AMC Ahmedabad MunicipalCorporationHealthDepartment
@dsbccAmc
Was dir gefallen könnte
"સ્વ થી સ્વજન સુધી....,સ્વજનથી સમુદાય.......સુધી" ચાલો સહુ સાથે મળી અમદાવાદ શહેર ને મેલેરિયા,ડેન્ગ્યું મુક્ત બનાવીયે---------
                                            
                                            સોમવાર - રસીકરણ દિવસ બુધવાર - મમતા દિવસ માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને સુરક્ષાનું વચન! મમતા કાર્ડ સાથે આવો, રસી સમયસર લો #MamtaDivas #VaccinationDay #HealthyMotherHealthyChild #AMCHealth #AmdavadAMC
                                            
                                            અંગદાનને પ્રોત્સાહન બનાવીને જાગૃતતા ફેલાવીએ, વધુ લોકોના જીવન બચાવીએ... #Healthdepartment #GOG #spreadawareness #savelife #Organdonation @CMOGuj
                                            મોસમ બદલાય, પણ બાળકોનું સ્વાસ્થ્ય નહીં! તેમનું સ્વાસ્થ્ય – આપણી જવાબદારી #HealthyChild #ImmunityMatters #HealthyGujarat #ChildCare #StaySafeStayHealthy #SeasonalCare #SpreadAwareness #HealthDepartmenentGujarat #GOG @CMOGuj
                                            જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ પરિવારનું આયોજન વધુ સારી રીતે થઈ શકે... #familyplanning #gog #healthdepartment #spreadawareness
                                            
                                            અંગદાનને પ્રોત્સાહન બનાવીને જાગૃતતા ફેલાવીએ, વધુ લોકોના જીવન બચાવીએ... #Healthdepartment #GOG #spreadawareness #savelife #Organdonation @CMOGuj
                                            અંગદાન જીવન બચાવે છે. પેશીઓનું દાન જીવન પુનઃસ્થાપિત કરે છે. આજનો એક નિર્ણય અનેક આવતીકાલ બનાવી શકે છે. 🔗 હમણાં જ પ્રતિજ્ઞા લો: notto.abdm.gov.in #અંગદાન #GiftOfLife #OrganDonation #GOG #NHMGujarat #HealthyGujarat @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
                                            
                                            
                                            અંગદાન જીવન બચાવે છે. પેશીઓનું દાન જીવન પુનઃસ્થાપિત કરે છે. આજનો એક નિર્ણય અનેક આવતીકાલ બનાવી શકે છે. 🔗 હમણાં જ પ્રતિજ્ઞા લો: notto.abdm.gov.in #અંગદાન #GiftOfLife #OrganDonation #GOG #NHMGujarat #HealthyGujarat @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
                                            
                                            
                                            
                                            આજના આરોગ્ય સમાચાર... #GOG #spreadawareness #Healthdepartment #arogyasamachar #healthbulletin
                                            જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ પરિવારનું આયોજન વધુ સારી રીતે થઈ શકે... #familyplanning #gog #healthdepartment #spreadawareness
                                            
                                            અંગદાનને પ્રોત્સાહન બનાવીને જાગૃતતા ફેલાવીએ, વધુ લોકોના જીવન બચાવીએ... #Healthdepartment #GOG #spreadawareness #savelife #Organdonation @CMOGuj
                                            ખાડિયા, કાલુપુર, ગોમતીપુર, પિપળજ, વટવા-3 સહિત વિવિધ UHC દ્વારા માસ ID અને જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. #AhmedabadMunicipalCorporation #HealthDepartment #VectorBorneDiseaseControl #DenguePrevention #MalariaFreeAhmedabad
                                            
                                            
                                            
                                            શાહપુર, દરીયાપુર અને મિર્ઝાપુર UHC દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ નિવારણ માટે ID પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. #AhmedabadMunicipalCorporation #HealthDepartment #VectorBorneDiseaseControl #DenguePrevention #MalariaFreeAhmedabad
                                            
                                            
                                            
                                            આસારવા અને માધુપુરા UHC દ્વારા ID પ્રવૃત્તિઓ તથા જમાલપુર UHC દ્વારા ID ક્રોસ ચેકિંગ કાર્ય હાથ ધરાયું. #AhmedabadMunicipalCorporation #HealthDepartment #VectorBorneDiseaseControl #DenguePrevention #MalariaFreeAhmedabad
                                            
                                            
                                            
                                            બહેરામપુરા 3 અને ન્યુ બહેરામપુરા UHC દ્વારા હાઈ રિસ્ક વિસ્તારોમાં માસ ID પ્રવૃત્તિઓ અને ડેન્ગ્યુ કેસ વિઝિટ હાથ ધરાઈ. #BehrampuraUHC #AhmedabadMunicipalCorporation #HealthDepartment #DenguePrevention #VectorBorneDiseaseControl
                                            
                                            
                                            
                                            ખોખરા UHCની આશા બહેનો દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ નિવારણ માટે ID પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. #KhokhraUHC #AhmedabadMunicipalCorporation #HealthDepartment #ASHAWorkers #VectorBorneDiseaseControl
                                            
                                            મદનીનગર સૈયદવાડી વિસ્તારમાં મદનીનગર UHC દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ નિવારણ માટે માસ ID પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. #MadninagarUPHC #AhmedabadMunicipalCorporation #HealthDepartment #VectorBorneDiseaseControl #PublicHealth
                                            આંબલી આરોગ્ય કેન્દ્ર દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગ્યુનિયા જેવા રોગોના નિવારણ માટે ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. #AmbliUHC #AhmedabadMunicipalCorporation #HealthDepartment #VectorBorneDiseaseControl #PublicHealth
                                            
                                            
                                            
                                            રાજ્યમાં ઇન્જેક્શનથી પકવવામાં આવતા ફ્રુટ અને શાકભાજી પર અટકાવ ક્યારે કરવામાં આવશે ? ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કોઈ આદેશ કે અટકાવ પ્રક્રિયા માટે કામગીરી કરવામાં આવતી નથી દરરોજ વર્તમાન પત્રોમાં વાંચવામાં આવે છે કે નકલી ખાદ્ય પદાર્થો પકડવામાં આવે છે પણ FBO પર કોઈ પગલા કેમ નહીં ?
કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા.
                                            
                                            
                                            
                                            માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.
                                            United States Trends
- 1. Cowboys 67.8K posts
 - 2. Nick Smith Jr 8,464 posts
 - 3. Cardinals 30.2K posts
 - 4. Kawhi 4,008 posts
 - 5. #WWERaw 60.3K posts
 - 6. #LakeShow 3,307 posts
 - 7. Jerry 45K posts
 - 8. Kyler 8,182 posts
 - 9. Blazers 7,446 posts
 - 10. Logan Paul 9,867 posts
 - 11. No Luka 3,328 posts
 - 12. Jacoby Brissett 5,391 posts
 - 13. Jonathan Bailey 17.4K posts
 - 14. Pickens 6,630 posts
 - 15. Cuomo 169K posts
 - 16. Javonte 4,248 posts
 - 17. Koa Peat 6,167 posts
 - 18. Valka 4,321 posts
 - 19. AJ Dybantsa 1,629 posts
 - 20. Bronny 14.6K posts
 
Was dir gefallen könnte
- 
                                                
                                                    
                                                        SBCC/IEC Team Dhansura
@sbccteamdns - 
                                                
                                                    
                                                        Sbcc.Health.District Panchayat Rajkot
@SbccHealth - 
                                                
                                                    
                                                        SBCC PHC CHOILA
@SChoila - 
                                                
                                                    
                                                        THO Malpur Dr J K Pranami
@PranamiDr - 
                                                
                                                    
                                                        SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra - 
                                                
                                                    
                                                        SBCC PHC JAMLA
@jamla_phc - 
                                                
                                                    
                                                        Ayushman Arogya Mandir, Khadoda, Arvalli District
@Binal_Health - 
                                                
                                                    
                                                        Mohamed Faruk khedawala(Modi ka parivar)
@MahammadFaruk12 - 
                                                
                                                    
                                                        AAM_Motiisarol Aravalli
@motiisarol - 
                                                
                                                    
                                                        PNDTBTD
@dpapndtbtd - 
                                                
                                                    
                                                        THO IDAR
@THOIDAR - 
                                                
                                                    
                                                        hwc-vaniyad modasa
@HwcModasa - 
                                                
                                                    
                                                        Sameer Dudani
@SameerDudani - 
                                                
                                                    
                                                        Community health Officer
@CHOgarudi - 
                                                
                                                    
                                                        District Malaria Officer Sabarkantha
@DmoSabarkantha 
Something went wrong.
Something went wrong.