત્ર કથા આજે જ આપના બાળકને વાંચવા આપો.

Loading...

Something went wrong.


Something went wrong.