
Keshubhai Patel
@iKeshubhaiPatel
MLA, 3-Bhuj Assembly | #MLABhuj
You might like
સુરત મહાનગર ખાતે પધારેલા ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી.




भारत की डिजिटल क्रांति का दुनिया में बज रहा है डंका! 📱🌏 संयुक्त अरब अमीरात, सिंगापुर, भूटान और फ्रांस से लेकर दुनिया के कई देश कर रहे भारत का UPI इस्तेमाल।
प्रधानमंत्री श्री @narendramodi जी ने नई दिल्ली स्थित भारतीय कृषि अनुसंधान संस्थान में आयोजित एक विशेष कार्यक्रम के दौरान वहां उपस्थित किसान भाई-बहनों से कृषि और दलहन के क्षेत्र में देश को आत्मनिर्भर बनाने के विषय पर संवाद किया।




हमारे लिए देश और देशवासियों की सुरक्षा से बढ़कर कुछ नहीं है। - प्रधानमंत्री श्री @narendramodi जी

રાષ્ટ્રસેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર, ત્યાગ અને સમર્પણના પ્રતિમૂર્તિ રાજમાતા વિજયારાજે સિંધિયાની જયંતી પર કોટિ-કોટિ નમન

ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ અધ્યક્ષ, દરેક વ્યક્તિ એક કાર્યકર્તા હોય છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રદેશ કાર્યાલયમાં આયોજિત કાર્યશાળામાં તેઓએ કાર્યકર્તાઓની વચ્ચે બેસીને સહજતાથી ભાગ લીધો.


LIVE: ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો અભિવાદન સમારોહ | સ્થળ: નાંદીડા ચોકડી, તેન, તા.બારડોલી, જિ.સુરત x.com/i/broadcasts/1…
પરંપરાના પથ પર આધુનિક ગતિ... નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 દ્વારા વિદ્યાર્થીઓને મળી રહ્યું છે મૂલ્યો સાથે શિક્ષણ. #AtmanirbharBharat #GharGharSwadeshi

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું જીવન એટલે રાષ્ટ્રપ્રથમની ભાવનાને સમર્પિત કર્મનિષ્ઠ જીવન... ગતરોજ ગિફ્ટ સિટી ખાતે જાણીતા ગીતકાર શ્રી મનોજ મુંતશિર દ્વારા સંચાલિત ‘મેરા દેશ પહેલે’ કાર્યક્રમ યોજાયો. #MeraDeshPahle #मेरा_देश_पहले




हमारी सरकार ने पिछले 10 साल में खाद पर 13 लाख करोड़ रुपए से ज्यादा की सब्सिडी दी है। - प्रधानमंत्री श्री @narendramodi जी
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ ગતરોજ ઉત્તર ઝોનનો પ્રવાસ કરી કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું. નિહાળો પ્રદેશ અધ્યક્ષશ્રીના પ્રવાસની વિશેષ ક્ષણો...
વિકસિત ગામથી વિકસિત ગુજરાતનું નિર્માણ... વિકાસ સપ્તાહ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ રાજકોટ ખાતે 'વિકસિત ગામ - વિકસિત ગુજરાત' કાર્યક્રમમાં ₹194 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. #VikasSaptah2025




લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાનાર 'સરદાર@150 યુનિટી માર્ચ' સંદર્ભે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ. #Sardar150




स्वदेशी हमारी विरासत है, हमारी शक्ति है, हमारा भविष्य हैं..! #GharGharSwadeshi
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીનો સુરત જિલ્લાનો પ્રવાસ તારીખ: 12 ઓક્ટોબર, 2025 - રવિવાર

આગામી કાર્યક્રમો સંદર્ભે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીની અધ્યક્ષતામાં જિલ્લા/મહાનગરના પ્રમુખો અને પ્રભારીશ્રીઓની બેઠક યોજાઈ.




स्वास्थ्य सेवाओं में बड़ी राहत! सस्ती स्वास्थ्य सुविधाओं से जीवन हुआ और सुरक्षित #NextGenGST #GSTBachatUtsav
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની ઉજવણી સંદર્ભે 'સરદાર @ 150 યુનિટી માર્ચ' અંતર્ગત પદયાત્રા યોજાશે. આ પદયાત્રાના આયોજન સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પદયાત્રાની ટીમ સાથે બેઠક કરી તથા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી.




United States Trends
- 1. Good Sunday 46.7K posts
- 2. Discussing Web3 N/A
- 3. #sundayvibes 4,137 posts
- 4. Auburn 47.2K posts
- 5. Wordle 1,576 X N/A
- 6. MACROHARD 8,296 posts
- 7. Gilligan's Island 5,230 posts
- 8. #SEVENTEEN_NEW_IN_TACOMA 39.5K posts
- 9. #MakeOffer 20.7K posts
- 10. QUICK TRADE 2,183 posts
- 11. Kirby 24.9K posts
- 12. #SVT_TOUR_NEW_ 31.4K posts
- 13. FDV 5min 2,207 posts
- 14. Utah 25.4K posts
- 15. Market Cap Surges N/A
- 16. Dissidia 7,327 posts
- 17. Whale - Buy 1,829 posts
- 18. Boots 51.4K posts
- 19. Arizona 41K posts
- 20. mingyu 111K posts
You might like
-
Devjibhai H Varchand
@iDevjiVarchand -
BJP Kutch
@BJP4Kutchh -
Aniruddh Dave
@aniruddhdavebjp -
Trikam B. Chhanga
@TBChhangaBJP -
P.M.Jadeja
@pmjadejamla -
Rahul Gor
@RahulUGorBJP -
RAVI GARVA 🇮🇳
@RaviNamori -
Collector & DM, Kachchh
@collectorkut -
Dr. Nimaben Acharya
@Nimaben_BJP -
Kiran Vyas.
@KiranVy97674607 -
Vasanbhai G. Ahir
@VasanbhaiGAhir -
Malti Maheshwari
@maltibenbjp -
Virendrasinh jadeja
@BJPVirendrasinh -
Valamji R Humbal
@ValamjiRHumbal -
Dilip Narsingani
@Dilipnarshinga5
Something went wrong.
Something went wrong.