ModheraPHCMeh's profile picture. Ta. Bechraji 
Dist. Mehsana

phcmodhera mehsana

@ModheraPHCMeh

Ta. Bechraji Dist. Mehsana

phcmodhera mehsana รีโพสต์แล้ว

નિક્ષય મિત્ર બનો–ટીબી દર્દીઓને પોષણ,સંભાળ અને આશા આપો. 9th Sept.(2022 to 2025) પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન Nikshay Mitra Initiative અંતર્ગત નિક્ષય મિત્ર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરો. ચાલો સાથે મળીને ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. #NikshayMitra #TBMuktBharat

MIHILPATEL_13's tweet image. નિક્ષય મિત્ર બનો–ટીબી દર્દીઓને પોષણ,સંભાળ અને આશા આપો.
9th Sept.(2022 to 2025)
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન Nikshay Mitra Initiative અંતર્ગત નિક્ષય મિત્ર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરો.
ચાલો સાથે મળીને ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ.
#NikshayMitra #TBMuktBharat

phcmodhera mehsana รีโพสต์แล้ว

"ટીબીના લક્ષણો જાણો ! સતત ઉધરસ, છાતીમાં દુખાવો, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો વગેરે ટીબીના સામાન્ય લક્ષણો છે. ઉપરાંત નીચે મુજબના લક્ષણો પણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો ! વિનામૂલ્યે નિદાન કરાવો અને જો ટીબી જણાય તો નિયમિત સારવાર લો. #TBMuktBharat

NtepGuj's tweet image. "ટીબીના લક્ષણો જાણો ! સતત ઉધરસ, છાતીમાં દુખાવો, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો વગેરે ટીબીના સામાન્ય લક્ષણો છે. ઉપરાંત નીચે મુજબના લક્ષણો પણ જણાય  તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો ! વિનામૂલ્યે નિદાન કરાવો અને જો ટીબી જણાય તો નિયમિત  સારવાર લો. #TBMuktBharat

phcmodhera mehsana รีโพสต์แล้ว

સચેત રહો...સ્વસ્થ રહો... ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા ગંભીર રોગો સામે સાવચેતી એ જ સલામતી... #NVBDCP @CollectorMeh @ddo_mehsana

CDHOMeh's tweet image. સચેત રહો...સ્વસ્થ રહો...
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા ગંભીર રોગો સામે સાવચેતી એ જ સલામતી...
#NVBDCP @CollectorMeh @ddo_mehsana

phcmodhera mehsana รีโพสต์แล้ว

"કૃમિ મુકત બાળક.... તંદુરસ્ત બાળક" સ્વસ્થ આદતો.... ખુશહાલ બાળકો 💐 ▶️ તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ

CDHOMeh's tweet image. "કૃમિ મુકત બાળક....   તંદુરસ્ત બાળક" 
સ્વસ્થ આદતો.... ખુશહાલ બાળકો 💐
▶️ તા. ૧૧-૦૯-૨૦૨૫  રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ

માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાતનો નવો અધ્યાય ! વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ (VGRC) : ઉત્તર ગુજરાત, તા. 9-10 ઓક્ટોબર, ગણપત યુનિ., મહેસાણા. આજે જ રજીસ્ટર કરો: infinite.vibrantgujarat.com/tu/registratio… #VGRC2025 #VGRC @VibrantGujarat @CMOGuj

ModheraPHCMeh's tweet image. માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાતનો નવો અધ્યાય ! 

વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ (VGRC) : ઉત્તર ગુજરાત, તા. 9-10 ઓક્ટોબર, ગણપત યુનિ., મહેસાણા. 

આજે જ રજીસ્ટર કરો: infinite.vibrantgujarat.com/tu/registratio… 

#VGRC2025 #VGRC
 @VibrantGujarat @CMOGuj

માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (STDC) રાજ્યકક્ષાએથી આવેલ #internalevolution ટીમના સભ્યો સાથે મીટીગ યોજાઇ જેમા CDHOશ્રી,DTC NTEP ટીમ, CHO નોડલ હાજર રહેલ. #TBMuktBharat @NtepGuj @ddo_mehsana

CDHOMeh's tweet image. માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (STDC) રાજ્યકક્ષાએથી આવેલ #internalevolution ટીમના સભ્યો સાથે મીટીગ યોજાઇ જેમા CDHOશ્રી,DTC NTEP ટીમ, CHO નોડલ હાજર રહેલ. #TBMuktBharat @NtepGuj @ddo_mehsana

તા.02/09/2025 ના રોજ NTEP કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર સાહેબ દેવેન્દ્ર પરમાર DTO શ્રી પાટણ અને ડોક્ટર નરેન્દ્ર ચૌધરી સાહેબ DTO શ્રી મહેસાણા દ્વારા કાલરી, ગામ મા ટી બી ના દર્દી ની ગૃહ મુલાકાત કરવામાં આવી. AAM- KALARI TA- BECHARAJI.

ModheraPHCMeh's tweet image. તા.02/09/2025 ના રોજ NTEP કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર સાહેબ દેવેન્દ્ર પરમાર DTO શ્રી પાટણ અને ડોક્ટર નરેન્દ્ર ચૌધરી સાહેબ DTO શ્રી મહેસાણા દ્વારા કાલરી, ગામ મા ટી બી ના દર્દી ની ગૃહ મુલાકાત કરવામાં આવી. 
AAM- KALARI
TA- BECHARAJI.

આજરોજ NTEP કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર દેવેન્દ્ર પરમાર DTO શ્રી પાટણ અને ડોક્ટર નરેન્દ્ર ચૌધરી DTO શ્રી મહેસાણા દ્વારા પ્રા આ કે કનોડા ની મુલાકાત કરવામાં આવી AAM- KANODA TA- BECHARAJI # tbmuktbharat @CollectorMeh @ddo_mehsana @NHMGujarat @HealthDeptGuj @Dwivedi_D

ModheraPHCMeh's tweet image. આજરોજ NTEP કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર દેવેન્દ્ર પરમાર DTO શ્રી પાટણ અને ડોક્ટર નરેન્દ્ર ચૌધરી DTO શ્રી મહેસાણા દ્વારા પ્રા આ કે કનોડા ની મુલાકાત કરવામાં આવી 
AAM- KANODA
TA- BECHARAJI

# tbmuktbharat 
@CollectorMeh
@ddo_mehsana
@NHMGujarat
@HealthDeptGuj
@Dwivedi_D

મલેરીયા સામેની લડાઈ નિવારણ સાથે શરૂ થાય છે !! @ddo_mehsana

DmoMeh's tweet image. મલેરીયા સામેની લડાઈ નિવારણ સાથે શરૂ થાય છે !!
@ddo_mehsana

phcmodhera mehsana รีโพสต์แล้ว

તમારા #સ્વાસ્થ્ય પર નિયંત્રણ રાખવા અને #ડાયાબિટીસથી ઉભા થતા #જોખમોઅટકાવવા માટે આ સરળ છતાં #અસરકારકટેવોનું પાલન કરો #beatncds #diabetes #care #safe #people #conditions #priority #humans #village #oldage #venerablegroup

CDHOMeh's tweet image. તમારા #સ્વાસ્થ્ય પર નિયંત્રણ રાખવા અને #ડાયાબિટીસથી ઉભા થતા #જોખમોઅટકાવવા માટે આ સરળ છતાં #અસરકારકટેવોનું પાલન કરો

#beatncds #diabetes #care #safe #people #conditions #priority #humans #village #oldage #venerablegroup

વેરી હાઈ રિસ્ક anc ની ડીલેવરી મહેસાણા સિવિલ ઠાકોર શોભના બેન મહેશ ભાઈ પારા..4 HB..8.2 જન્મ તારીખ..31/8/25 સમય..10.53Am વજન..3.650kg બાબો માતા અને બાળક ની તબિયત સારી છે

ModheraPHCMeh's tweet image. વેરી હાઈ રિસ્ક anc ની ડીલેવરી
મહેસાણા  સિવિલ 
ઠાકોર શોભના બેન મહેશ ભાઈ
પારા..4   HB..8.2
જન્મ તારીખ..31/8/25
સમય..10.53Am 
વજન..3.650kg
બાબો
માતા અને બાળક ની તબિયત સારી છે

phcmodhera mehsana รีโพสต์แล้ว

માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ના વિઝન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ,મહેસાણા અને જનરલ હોસ્પિટલ,મહેસાણા દ્વારા #જુવેનાઇલડાયાબિટીસ નો ક્વાર્ટરલી કેમ્પ યોજાયેલ જેમાં ખાસ બાળકોની #એન્ડોક્રાઇનોલોજીસ્ટ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવેલ. #healthcare @CollectorMeh @ddo_mehsana

CDHOMeh's tweet image. માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ના વિઝન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ,મહેસાણા અને જનરલ હોસ્પિટલ,મહેસાણા દ્વારા #જુવેનાઇલડાયાબિટીસ નો ક્વાર્ટરલી કેમ્પ યોજાયેલ જેમાં ખાસ બાળકોની #એન્ડોક્રાઇનોલોજીસ્ટ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવેલ. #healthcare @CollectorMeh @ddo_mehsana

United States เทรนด์

Loading...

Something went wrong.

Something went wrong.