Ilesh Chaudhary
@chaudhary_ilesh
🇮🇳 Nation First 🇮🇳 ॥ धर्मो रक्षति रक्षिતઃ ॥ Gujarat police 👮♂️
“संघ ही शक्ति है, संघ ही राष्ट्र है।” “सेवा ही सर्वोपरि 🇮🇳” “राष्ट्र की सेवा में समर्पित जीवन.🙏🏻🚩
મનુષ્ય માત્ર તેને શોધે છે. પ્રકૃતિના અસ્તિત્વનું એકમાત્ર કારણ આત્માનું શિક્ષણ છે. જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે. - સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય યુવા દિવસ
અર્બુદા માતાજીના નામ પરથી અર્બુદા સેનાના વડા તરીકેની તેમની ક્ષમતામાં - વિપુલ ચૌધરી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને યુવાનોને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડવા માટે અર્બુદા ધામ શરૂ કરવા તૈયાર છે. જય જય અર્બુદા 🚩🚩🚩 વિના સહકાર નહિ ઉધ્ધાર 🙏 @ArbudaSena @iarbudasena
“પદથી પ્રતિષ્ઠાનો સમય મર્યાદિત છે, જયારે વ્યક્તિત્વથી પ્રતિષ્ઠા આજીવન છે.”
પ્રભુ ની પાસે જે આપ પોતાના માટે માંગો છો તે “યાચના” છે... પરંતુ પ્રભુ ની પાસે આપ જે બીજા ના માટે માંગો છો તે “પ્રાર્થના” છે...!!!
સર્વજ્ઞદેવ પરમાત્મા શ્રીમદ્દ જેશીંગબાપાની જન્મ શતાબ્દીએ પૂજ્ય જેશીંગબાપાના ચરણોમાં શત શત નમન કરુ છુ. જ્યારે પણ પૂજ્ય શ્રીમદ્ જેશીંગબાપા ને સ્મરણીએ ત્યારે ત્યારે અનન્ય અને અલૌકીક આનંદની અનુભૂતિ થાય છે... 🙏🙏 રામ રામ 🙏🙏
સંઘર્ષથી થાક ચોક્કસ લાગે છે, પરંતુ તેમના કારણે વ્યક્તિ મજબૂત બની જાય છે.!!
United States Trends
- 1. #Varanasi 238K posts
- 2. Massie 96.7K posts
- 3. #CollegeGameDay 2,254 posts
- 4. Pat McAfee 1,238 posts
- 5. #MeAndTheeSeriesEP1 1.44M posts
- 6. Good Saturday 36.9K posts
- 7. Lawson Luckie N/A
- 8. Aaron Donald 2,671 posts
- 9. Todd Snider N/A
- 10. #Caturday 5,165 posts
- 11. #SaturdayVibes 5,597 posts
- 12. Brooklynn 4,322 posts
- 13. Willie Green 5,149 posts
- 14. James Franklin 2,281 posts
- 15. Desmond Howard N/A
- 16. Draymond 31.8K posts
- 17. Marjorie 121K posts
- 18. Northwestern 3,388 posts
- 19. Virginia Tech 2,521 posts
- 20. Senior Day 2,858 posts
Something went wrong.
Something went wrong.