你可能会喜欢
"સ્વ થી સ્વજન સુધી....,સ્વજનથી સમુદાય.......સુધી" ચાલો સહુ સાથે મળી અમદાવાદ શહેર ને મેલેરિયા,ડેન્ગ્યું મુક્ત બનાવીયે---------
🇮🇳 સરદાર@150 યુનિટી માર્ચ અમદાવાદ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતિ નિમિત્તે ચાલો એકતા અને આત્મનિર્ભરતાનો સંકલ્પ લઈએ! 31 ઑક્ટોબર2025 |6:30 AM નારણપુરા → મહાત્મા ગાંધી પ્રતિમા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં #Sardar150 #UnityMarch
કાયાકલ્પ બાહ્ય મૂલ્યાંકન ફૈઝલનગર CHC, અ.મ્યુ.કો. સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન હાથ ધરાયું આરોગ્ય સંસ્થાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું. સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તરફ એક વધુ પ્રેરણાદાયક પ્રયત્ન! #Kayakalp #AMCHD #FaisalnagarCHC #PublicHealth #Clean
મહિલા આરોગ્ય સમિતિ મીટીંગ – શીલજ UHC મમતા દિન પાલોડિયા ટેકરી, હાઇ રિસ્ક સગર્ભા અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત, શીલજ ગામમાં એએનસી વિઝિટ તેમજ મલેરિયા, ડેન્ગયુ , ચિકનગુનિયા નિવારણ માટે ઇન્ટ્રા અને પેરી ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. #AMCHD #ShilajUHC #PublicHealth #MamtaDivas #ANC
Small steps = Big protection! #SafeChildhood #HealthyKids #InjuryFree #PlaySafe #HealthForAll #GOG #Healthdepartment #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
પાણીજન્ય અને વાહકજન્ય રોગોની અટકાયત માટે વેજલપુર UHC દ્વારા ઇન્ટ્રા/પેરી ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ, એમ.એલ.ઓ. ટ્રીટમેન્ટ, હાઇ રિસ્ક સગર્ભા અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત તથા હેલ્થ સર્વે હાથ ધરાયા.સ્વચ્છતા અને જાગૃતિથી રોગમુક્ત સમાજ તરફ! #AMCHD #PublicHealth #VejalpurUHC #MLOTreatment
ક્ષયરોગ નિયંત્રણ – યુએચસી વિરાટનગર અનિયમિત TB દર્દી રિટ્રિવલ અને નવા હાઇ રિસ્ક દર્દીઓની હોમ વિઝિટ હાથ ધરાઈ. ટેબડી ગામ, કાઠવાડા ખાતે રિફ્યુઝલ હાઇ રિસ્ક દર્દી રિટ્રિવલ પણ કરાયું. #TBMuktaAhmedabad #AMCHD #TBControl #PublicHealth #ViratnagarUHC #EndTB #NTEP
આજના આરોગ્ય સમાચાર... #gog #healthdepartment #spreadawareness #arogyasamachar #healthbulletin @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
આજના આરોગ્ય સમાચાર... #gog #healthdepartment #spreadawareness #arogyasamachar #healthbulletin @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
સ્ટ્રોક આવે ત્યારે દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy @CMOGuj
સ્ટ્રોક આવે ત્યારે દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy @CMOGuj
જેટલું જલ્દી નિદાન, તેટલી ઝડપી સારવાર... #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
જેટલું જલ્દી નિદાન, તેટલી ઝડપી સારવાર. #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
જાગૃત રહેવું એ જ શ્રેષ્ઠ બચાવ છે! #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
જાગૃત રહેવું એ જ શ્રેષ્ઠ બચાવ છે! #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
સ્ટ્રોકને હરાવો! #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
સ્ટ્રોકને હરાવો! #Spreadawareness #GOG #Healthdepartment #Strokeawareness #StayHealthy #worldstrokeday @CMOGuj
એનસીડીઅભિયાન & મમતા દિન – ન્યૂ અંબાવાડી UHC શિવાણી એપાર્ટમેન્ટ, આઝાદ ના છાપરા આરોગ્ય માટે એક પગલું આગળ! New Ambawadi Urban Health Centre દ્વારા આયોજિત એનસીડી કેમ્પ તથા મમતા દિન અંતર્ગત સમયસર સ્ક્રીનિંગ, રસીકરણ સેવાઓ અને જાગૃતિપ્રવૃત્તિઓ યોજાઈ. દૈનિક આરોગ્યનું જાગૃત સ્વાગત. #NCD
કાયાકલ્પ બાહ્ય મૂલ્યાંકન–રાણીપUHC સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ગુણવત્તાયુક્ત સેવાઓ તરફ એક વધુ પગલું!રાણીપ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાયાકલ્પપહેલ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન યોજાયું. #કાયાકલ્પ #સ્વચ્છહોસ્પિટલ #ગુણવત્તાસેવા#AMCHD #AhmedabadMunicipalCorporation #PublicHealth #SwachhBharat
AMC આરોગ્ય વિભાગ Naroda Rd, New Ambawadi અને Rakhiyal UHC દ્વારા TB નિયંત્રણ હેઠળ ઘર મુલાકાત, અનિયમિત દર્દીઓની રિટ્રીવલ તથા અનુસરણ કામગીરી. ક્ષયમુક્ત અમદાવાદ તરફ સતત પ્રયાસ. #EndTB #TBMuktBharat #AMCHealth #PublicHealth #TBFreeAhmedabad
આંબલી આરોગ્ય કેન્દ્ર | AMC આરોગ્ય વિભાગ ઇન્ટ્રા અને પેરી ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ દ્વારા પાણીજન્ય તથા વેક્ટરજન્ય રોગો (મેંલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા) ના નિવારણ માટે ફિલ્ડ કાર્ય. #PublicHealth #AMCHealth #VectorControl #WaterBorneDisease #AmbliUHC
United States 趋势
- 1. #AEWDynamite 15.8K posts
- 2. JUNGWOO 33.5K posts
- 3. #Survivor49 2,858 posts
- 4. doyoung 36.1K posts
- 5. Donovan Mitchell 4,855 posts
- 6. Snell 11K posts
- 7. Cavs 8,415 posts
- 8. Trey Yesavage 5,128 posts
- 9. Kacie N/A
- 10. Anthony Davis 2,309 posts
- 11. #SistasOnBET 1,565 posts
- 12. #LoveIsBlindReunion N/A
- 13. Mobley 1,960 posts
- 14. Josh Minott 1,076 posts
- 15. #AbbottElementary 1,449 posts
- 16. Jaylen Brown 7,460 posts
- 17. Trae Young 2,455 posts
- 18. Magic 334K posts
- 19. Okada 4,175 posts
- 20. Blood and Guts N/A
你可能会喜欢
-
SBCC/IEC Team Dhansura
@sbccteamdns -
Sbcc.Health.District Panchayat Rajkot
@SbccHealth -
SBCC PHC CHOILA
@SChoila -
THO Malpur Dr J K Pranami
@PranamiDr -
SBCC AAM LALPUR PHC KADIYADRA
@SbccKadiyadra -
SBCC PHC JAMLA
@jamla_phc -
Ayushman Arogya Mandir, Khadoda, Arvalli District
@Binal_Health -
Mohamed Faruk khedawala(Modi ka parivar)
@MahammadFaruk12 -
AAM_Motiisarol Aravalli
@motiisarol -
PNDTBTD
@dpapndtbtd -
THO IDAR
@THOIDAR -
hwc-vaniyad modasa
@HwcModasa -
Sameer Dudani
@SameerDudani -
Community health Officer
@CHOgarudi -
District Malaria Officer Sabarkantha
@DmoSabarkantha
Something went wrong.
Something went wrong.