devraj_pranami's profile picture. Government employee

Devraj Pranami

@devraj_pranami

Government employee

Devraj Pranami reposted

સત્તાના નશામાં બેફામ અને અભિમાની બનેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે તે સહેજે'ય યોગ્ય નથી. જે આરોગ્ય કર્મચારીઓએ જીવનમાં જોખમે જનતાની સેવા કરી છે એમને પોલીસના દંડાથી માર મારવો એ ભાજપની હલકી માનસિકતાની નિશાની છે.


સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ પર દમન ગુજારવામાં આવ્યું છે @jigneshmevani80

devraj_pranami's tweet image. સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ પર દમન ગુજારવામાં આવ્યું છે
@jigneshmevani80

Devraj Pranami reposted

આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે. #મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે. આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.


ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગ ની હડતાલ નો 47 મો દિવસ...હવે માનો અમારી માંગ રે ઘેર જાવું ગમતું નથી...😅 @CMOGuj @AmitChavdaINC @ArvindKejriwal


મોંઘવારી તથા કર્મચારી ની વાત કરો તો સારું સાહેબ. સીંગતેલ ના ડબ્બાના ભાવ 2000 -ગેસની બોટલ ના ભાવ 500 -પેટ્રોલ ના ભાવ 80 - cng નાં ભાવ 60 - ખાદ્ય ચીજો પર gst હટાવીશું - જૂની પેન્શન યોજના ચાલું કરીશુ. - ફિક્સપગાર ની નીતિ હટાવીશું. - રહેમરાય માં નોકરી આપીશું.@Gopal_Italia


#2800gradepay_mphw_fhw_health_gujarat કોરોના સામે ની લડાઈ માં 5 મહિના થી એક રજા નથી ભોગવી.અમારો હક અમને આપો. @CMOGuj @vijayrupanibjp @BJP4Gujarat @isudan_gadhvi @devanshijoshi71 @JAMPravinRam @shaktisinhgohil @Nitinbhai_Patel @abpasmitatv @VtvGujarati @tv9gujarati


Devraj Pranami reposted

#2800GradePay_Mphw_Fhw We want grade pay only nothing else @tvnine @news18


Devraj Pranami reposted

રાજકોટ સિવિલમાં ધમાલ મચાવનાર કોરોના દર્દીની પોલીસે PPE કીટ પહેરી સરભરા કરી! #rajkot #police #coronavirus @AnkPopat gujarati.news18.com/photogallery/k…



Devraj Pranami reposted

Covid19 thermal check up vendor and cantainment area. #2800GradePay_Mphw_Fhw @

Parth65950058's tweet image. Covid19 thermal check up vendor and cantainment area.

#2800GradePay_Mphw_Fhw @
Parth65950058's tweet image. Covid19 thermal check up vendor and cantainment area.

#2800GradePay_Mphw_Fhw @
Parth65950058's tweet image. Covid19 thermal check up vendor and cantainment area.

#2800GradePay_Mphw_Fhw @
Parth65950058's tweet image. Covid19 thermal check up vendor and cantainment area.

#2800GradePay_Mphw_Fhw @

United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.