
Dhiraj Pataliya
@dhirajpataliya9
social worker, Mundra kachh
قد يعجبك
ગતરોજ ધારાસભ્યશ્રી આદરણીય @aniruddhdavebjp સાહેબ દ્વારા મુંદ્રા તાલુકાના મોટીભૂજપુર ગામે પટ્ટણી સમાજના વિસ્તારમાં વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરાયું અને દેવીપૂજક સમાજના ભાઈ બહેનોને આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi સાહેબ દ્વારા આપવામાં આવતી અનેક યોજનાઓ નો લાભ લેવા અનુરોધ કર્યો.




અમદાવાદના એસ.જી હાઈવે ખાતે આવેલ SGVP સંસ્થાન દ્વારા આયોજિત શરદોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનું થયું. સંતોના આશીર્વાદથી આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તે જ અભ્યર્થના.




चीफ जस्टिस पर हमला पूरे लोकतंत्र पर हमला है, ऐसी जातिवादी कायराना हरकत को बिलकुल बर्दाश्त नहीं किया जाएगा.! अपराधी का सिर्फ़ लाइसेंस कैंसिल ना हो बल्कि उसकी एससी एसटी एक्ट में गिरफ़्तारी भी होनी चाहिए। @rashtrapatibhvn @narendramodi

રાષ્ટ્રીય એસ સી મોરચા ના અધ્યક્ષશ્રી લાલસિંહ આર્ય જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયા જી દ્વારા આવતી કાલે ભગવાન મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતિ કાર્યક્રમો ના ભાગ રૂપે વર્ચ્યુઅલ મિટિંગ માં માર્ગદર્શન લીધું.. @LalSinghArya




हमें स्वदेशी Researchका, स्वदेशी Design और Development का पूरा Ecosystem बनाना है। - प्रधानमंत्री श्री @narendramodi जी #SwadeshiSankalp

संघ के शताब्दी वर्ष पर यह दृश्य सिर्फ गणवेशधारी स्वयंसेवकों का नहीं बल्कि अनुशासन, राष्ट्रभक्ति और सेवा की उस परंपरा का है जिसने भारत को आत्मगौरव से जोड़ा है। आइए, इस पावन अवसर पर संकल्प लें “राष्ट्र प्रथम, स्वयं पश्चात” के पथ पर चलकर भारतके निर्माण में योगदान दें। 🇮🇳🇮🇳 @RSSorg




શ્રી @MLAJagdish ને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

કચ્છ મોરબી-ના લોક-પ્રિય યુવા સાંસદ-શ્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ-ના મહામંત્રી આદરણીય ભાઈશ્રી @VinodChavdaBJP સાહેબ-જી-ને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણી સિમિત-માં રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય-શ્રી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ-ખૂબ હૃદય-પૂર્વક હાર્દિક શુભેચ્છાઓ સાથે સહ-અભિનંદન.

भारत की स्वतंत्रता की पुकार को विदेशों में बुलंद करने के लिए आजीवन प्रयासरत रहे, महान क्रांतिकारी, राष्ट्र रत्न और गुजरात के गौरव पुत्र क्रांतिगुरु श्यामजी कृष्ण वर्मा जी की जन्म जयंती पर उन्हें कोटि-कोटि नमन...!! भारत माता की जय ॥

આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. @MLAJagdish જી @BJP4Gujarat @BJP4Kutchh

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @MLAJagdish જી ની વરણી થવા બદલ તેમને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું...

भाजपा राष्ट्रीय अध्यक्ष एवं केंद्रीय मंत्री श्री @JPNadda जी ने आज #GSTBachatUtsav पर बिलासपुर, हिमाचल प्रदेश में व्यापारी बंधुओं से #NextGenGST रिफार्म को लेकर संवाद किया।




“सा विद्या या विमुक्तये”॥ માંડવી ની એસ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં શ્રેષ્ઠી શ્રી નવીનભાઈ આઈયા દ્વારા ૪૦ કોમ્પ્યુટર વિદ્યાર્થીઓ માટે અપાતા તેનું લોકાર્પણ કર્યું. #2MandviVidhansabha #mandvi




માંડવીની શેઠ એસ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શ્રીમતી સુમિત્રાબહેન પટેલ નો વિદાય સમારંભ યોજાયો જેમાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી અને સ્વદેશી અપનાવવા માટે અપીલ કરી. #2MandviVidhansabha #mandvi




“नवदुर्गा प्रकिर्तिता”॥ ભારાપર મુકામે કચ્છ કુળદેવી આઈ શ્રી આશાપુરા માતાના મંદિરે હવનાષ્ટમી નિમિત્તે દર્શન કરી સહુ ના ભલા માટે પ્રાર્થના કરી અને મંદિરે ધ્વજારોહણ કર્યું. #2MandviVidhansabha #mandvi




સંત, શુરા અને શૌર્યની ભૂમિ કચ્છ માં કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી @rajnathsingh જી નું હાર્દિક સ્વાગત છે. #2MandviVidhansabha #mandvi #mundra

રાજકોટના લોકપ્રિય સાંસદ મા. શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. કચ્છ કુળદેવી શ્રી આશાપુરા માતાજી આપને સ્વસ્થ તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના. @PRupala

શ્રી માડી માતા ગામ દેશલપર તાલુકો મુંદ્રા ખાતે રામાણીયા લિજ્જત પાપડ કેન્દ્ર થી ગેલડા ડેપા ને જોડતો રસ્તો તથા નાની તુંબડી ફરાદી રોડ પર બોક્ષ કલવર્ટ નું ખાતમુહૂર્ત કર્યું અને મા. પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. #mundra




United States الاتجاهات
- 1. Good Sunday 56.6K posts
- 2. #sundayvibes 5,122 posts
- 3. #AskBetr N/A
- 4. #AskFFT N/A
- 5. Mason Taylor N/A
- 6. #NationalFarmersDay N/A
- 7. Discussing Web3 N/A
- 8. Muhammad Qasim 14.1K posts
- 9. Miary Zo 1,753 posts
- 10. KenPom N/A
- 11. Wordle 1,576 X N/A
- 12. #HealingFromMozambique 20.7K posts
- 13. Biden FBI 20.3K posts
- 14. Trump's FBI 13.3K posts
- 15. The CDC 32.6K posts
- 16. Blessed Sunday 18.5K posts
- 17. NFL Sunday 5,291 posts
- 18. Coco 47.1K posts
- 19. HAPPY BIRTHDAY JIMIN 22K posts
- 20. Ogre 3,046 posts
قد يعجبك
-
RAVI GARVA 🇮🇳
@RaviNamori -
Lakhan Dhuva
@lakhandhuva001 -
Rahul Gor
@RahulUGorBJP -
Adv Hitesh Maheshwari
@HiteshMaheshwry -
Kishor Maheshwari
@Maheshwrikishor -
SHREE KVO JAIN MAHAJ YUVA WING
@kvojainmahajan -
Premji Mangariya
@PremjiMangaria -
Naresh Maheshwari
@NareshMaheshwry -
𝗥𝗮𝗷𝗲𝘀𝗵 𝗚𝗼𝗿 🇮🇳
@Rajesh__Gor -
Dilip Narsingani
@Dilipnarshinga5 -
ARVIND BUCHIYA 🇮🇳
@Arvind_Buchiya -
Er Kishor Dhuva
@KishorDhuva -
Shree Sarva Seva Sangh Bhuj
@sarvasevasangh -
Kanji Maheshwari-AHC 🇮🇳
@MaheshwariKanji -
Dilip.LDarji
@DilipLdarji
Something went wrong.
Something went wrong.