Mayur Patel
@iammayurpatel
सत्यमेव जयते/जय हिंद
You might like
हम लोगोको ना चाहिए कमलम में राज परंतु हम भारत के गरीब किसान के हक और न्याय के लिए लड़ते रहेँगे कोई ताकत हमे रोक नही शकती #किसान : अन्याय के सामने है सरदारवंशी मैदान मे
ગઈકાલ ના રાજદ્રોહી હવે સંઘર્ષસીલ થઈ ગયા અને બુટલેગર ને જનરલ ડાયર હવે હવે સારા થયી ગયા
પેટ્રોલ કા ડીઝલ કા એલપીજી કા પીએનજી કા સબકા બદલા લગા તેરા એ સીએનજી🤣🤣 #PetrolDieselPriceHike #modifail
નટુકાકા અને બાઘા ને કાઢીને મગન(ભોપા) ને દુકાન ચલાવા આપી છે.કયા સુધી ચલાવશે એ જોવાનું રહ્યું હવે આનું નામ જાતિવાદી રાજકરણ
કોની પાસે છે આ જાસૂસી મંત્રાલય કોણ છે મંત્રી કોઈ જાણે છે? #PegasusProject #PegasusSnoopgate #PegasusSpying @parthesh_99 @isudan_gadhvi @paresh_dhanani
ગુજરાત માં પેટ્રોલ ડીઝલ ના ભાવે સદી મારી આભાર મોદીજી #PriceHike #Century 60 રૂપિયા પહોંચતા 60 વર્ષ લાગ્યા 100 રૂપિયા પહોંચવા ખાલી 7 વર્ષ શતક વીર
*"પદ્માવતી"* નું *"પદ્માવત"* કરી ને પ્રતિબંધ હટાવી શકાતો હોય તો શરાબ નું શરબત કરવાની વ્યવસ્થા કરો ને - *તરસ્યો ગુજરાતી* 😜😜😜😜🤣🤣🤣🤣
એ મારો અંગત પ્રશ્ન છે પોપકોર્ન લેવા કે ના લેવા તમારે વહીવટ નથી કરવો ને બીજું હું એક કે બે વાર જ ટોકીઝ માં ગઈ છું એટલે ખોટી દલીલ ના કરો વાત ઈમાનદારી ની છે બાકી મને પણ નજીકના સ્ટેશન ની 10/12 વાળી ટિકિટ લેતા આવડતી જ હતી ટોકીઝ વાળા નવરાં થઈ જ ગ્યા હતા કોરોના માં અહીં જ ભોગવ્યું એણે
અલા ઈલેકટ્રીક કાર ને પ્રમોટ કરવા માટે પેટ્રોલ/ડિઝલ ના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે? - શું આ સાચું છે? કોઈ ને ખબર હોય તો કે જો ને?? પેહલા તો રાફેલ લાવવા માટે વધાર્યા છે એવુ કેતા'તા!!!!! @YAJadeja @Vivekdoza @parthesh_99 @BJP4Gujarat @jayvasavada @CRPaatil @Gopal_Italia
મફત ની વેક્સિન મફતમાં મળશે.. 😂 માસ્ટર સ્ટ્રોક.. 😂🙏 #ModiResign #bjpgujarat #FreeVaccineForAll @BJP4Gujarat
जो लोग आज किसान आंदलोन करा कर जगह खाली करवाना चाहते है वो लोग चीन ने जो गाव भारतीय सिमा में बसाया है वो भी खाली करवाओ वहा क्यों मीडिया चुप है #FarmersStandingFirm #ghazipurborder #StandwithFarmersProtest #गोदिमीडिया #जयजवान_जयकिसान
15 लाख, काला धन, 2 करोड़ रोज़गार, किसान को डेढ़ गुना दाम, महिला सुरक्षा, महँगाई से मुक्ति, डिजिटल इंडिया, मेक इन इंडिया, स्वच्छ भारत, 40 ₹ का डालर, हर परिवार को मकान रुको भाई आफ़त कर दी, सब मिलेगा 2024 में तब तक ज़रा ज़ोर से बोलो "भारत माता की जय" :- @SanjayAzadSln
ये बॉलीवुड वाले ड्रग्स ले या जहर हमे कुछ नही फर्क पड़ता हमे फर्क पड़ता है तो बेरोजगारी, कोरोना,अर्थतंत्र, किसान एक्ट इन सबसे बिकाइ मीडया ये सब नही दिखाएगी लेकिन ये जनता है ये सब जानती है #BJPdestroysDemocracy #aajtak #AgricultureBill @tv9gujarati @AAPKaKishor @AAPGujarat
United States Trends
- 1. #DWTS 34.8K posts
- 2. Alix 9,949 posts
- 3. Robert 100K posts
- 4. Elaine 34.2K posts
- 5. Carrie Ann 3,292 posts
- 6. Anthony Black 2,171 posts
- 7. Dylan 32.3K posts
- 8. Drummond 2,262 posts
- 9. #WWENXT 6,590 posts
- 10. Suggs 2,196 posts
- 11. Jalen Johnson 3,709 posts
- 12. Ezra 11K posts
- 13. CJ McCollum 1,481 posts
- 14. Wizards 8,676 posts
- 15. #DancingWithTheStars 1,043 posts
- 16. Godzilla 31.2K posts
- 17. #NXTGoldRush 5,376 posts
- 18. Bruce Pearl N/A
- 19. Daniella 2,615 posts
- 20. Brown 164K posts
You might like
Something went wrong.
Something went wrong.