Complaint-04 નાના ચિલોડા થી નરોડા જવાના રોડ પર સટ્રીટ લાઈટ બંધ છે. તવરીત નોધ લેવા વિનંતી. @AMC_Complaints @AmdavadAMC #Ahmedabad #naroda #complaint
ધ્યાન આપો....! ⚠️ જો તમારું PAN કાર્ડ આધાર સાથે 31 ડિસેમ્બર 2025 સુધી લિંક નહીં હોય તો તે ડિએક્ટિવેટ થઈ જશે. પહેલાં લિંક કરાવી લો, નહીં તો પછી ટેક્સ, બેંકિંગ અને અન્ય કામમાં મુશ્કેલી પડશે.
વસ્ત્રાપુર સરદાર સેન્ટર થી માનસી સર્કલ જવાના રસ્તે બધી જ સ્ટ્રીટ લાઈટ હાલ બંધ છે. @AMC_Complaints
શુભ સોમવાર! નવ અઠવાડિયું નવી તાકાત લઈને આવ્યું છે! ગઈકાલની થાક ભૂલી, આજે નવા જોશથી ઊભા થાઓ. યાદ રાખો: “સફળતા એક દિવસમાં નથી મળતી, પણ દરરોજ એક પગલું આગળ વધવાથી મળે છે.” આજે તમારું એક નાનું કામ પણ તમને મોટું સપનું નજીક લાવશે. #MondayMotivation #સોમવારપ્રેરણા #ગુજરાતી
સુપ્રભાત! 🌞✨️ સૂર્યની કિરણો તમારા જીવનમાં નવી આશા અને ઉર્જા લાવે. આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરપૂર અને સફળતાથી સજ્જ રહે. હસતા-મુસ્કુરાતા દિવસની શરૂઆત કરો! #GoodMorning #SundayMorning
જય માતાજી 🙏🏻
આજના દર્શન 🚩 કારતક સુદ દસમ. શનિવાર. તા. 01/11/2025. જય માતાજી 🙏🏻
જય શ્રી હનુમાન દાદા🚩
*આપણું નસીબ અને આપણી આવતીકાલ,* *આપણાં કરેલા કર્મો પર જ આધારિત છે.* 🙏Om Namah Shivaya 🙏 🙏જય દ્વારકાધીશ🙏 🙏Good Morning 🙏
આજે #એકતા_દિવસ! સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ભારતની ૫૬૨ રજવાડાઓને એક સૂત્રમાં પરોવી દેશને અખંડ બનાવનાર આ લોખંડી પુરુષને વંદન. ચાલો, ફરી એકવાર પ્રતિજ્ઞા લઈએ. "ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું." જય હિન્દ! #RunForUnity #SardarPatel #EktaDiwas
#AhmedabadMetro દ્વારા હવે જ્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચવું/થી આવવાનું સરળ બની રહ્યું છે ત્યારે રસ્તાની પર બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા વિનંતી. અંધારામાં ચાલવું પડે છે હાલ. #આપણી_મેટ્રો @AmdavadAMC @drmadiwr @MetroGMRC @sanghaviharsh @PMOIndia @AmdavadCommuteK
Complaint-03 હરિદર્શન ચાર રસ્તા થી નરોડા કેનાલ જવાના રોડ પર શ્રેયાસનાથપ્રભુ સોસાયટી, વયાસ વાડી ની બાજુ મા આજે સવારે પાણીની લાઈન મા ભંગાણ થયેલ છે. તવરીત નોધ લેવા વિનંતી. @AMC_Complaints @AmdavadAMC #Ahmedabad #naroda #complaint
Complaint-02 હરિદર્શન ચાર રસ્તા થી નરોડા કેનાલ જવાના રોડ (હરેકૃષ્ણ બેકરી જોડે ) પર એક સાથે બે વીજપોલ સાથે લાગેલ છે. શું આ ભૂલ છે?? તવરીત નોધ લેવા વિનંતી. @AMC_Complaints @AmdavadAMC #Ahmedabad #naroda #complaint
ખબર જ નથી પડતી. શિયાળો, ઉનાળો કે ચોમાસુ ચાલે છે. #rain #Ahmedabad #Summer #Monsoon #WINTER
Time table #AhmedadMetro Line 2 (APMC -Motera Stadium) 🔷 All days - Every 12 Mins First Metro 06:20 Last Metro 22:00
આ શેના ઇન્જેક્શન મારે છે ? જાણકાર લોકો જાણકારી આપજો.
*આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2082 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..*🙏🏻 *_નૂતન વર્ષાભિનંદન_*🎉✌🏻 *_નવા વર્ષ ના રામ રામ _*🥳🙏
United States 趨勢
- 1. Jets 125K posts
- 2. Courtois 62.9K posts
- 3. Sauce 85.8K posts
- 4. Liverpool 282K posts
- 5. Madrid 409K posts
- 6. Colts 60K posts
- 7. Breece Hall 12K posts
- 8. Quinnen Williams 28.2K posts
- 9. Cheney 258K posts
- 10. Conor Bradley 24.9K posts
- 11. Beane 6,017 posts
- 12. Penning 3,945 posts
- 13. Garrett Wilson 5,409 posts
- 14. Veach 6,318 posts
- 15. Luis Diaz 43.1K posts
- 16. Bayern 139K posts
- 17. Louisville 9,199 posts
- 18. #いい推しの日 818K posts
- 19. Hakimi 43.4K posts
- 20. Shaheed 18.3K posts
Something went wrong.
Something went wrong.