irfanmeman
@irfanmeman2
press reporter
You might like
છોટાઉદેપુર જિલ્લા નસવાડી મા જે સ્કૂલ બેન્ચ પર વિદ્યાર્થી બેસી અભ્યાસ કરે છે તે સ્કૂલબેન્ચ કોની છે તે એક મહિનો વીતવા આવ્યો છતાંય તપાસનથી કરી
તુરખેડા જેવી ઘટના બનશે પછી આ કોઝવે ઉપર પુરાણ ની કામગીરી કરવામાં આવશે કેમ કોઈ અધિકારી ધ્યાન નથી આપતાં નસવાડી ના રાજપુરા લો લેવલ કોઝવે ની પરિસ્થિતિ હજુ એજ @Bhupendrapbjp @BhikhusinhjiBjp @CMOGuj @collectorcu @CRPaatil @InfoGujarat @DDOCUdepur @irushikeshpatel @sdmbodeli @MNaswadi
youtu.be/R64t2-W3HIk સરકારી તંત્ર કેમ ધ્યાન નથી આપતું @CMOGuj @MamDisasterCu @Bhupendrapbjp @BhikhusinhjiBjp પ્રભારી મંત્રી છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા તંત્ર ને જગાડો લોકો હેરાન થયા @collectorcu @sdmbodeli @DDOCUdepur @MNaswadi @InfoGujarat @kamaldayani @BJP4Gujarat
સરકાર લક્ષી અનેક યોજના છતાંય અંધ મહિલા ને કોઈ લાભ નય @GujTDDept @CMOGuj @Bhupendrapbjp @BhikhusinhjiBjp @CRPaatil @collectorcu @DDOCUdepur @sdmbodeli @BhanubenMLA નસવાડી તાલુકા ના ધમસિયા ગામ ની અંધ મહિલા ને લાભ આપો સરકાર
ક્યારે આપવામાં આવશે આદિવાસી કન્યા ઓને સાઇકલ,, નવીન સાઇકલો કાટ ખાઈ રહી છે એનો શું મતલબ @CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @BhikhusinhjiBjp @prafulpbjp @kuberdindor @PMOIndia @CRPaatil @collectorcu @DDOCUdepur @sdmbodeli છોટાઉદેપુર જિલ્લા તંત્ર સાંઈકલો આપવા બાબતે ધ્યાન આપો
છોટાઉદેપુરજિલ્લા ના નસવાડી તાલુકા ના પ્રશ્નો ઠેર ના ઠેર રહ્યા વિકાસ લક્ષી વાતો વચ્ચે પાણી આરોગ્ય ની સુવિધા ની વ્યવસ્થા કથડેલી @WASMOCommunity @WSDGujarat @CWCOfficial_GoI @MoHFW_GUJARAT @irushikeshpatel @kunvarjibavalia @BhanubenMLA @collectorcu @DDOCUdepur @IASGujarat @MNaswadi
આ બે સમાચાર ની વાસ્તવિકતા કંઈક અલગ છે એકબાજુ ટ્રાયબલ વિભાગ કરોડો નૉ ખર્ચો કરી સુવિધા આપે તો બીજી બાજુ સુવિધા નૉ અભાવ @GujTDDept @TribalAffairsIn @BhikhusinhjiBjp @kuberdindor @IASGujarat @collectorcu @DDOCUdepur @EduMinOfGujarat @EduMinOfIndia @sdmbodeli @MNaswadi ધ્યાન આપો સરકાર
#Chunavkaparv @ECISVEEP @CEOGujarat છોટાઉદેપુર જિલ્લા na નસવાડી તાલુકા na સતાયું મતદાર ની ચોથી પેઠી સાથે બેસી વોટ કરવા અપીલ કરી. સરકાર અત્યાર સુધી કોઈ યોજના નૉ લાભ આપ્યો નથી તેમ પણ મતદાર કહ્યું @MNaswadi @sdmbodeli
તંત્ર ને કેમ કોઈ ફરક પડતો નથી પાણી માટે નસવાડી તાલુકા na rajpura ગામ na ગ્રામજનો હેરાન છતાંય ગ્રામ પંચાયત તલાટી તાલુકા ટીડીઓ કોઈ અધિકારી જોવા ન જાય એવુંકેમ ? હવે વ્યવસ્થા જવાબદારી જેવું રહ્યું નથી ? @CMOGuj @WSDGujarat @kerrywashington @monakhandhar @kunvarjibavalia @collectorcu
સરકાર આટલો ખર્ચો કરે તોય પાણી પ્રશ્ન કેમ ઉહ્યા છે.છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ખભાયતા ગામ મા પાણી પોકાર @WASMOCommunity @WSDGujarat @kunvarjibavalia @CWCOfficial_GoI @BJP4Gujarat @BhikhusinhjiBjp @collectorcu @DDOCUdepur @MNaswadi @sdmbodeli હજુ તો આકરા ઉનાળા મા શુ થશે ?
વિકાસ ની વરવી વાસ્તવિકતા બાળક ને જન્મ આપનાર માતા ની આ રીતે લઈ જતા કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે વિચારો @narendramodi @CMOGuj @BhanubenMLA @Bhupendrapbjp @BhikhusinhjiBjp @collectorcu @DDOCUdepur @MoRD_GoI @PMGSY_NRRDA @irushikeshpatel @MNaswadi ક્યાંરે બનશે પાકા રસ્તા ધ્યાન આપો સર
સરકાર આદિવાસી વિસ્તાર મા સુવિધા ને લઈ પાકા રસરા બનાવે પરંતુ ગામ સુધી રસ્તા બન્યા નથી અધૂરા રસ્તા અને લોકાર્પણ કરાય એનો શુ મતલબ @CMOGuj @Bhupendrapbjp @BhikhusinhjiBjp @TribalAffairsIn @AmitShah @collectorcu @DDOCUdepur @sdmbodeli @MNaswadi ધ્યાન આપો સરકાર નસવાડી તાલુકા ના પ્રશ્ન
છોટાઉદેપુર જિલ્લા તંત્ર ને ગમે તેવા આમ જનતા લક્ષી પ્રશ્ન હોય કોઈ ફરક પડતો નથી @BJP4Gujarat ના raj મા @Bhupendrapbjp @BhikhusinhjiBjp છોટાઉદેપુર જિલ્લા ના પ્રભારી આ બાબતે ધ્યાન આપો તો સારુ @GeetabenRathwa @collectorcu @sdmbodeli @CMOGuj @AmitShah વૃક્ષ ગમે ત્યારે પડે તો શુ થાય?
પાણી પ્રશ્નો ને લઈ સરકાર દવારા છોટાઉદેપુર ના નસવાડી લાખ્ખો ના ખર્ચે ટાંકી ઓ બનાવી પરંતુ હજુ પાણી જ ટાંકી મા પોહ્ચ્યું નથી એનો શુ એજન્સી કામ કરી રવાના હવે આ મસમોટી ટાંકી ને જોવાની @WSDGujarat સ્થળ મુલાકાત કરી અહીંયા ટાંકી ચાલુ કરી fota મુકવા જોઈએ @kunvarjibavalia ધ્યાન આપો સરકાર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા મા છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા મા જેતે ગામ માસંકલ્પ યાત્રા મા પાણી ના પ્રશ્નો ઉઠ્યા છે સરકાર યોજના લક્ષી ખર્ચો કરે પરંતુ પાણી ની સુવિધા ના પ્રશ્નો કેમ હલ થતા નથી @CMOGuj @Bhupendrapbjp @narendramodi @WSDGujarat @collectorcu @DDOCUdepur @sdmbodeli
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના વિકાસ ની વરવી વાસ્તવિકતા સાથે પ્રશ્નો બાબતે કોણ ક્યારે ધ્યાન આપશે @AmitShah @CMOGuj @Bhupendrapbjp @kamaldayani @GeetabenRathwa @BJP4Gujarat @comm_tribal @sanghaviharsh @BhikhusinhjiBjp @CRPaatil @EduMinOfGujarat @MNaswadi @CRPaatil
છોટાઉદેપુર જિલ્લા તંત્ર મસ્ત આમ જનતા ભ્રષ્ટચાર મસ્ત નસવાડી તાલુકા ના પ્રશ્નો બાબતે ક્યારે ધ્યાન આપશો સરકાર કામ શરૂ થતા ભ્રષ્ટચાર આવું કેવું. વિકાસ ના કામો ની જરૂર.લાઈટ હવાતિયાં @CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @KanuDesai180 @kamaldayani @collectorcu @DDOCUdepur @sdmbodeli
છોટાઉદેપુર જિલ્લા પંચાયત આર એન્ડ બી અને નસવાડી તાલુકા પંચાયત આર એન્ડ બી તંત્ર ને કેમ કઈ પડી નથી @AmitShah @CMOGuj @Bhupendrapbjp @GeetabenRathwa @kamaldayani @irushikeshpatel @Bhupendrapbjp @narendramodi છોટાઉદેપુર જિલ્લા ના તાલુકા ના વિકાસ ના કામો શરૂ નથી કરાયા @BhikhusinhjiBjp
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા મા પંચાયત આર એન્ડ બી ના રોડ ની હાલત જોવા જેવી છે. આ રોડ ઉપર થી મોટા વાહનો ગયા જ નથી આખા ગામ ને પૂછો કવાંટ,નસવાડી તાલુકા ની હદ ને જોડતો રોડ બે વાર બન્યો છતાંય પરિસ્થિતિ જુવો @CMOGuj @narendramodi @CRPaatil @Bhupendrapbjp @collectorcu @DDOCUdepur
છોટાઉદેપુર ના નસવાડી તાલુકા ના લીંડા શિક્ષણ સંકુલ ફરી વિવાદ માં આવ્યું શિક્ષકો ની બદલી બાદ વિદ્યાર્થી ઓ ઉગ્ર વિરોધ પ્રદશન કરી રહ્યા છે પ્રશ્ન સતત બે દિવસ થી હલ થયો નથી આવી રીતે બનશે દેશ નું ભવિષ્ય @TribalAffairsIn @GujTDDept @comm_tribal @CMOGuj @BhikhusinhjiBjp @kuberdindor
United States Trends
- 1. #BaddiesUSA 56.7K posts
- 2. Rams 28.9K posts
- 3. Scotty 9,527 posts
- 4. #TROLLBOY 1,873 posts
- 5. #LAShortnSweet 18.4K posts
- 6. Chip Kelly 8,381 posts
- 7. Cowboys 99.6K posts
- 8. Eagles 140K posts
- 9. Stafford 14.6K posts
- 10. Raiders 66.9K posts
- 11. Baker 20.8K posts
- 12. Bucs 12.2K posts
- 13. #ITWelcomeToDerry 14.6K posts
- 14. #RHOP 11.5K posts
- 15. Stacey 28.1K posts
- 16. Ahna 6,723 posts
- 17. Vin Diesel 1,127 posts
- 18. Teddy Bridgewater 1,210 posts
- 19. DOGE 164K posts
- 20. Todd Bowles 2,009 posts
You might like
-
SDM Bodeli & ERO Sankheda 139
@sdmbodeli -
DDO Chhotaudepur
@DDOCUdepur -
Lalit@1976
@Lalit19761 -
ASSISTANT COLLECTOR & SDM Chhotaudepur
@SDMChhotaudepur -
Mamlatdar Chhotaudepur
@MamlatdarCU -
Mamlatdar JetpurPavi
@mamJetpurPavi -
Sanjay Bhatia
@san243312 -
Mamlatdar Naswadi
@MNaswadi -
RATHWA KIRAN
@kiranra84635147
Something went wrong.
Something went wrong.