おすすめツイート
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના અદભુત દૃશ્ય. #AmadavadDholeraExpressWay
ભાવનગર-બોટાદ લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના વરદ હસ્તે બોટાદ જિલ્લા પંચાયતના ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું અને #एक_पेड़_माँ_के_नाम અભિયાન થકી વૃક્ષારોપણ કર્યું. #BJP4Botad
ૐ શાંતિ 🙏🏻 ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પિતા શ્રી રમેશભાઈ સંઘવીનું અવસાન થતા અત્યંત દુઃખ ની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમની દીવ્ય આત્મા ને શાંતી આપે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અભ્યર્થના...
દિલ્હી ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા જી, સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા જી, વડોદરાના સાંસદ શ્રી ડૉ.હેમાંગભાઈ જોશી જી અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા જી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
કારગીલ વિજય દિવસની પૂવઁ સંધ્યાએ રાણપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલી માં ઉપસ્થિત રહી શહીદોને વિરાંજલી અર્પણ કરી તેમજ શહીદ પરિવારનું સાલ ઓઢાડી સન્માન કર્યું. #BJP4Botad
બોટાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને અને ગઢડા વિધાનસભાના ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથ બાપુ ની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠનના અપેક્ષિત હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન થયું.
બોટાદ જિલ્લા ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રમૂખ શ્રી જીગ્નેશભાઈ બોળીયા ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ માટે આપ નિરંતર સેવા આપતા રહો તેવી અભ્યર્થના, સારા સ્વાસ્થ્ય અને નિરંતર કાર્ય કરતા રહો તે માટે પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના #BJP4Botad
ગુજરાતના સૌ નવનિયુક્ત સાંસદશ્રીઓને વિવિધ મંત્રાલયનની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. 🌷 #modi #modisarkar #namoforeverindia #phirekbaarmodisarkar #namoagain #bjp4india #bjpindia #bjpforindia #akhandbharat #narendramodi #loksabhaelection #loksabhaelection2024
ભારતીય જનતા પાર્ટી ૧૫-ભાવનગર/બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રીમતી @Nimu_Bambhania ના સમર્થનમાં માનનીય કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી આદરણીય શ્રી @rajnathsingh જીની જાહેરસભામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. #ModiKaPariwar #AbkiBaar400Paar
"જય જય શ્રી રામ " હિન્દૂ ધર્મ નો પવિત્ર તહેવાર મર્યાદા પુરષોતમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ રામનવમી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!!! #JayShreeRam #BJP4Botad
આગામી કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠકમાં ઉપસ્થિત રહી સૌ ઉત્સાહિત યુવા કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપ્યું. #BJP4Botad
લોકસભા ચૂંટણી 2024ના ભાગરૂપે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' મુકામે આયોજિત જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠકમાં સહભાગી થઈ, વિભિન્ન વિષયો અને ચૂંટણીમાં ભવ્ય વિજય અંગેનું માર્ગદર્શન મેળવ્યું.
આગામી લોકસભાની ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં માંડવધાર ગામ ખાતે માંડવધાર જિલ્લા પંચાયત સીટના બેઠકના આગેવાનો તથા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ઉત્સાહી કાર્યકર્તાઓને આગામી ચૂંટણી સંદર્ભે પ્રોત્સાહિત કર્યા. #BJP4Botad #abbkibarmodisarkar
આગામી લોકસભાની ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં પાટી ગામ ખાતે ભાંભણ જિલ્લા પંચાયત સીટના બેઠકના આગેવાનો તથા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ઉત્સાહી કાર્યકર્તાઓને આગામી ચૂંટણી સંદર્ભે પ્રોત્સાહિત કર્યા. #BJP4Botad #abbkibarmodisarkar
આગામી લોકસભાની ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં ઝમરાળા ગામ ખાતે લાખેણી જિલ્લા પંચાયત સીટના બેઠકના આગેવાનો તથા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ઉત્સાહી કાર્યકર્તાઓને આગામી ચૂંટણી સંદર્ભે પ્રોત્સાહિત કર્યા. #BJP4Botad #abbkibarmodisarkar
કુશળ સંગઠક અને કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ તેમજ નવસારી લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી @crpaatil જીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. પરમેશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુષ્ય જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના... #HBDCRPaatil
ભાવનગર-બોટાદ લોકસભા બેઠક ના ઉમેદવાર શ્રીમતી નીમૂબેન બાંભણીયા બોટાદમાં પ્રથમ વખત પધારતા હોય ત્યારે જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરી કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ભાવનગર બેઠક પાંચ લાખ કરતા વધુ મહત્વની લીડ થી જીતવાનો વિશ્વાસ વક્ત કર્યો.
15 ભાવનગર - બોટાદ લોકસભા ના ઉમેદવાર તરીકે નિયુક્ત થવા બદલ શ્રીમતી નીમુબેન બાંભણીયા ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ... #ModiKaParivar
પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તમે સૌ આત્મવિશ્વાસ સાથે આપો, અને ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારો તેવ મારી આપ સૌને શુભકામનાઓ. #ExamWarriors #BoardExams2024 #AllTheBest
United States トレンド
- 1. South Carolina 21.2K posts
- 2. Texas A&M 20K posts
- 3. Shane Beamer 1,985 posts
- 4. Marcel Reed 3,588 posts
- 5. Northwestern 5,841 posts
- 6. Michigan 42.6K posts
- 7. Underwood 3,477 posts
- 8. Sherrone Moore N/A
- 9. College Station 2,627 posts
- 10. Semaj Morgan N/A
- 11. Nyck Harbor 2,546 posts
- 12. Sellers 10.7K posts
- 13. Elko 3,019 posts
- 14. TAMU 6,536 posts
- 15. #GoBlue 2,768 posts
- 16. Jeremiyah Love 4,107 posts
- 17. Jordan Marshall N/A
- 18. Malachi Fields 1,965 posts
- 19. Navy 29.5K posts
- 20. #GoIrish 3,778 posts
おすすめツイート
Something went wrong.
Something went wrong.