You might like
આજ રોજ તા 13/11/2025 ના થી નસવાડી મા એપીએમસી મા જનજાતિય ગૌરવ રથયાત્રા કાર્યક્રમ આયોજન કરવમા અવ્યુ. પીએમ જય કાર્ડ લાભાર્થી ને અપવામા આવિયા.
તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક... આ જ આપણા પરિવારનું તંદુરસ્ત ભવિષ્ય! #GOG #spreadawareness #healthdepartment #gujarat #healthygujarat #motherhealth #childhealth
global hand washing day celebration at phc khareda block Naswadi
આજ રોજ તા 15/10/2025 ના પીએચસી ખરેડા. ખાટે Rksk program યોજ્વમા આવિયો .
મમતા દિવસ : ૪ મહત્વના સંદેશ @collectorcu @DDOCUdepur @infocugog @OfficerIec @MoHFW_GUJARAT @HealthDeptGuj @NHMGujarat @dieco_cu_health @DsbccC @SbccBodeli @PaviSbcc @KawantSbcc @SbccSankheda @NaswadiSbcc
#કિશોરીઓમાં #સ્વાસ્થ્યની સમસ્યા?? 👉દર બુધવારે આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે. 👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી. @collectorcu @DDOCUdepur @infocugog
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @collectorcu @DDOCUdepur @infocugog @OfficerIec @MoHFW_GUJARAT @HealthDeptGuj @NHMGujarat @dieco_cu_health @DsbccC @SbccBodeli @PaviSbcc @KawantSbcc
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીકના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @CollectorVad @ddo_vadodara @Info_Vadodara @HealthDeptGuj
આજ રોજ તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવેલ.જેમાં વજન,ઉંચાઇ તેમજ કિશોરીઓને આરોગ્ય વિશે જાણકારી આપવામાં આવશે. @CollectorVad @ddo_vadodara @HealthDeptGuj @Info_Vadodara @InfoGujarat
સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક" ➡️આજે બુધવાર છે....આજે #મમતાદિવસ ઉજવણી... #સગર્ભામાતાઓ અને #બાળકોને નજીકના મમતા દિવસ ઉજવણી સ્થળે જઈ નિયત રસીકરણ કરાવો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચી છે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ, જેના ફળસ્વરૂપે ગુજરાતના આદિવાસી સમુદાયની સગર્ભા મહિલાઓ માટે જરૂરી આરોગ્યલક્ષી ચકાસણી તેમજ સફળ અને સલામત સંસ્થાકીય પ્રસૂતિ થઈ છે સુનિશ્ચિત. #VikasSaptah2025
આજ રોજ “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત નસવાડી તાલુકાના પીએચસી - તણખલા ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો. @collectorcu @DDOCUdepur @infocugog @OfficerIec @MoHFW_GUJARAT @HealthDeptGuj @NHMGujarat @dieco_cu_health @DsbccC @SbccBodeli @PaviSbcc @KawantSbcc @SbccSankheda
આજ રોજ નસવાડી તાલુકા ના *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા ના*આયુષ્માન આરોગ્ય મંદિર મોધલા* ખાતે *મમતા દિવસ* રાખવામાં આવ્યો હતો.જેમાં નીચે મુજબ ની કામગીરી કરવામાં આવી. ➡️ *પોષણયુકત આહાર વિશે સમજણ આપવામાં આવી.* ➡️ એનિમિયા વિશે સમજૂતી આપવામાં આવી ત ➡️ *ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ*
આજ રોજ તા 23/9/2025 ના રોજ તાલુકા આરોગ્ય કચેરી નસવાડી મા આરોગ્ય કાર્યકર દ્વારા એન્ટીલાર્વા સર્વે ની કામગીરી કરવામા આવી
આજે મંગળવાર NCD દિવસ છે આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં ડાયાબિટીસ અને બીપીની તપાસ અને સારવાર કરાવો. @collectorcu @DDOCUdepur @infocugog @OfficerIec @MoHFW_GUJARAT @HealthDeptGuj @NHMGujarat @dieco_cu_health @DsbccC @SbccBodeli @PaviSbcc @KawantSbcc @SbccSankheda @NaswadiSbcc
સગર્ભા-ધાત્રી માતા માટેની મહત્ત્વની યોજના, પોષણ સુધા યોજના. @collectorcu @DDOCUdepur @infocugog @OfficerIec @MoHFW_GUJARAT @HealthDeptGuj @NHMGujarat @dieco_cu_health @DsbccC @SbccBodeli @PaviSbcc @KawantSbcc @SbccSankheda @NaswadiSbcc
"સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન" દરમ્યાન આપ પણ નિ:ક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય આપી આપનું યોગદાન આપી શકો છો. #SwasthNariSashaktParivar @ddgtb2017 @nishantjeph @DrRaghuramRao @irushikeshpatel @NHMGujarat @TbDivision
આજ રોજ સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત નસવાડી તાલુકાના આ.આ.મંદિર ભાખા ખાતે મહા મમતા દિવસની ઉજવણી કરવામાં આવેલ.જેમાં ધાત્રી માતા અને બાળકને જરૂરી રસી તેમજ NCD સ્ક્રિનિંગ તપાસ અને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવેલ
United States Trends
- 1. Cowboys 63.5K posts
- 2. Eagles 95.7K posts
- 3. Pickens 20K posts
- 4. Ceedee 1,044 posts
- 5. Browns 76.9K posts
- 6. Raiders 47.2K posts
- 7. Tom Brady 9,963 posts
- 8. Saquon 5,681 posts
- 9. Nimmo 15.6K posts
- 10. Patullo 8,443 posts
- 11. Jalen 21.2K posts
- 12. Shedeur 82.4K posts
- 13. Mets 21.6K posts
- 14. Myles Garrett 8,903 posts
- 15. Trevor Lawrence 3,451 posts
- 16. Philly 15.2K posts
- 17. Jags 5,417 posts
- 18. Semien 9,993 posts
- 19. #PHIvsDAL 7,620 posts
- 20. Aubrey 8,291 posts
You might like
-
SBCC Urban Chhotaudepur
@SbccUrban -
CDHO Chhotaudepur..
@dieco_cu_health -
SBCC Kawant
@KawantSbcc -
C.H.O.Kalyanpar
@HWCkalyanpur -
THO Himatnagar
@THOHimatnagar -
THOPoshina
@THOPoshina -
SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra -
PHC VIRPUR
@phc_sbcc -
SBCC PHC BHORDA
@PhcBhorda -
SBCC PAVI-JETPUR
@PaviSbcc -
SBCC BODELI
@SbccBodeli -
Ayushman arogya mandir Rupamora
@HRupamora -
PHC. Devhant
@Phc_devhant -
TDO KSD
@TdoKeshod -
PHC KHATIYAWANT
@Phc_khatiyawant
Something went wrong.
Something went wrong.