આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સિપોર-1 ના ચાંપા ગામ માં "રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ" ની ઉજવણી કરવામાં આવી અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.... @CollectorMeh @AdhoMehsana @NHMGujarat
આ છે ગુજરાતની કૃતજ્ઞતાની કહાની… આ છે આત્મનિર્ભર ભારતની કહાની... એક પોસ્ટકાર્ડ, લાખો લાગણીઓ, એક જ સંદેશ : આભાર મોદીજી ! #PostCardToPM
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી… #PostCardToPM #VikasSaptah2025
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સહકારિતા ક્ષેત્રની કાયાપલટ થતાં ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ આવી છે. #PostCardToPM #VikasSaptah2025
સહકારથી સમૃદ્ધિ, સ્વદેશીથી સ્વાભિમાન! સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો પરિવારો સ્વદેશી અભિયાન અને GST રિફોર્મ્સને આવકારી રહ્યા છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહી રહ્યા છે આભાર મોદીજી. #PostCardToPM #VikasSaptah2025
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે NextGen GST, હર ઘર સ્વદેશીથી આત્મનિર્ભર ભારત, સહકારથી સમૃદ્ધિ જેવી અનેક જનહિતકારી પહેલો બદલ ગુજરાતના 75 લાખથી વધુ નાગરિકોએ માનનીય વડાપ્રધાનશ્રીને લખ્યા છે, આભાર પત્ર. #PostCardToPM #VikasSaptah2025
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મ દ્વારા આર્થિક સુવિધામાં વધારો કરવા બદલ રાજ્યના 75 લાખથી વધુ નાગરિકોએ પત્ર લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો. #PostCardToPM #VikasSaptah2025
દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ અને આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીએ. #PostCardToPM #VikasSaptah2025
NextGen GST રિફોર્મ એટલે સામાન્ય માણસને મોટી આર્થિક રાહત! મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને GST ઘટવાથી હવે વધુ બચત થઈ રહી છે. આજે સૌ કોઈ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. #PostCardToPM #VikasSaptah2025
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મના પરિણામે રાજ્યના નાગરિકોને મળી આર્થિક સક્ષમતા વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં રાજ્યના અનેક પરિવારો માનનીય વડાપ્રધાનશ્રીને કહી રહ્યા છે, આભાર મોદીજી. #PostCardToPM #VikasSaptah2025
મહેસાણા જિલ્લામાં માન. DDOશ્રીના માર્ગદર્શન હેઠળ #RBSK #JuvenileDiabetes પરિયોજના અંતર્ગત સમગ્ર #HealthMehsana ની ઉમદા કામગીરીની ઝલક -એક પ્રેરક ડોક્યુમેન્ટરી સ્વરૂપે #PublicHealth #Teamwork @CMOGuj @irushikeshpatel @ddo_mehsana @CollectorMeh @GujaratRbsk youtu.be/M0bC46Vcho0?si…
youtube.com
YouTube
From Free Insulin to Counseling: Gujarat’s Mehsana Leads Juvenile...
આજે AAM-સિપોર 1 ના ચાંપા ગામ ખાતે "SNSPA" અંતર્ગત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં લાભાર્થીઓનું NCD સ્ક્રીનીંગ,ટીબી ની પ્રાથમિક તપાસ, NPCB & VI અંતર્ગત આંખોની તપાસ કરવામાં આવી.કિશોરીઓનું વજન-ઊંચાઈ,HB ચેક કરવામાં આવ્યું, લોહતત્વ ની ગોળી આપી.આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
આજ રોજ"સ્વસ્થ નારી સશકત પરિવાર" અભિયાન અંતર્ગત કીશોરીઓનુ screening,TB Screening કામગીરી.કિશોરીઓને માસિક ધર્મ સ્વચ્છતા અને પોષણ સંબંધી જાણકારી પોષણયુક્ત આહારની સમજણ આપવામાં આવી. @PMOIndia @CMOGuj @irushikeshpatel @CollectorMeh @ddo_mehsana @CDHOMeh @AdhoMehsana
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર-સિપોર-1 ખાતે "સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન"અંતર્ગત આવેલા લાભાર્થીઓનું NCD સ્ક્રીનીંગ,ટીબી ની પ્રાથમિક તપાસ,NPCB & VI પ્રોગ્રામ અંતર્ગત આંખોની તપાસ આવી.આરોગ્ય શિક્ષણ અને સમજ આપવામાં આવી. @PMOIndia @CMOGuj @ddo_mehsana @CollectorMeh @CDHOMeh
“ગુજરાતના સમુદ્ર ખોલશે ભારતની સમૃદ્ધિના નવા દ્વાર” ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ. #SamudraSeSamriddhi
આજ રોજ Redlaxmipura ગામખાતે*"સ્વસ્થ નારી સશક્ત પરિવાર"* પ્રોગ્રામ અંતર્ગત NCD CAMP, સ્ક્રીનીંગ,કામગીરી અને સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસ બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ આવી. AAM-SIPOR-1 PHC SIPOR. @PMOIndia @CMOGuj @ddo_mehsana @CollectorMeh @CDHOMeh @AdhoMehsana @NHMGujarat
આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર-સિપોર 1 ના ચાંપા ગામ ખાતે "સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન"અંતર્ગત NCD કેમ્પ,ટીબી ની પ્રાથમિક તપાસ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં લાભાર્થી નું NCD સ્ક્રીનીંગ, આભાકાર્ડ કામગીરી,ટીબીના લક્ષણો ચિહ્નો અને સારવાર વિશે આરોગ્ય શિક્ષણ અને સમજ આપવામાં આવી.
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત વિવિધ આરોગ્યના કાર્યક્રમ. તાલુકા આરોગ્ય કચેરી, વડનગર #SwasthNariSashaktParivar @CMOGuj @CollectorMeh @ddo_mehsana @CDHOMeh @Thovadnagarmeh
AAM સિપોર 1 ના ચાંપા ગામ ખાતે "સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન" અંતર્ગત મહા મમતા દિવસ કરવામાં આવ્યું.ટી.એચ.ઓ સાહેબશ્રી દ્વારા મુલાકાત કરવામા આવી.સગર્ભા માતા,ધાત્રી માતા,કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં HB testing,T.D Vaccination,સાહેબશ્રી દ્વારા હેલ્થ એજ્યુકેશન આપ્યું.
वड़नगर में खेल का उत्सव! युवाओं के लिए नेतृत्व, अनुशासन और आत्मनिर्भरता का मंच है। आइए खेलें और राष्ट्र निर्माण में योगदान दें! खेल, पर्यावरण, सेवा – सब एक साथ! वड़नगर की मिट्टी से उठ रही है प्रेरणा की लहर। #NamoKhelMahaKumbh #मोदी_के_गाँव_वड़नगर_में @CMOGuj @PMOIndia
United States Trends
- 1. Good Thursday 28.6K posts
- 2. Cynthia 56.4K posts
- 3. #GrabFoodMegaSalexหลิงออม 425K posts
- 4. #WorldKindnessDay 8,774 posts
- 5. Larry Brooks N/A
- 6. Rejoice in the Lord 2,311 posts
- 7. SUSDT N/A
- 8. RIP Brooksie N/A
- 9. #SwiftDay N/A
- 10. Happy Friday Eve N/A
- 11. PancakeSwap BNB Chain N/A
- 12. #thursdaymotivation 1,916 posts
- 13. #thursdayvibes 2,610 posts
- 14. RIP Larry N/A
- 15. Michael Burry 7,246 posts
- 16. Namjoon 104K posts
- 17. Jesse Jackson 1,415 posts
- 18. Eddie Guerrero 3,790 posts
- 19. Jokic 31.6K posts
- 20. Horizon 28.9K posts
Something went wrong.
Something went wrong.