NavsariRac's profile picture.

RAC_Navsari

@NavsariRac

ઇ સરકાર અંતર્ગત તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી તથા અસરકારક અમલીકરણ થાય તે અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી @CollectorNav @gujaratinfo

NavsariRac's tweet image. ઇ સરકાર અંતર્ગત તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી તથા અસરકારક અમલીકરણ થાય તે અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી
@CollectorNav @gujaratinfo

આજરોજ મોજે.કરાડી, ભાઠા ફળિયા, તા.જલાલપોર, જિ.નવસારી ખાતે "એકતા થીમ " પર થઇ રહેલી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાની/તેમના આશ્રિત પરિવારજન શ્રીમતી રામીબેન જયરામભાઇ પટેલનું તેમના નિવાસ્થાને જઇ સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું @CollectorNav

NavsariRac's tweet image. આજરોજ મોજે.કરાડી, ભાઠા ફળિયા, તા.જલાલપોર, જિ.નવસારી ખાતે "એકતા થીમ " પર થઇ રહેલી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાની/તેમના આશ્રિત પરિવારજન શ્રીમતી રામીબેન જયરામભાઇ પટેલનું તેમના નિવાસ્થાને જઇ સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું
@CollectorNav

આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ નવસારી (શહેર) નો યોજવામાંં આવ્યો. હકારાત્મક અભિગમ રાખી પ્રશ્નોનો નિકાલ થાય તે માટે અધિકારીશ્રીઓને સુચન કર્યુ.

NavsariRac's tweet image. આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ નવસારી (શહેર) નો યોજવામાંં આવ્યો. હકારાત્મક અભિગમ રાખી પ્રશ્નોનો નિકાલ થાય તે માટે અધિકારીશ્રીઓને સુચન કર્યુ.

નવસારી જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ દ્રારા નવસારી જિલ્લાના યુક્રેનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓને મળી સરકારશ્રી દ્રારા તેઓના બાળકો જલ્દીમાં જલ્દી પરત ભારત લાવવાના પ્રયત્ન ચાલી રહેલ છે તેવી હૈયાધારણા આપી..@CMOGuj @InfoNavsariGoG @CollectorNav @PMOIndia

NavsariRac's tweet image. નવસારી જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ દ્રારા નવસારી જિલ્લાના યુક્રેનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓને મળી સરકારશ્રી દ્રારા તેઓના બાળકો જલ્દીમાં જલ્દી પરત ભારત લાવવાના પ્રયત્ન ચાલી રહેલ છે તેવી હૈયાધારણા આપી..@CMOGuj @InfoNavsariGoG @CollectorNav @PMOIndia

જાહેર નિવેદન - તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG

NavsariRac's tweet image. જાહેર નિવેદન -

તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે.
@CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG

RAC_Navsari reposted

જાહેર નિવેદન - તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG

CollectorNav's tweet image. જાહેર નિવેદન -

તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે.
@CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG

માઇનોર ઈજાગ્રસ્ત પક્ષીને રેસ્કયુ કરી , ટ્રીટમેન્ટ બાદ ઝાડ ઉપર ફરી મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી.@CollectorNav @CMOGuj

NavsariRac's tweet image. માઇનોર ઈજાગ્રસ્ત પક્ષીને રેસ્કયુ કરી , ટ્રીટમેન્ટ બાદ ઝાડ ઉપર ફરી મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી.@CollectorNav @CMOGuj

જલજીવન મિશન અંતર્ગત "હર ઘર નળ સે જલ" પ્રોગ્રામ ની માન.કલેકટર સાહેબના માર્ગદર્શન-સૂચના મુજબ તમામ એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરી 28000 બાકી કનેકશન આપવા એકમાસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @CollectorNav @DdoNavsari @kamaldayani

NavsariRac's tweet image. જલજીવન મિશન અંતર્ગત "હર ઘર નળ સે જલ" પ્રોગ્રામ ની માન.કલેકટર સાહેબના માર્ગદર્શન-સૂચના મુજબ તમામ એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરી 28000 બાકી કનેકશન આપવા એકમાસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું.
@CMOGuj 
@pkumarias 
@CollectorNav 
@DdoNavsari 
@kamaldayani

આજરોજ કલેકટર સાહેબશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ 'ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ' અંતર્ગત વિવિધ સંસ્થાઓના સહયોગથી દાંડી બીચ પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @CollectorNav @InfoGujarat

NavsariRac's tweet image. આજરોજ કલેકટર સાહેબશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ 'ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ' અંતર્ગત વિવિધ સંસ્થાઓના સહયોગથી દાંડી બીચ પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું.
@CMOGuj
@pkumarias
@CollectorNav 
@InfoGujarat

Stay strong India 🇮🇳 Oxygen from my side on your way❤️ @SoodFoundation

RAC_Navsari reposted

I got 27538 requests today for Oxygen, Beds and Medicines. Out of this 70% were from Delhi 20% were from UP 10% REST OF INDIA. THIS HAS TO END🙏

આજરોજ કલેકટર કચેરી ખાતે covid19 અંગેના જન આંદોલન અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે શપથ-પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમ યોજાયો. #GujaratFightsCorona @CMOGuj @InfoGujarat @CollectorNav

RAC_Navsari reposted

સદાય સેવામાં તત્પર પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીએ પુરુ પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ. હોસ્પિટલમાં દાખલ હોવા છત્તા પણ નવજાત બાળકના ઈલાજ માટે માઁ કાર્ડ કાઢી અપાવાથી લઈને આર્થિક મદદ પહોંચાડી, બાળકના પિતાએ માન્યો પ્રદેશ અધ્યક્ષશ્રીનો આભાર.

ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સંકલ્પ લઉં છું કે... હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ. હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ. #VijaySankalp

Loading...

Something went wrong.

Something went wrong.