મોટી ધાર્મિક અને સામાજિક સંસ્થાનોએ હાલની ભયાવહ આપત્તિમા આગળ આવવુ જોઈએ. ધાર્મિક સંસ્થાનો શહેરોમા તમામ સરકારી હોસ્પિટલોમા ભોજનની વ્યવસ્થાઓ ઉપાડે તોય મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, સ્ટાફની માનસિક તાણ ઓછી થઈ શકે છે.🙏


અલ્યા સાહેબ ૨૫ વરહ થી વિકાસ ના બણગા ફૂકો છો તો હવે બીજા ને ત્યાં મદદ માગો છો??? ૨૫ વરહ માં શુ વિકાસ કર્યો એનો તો હિસાબ આલો 🙏🙏🙏🙏 સરકાર ને ખાલી વોટ આલવા બાનાયી છે???


અત્યાર શુધી સરકારે કર્યું શું તાે? જનતાને ઈ ભી જવાબ આપાે સાહેબ... આરોગ્ય મંત્રી ની કાય જવાબદારી હાેય છે કે નય આમાં? કે AC ની ઢંડી હવાજ ખાવાની છે? 😡


તમારા હલકી માનસિકતા વાળા નેતાઓ ચૂંટણી પ્રચાર ની કોરોના રેલીયું બંધ કરે એટલે આખા દેશ માં શાંતિ થાય એમ છે પણ તમે એ નથી કરતા, તો બીજા ક્યાં કારણે મદદ માટે આગળ આવે?? તમે પોતે જ કોરોના ફેલાવવા માં મોટી ભૂમિકા ભજવી છે તો તમારું કહેવું યોગ્ય નથી.


સાહેબ તમારા જોડે કારોડો ની જમીન છે. સાચા દેશ ભક્ત ને. સમાજ જનતાની સેવા જ કરવી હોય તો. વેચી ને મદદ કરો ને તમારે તમારા ઘર ભરવા ને. બીજાને. કો સેવા મદદ કરો


સાહેબ oxygen પુરો પાડવાની વ્યવસ્થા નું પણ કહો


@INCGujarat @shaktisinhgohil @arjunmodhwadia @AAPGujarat @ShankersinhBapu @VtvGujarati @MR4Gujarat સાહેબ ની વાત સાચી છે. આ બાબતે માન. મુખ્યમંત્રીશ્રી તથા પાટીલ સાહેબે ગુજરાતના જાહેર સ્વાસ્થ્યના હિતમાં તાત્કાલિક અસરથી બેઠક બોલાવીને સહભાગીનું કાર્ય વિના વિલંબે ચાલુ કરવું જોઈએ


Badhe dharamik sansthao aagad aavshe??? To sarkar Sena mate che ???


જો ખરેખર મેડિકલ સ્ટાફ સાથે mla.mp 2 કલાક આવી જાય તો પણ તેઓ ને નવીઊર્જા મલશે અને પ્રજા માં પણ સારી અસર થશે


સાહેબ સમાજ ને સામાજિક સંસ્થા તો એમની જવાદરી કે. સરકાર ની જવાબદારી કરોડો રૂપિયા તમારા ઉત્સવ ને ટાયફ પાછળ કરો એટલા રૂપિયા જનતા ના આરોગ્ય પાછળ ખર્ચ્યા હોય તો આજે આમ મદદ માટે ના નીકળવું પડત ને તમારી પોલ ખુલી પડી કે 30 વર્ષ માં તમે સુ કર્યું


Very well said sir


Neta log fir kya karenge ???


1 साल तक क्या किया ...???


बिलकुल साची वात


સાહેબ સૌથી પહેલા તો બધી રાજકીય પાર્ટીઓએ ચૂંટણી ની રેલીઓ બંદ કરવી જોઈએ, અને બીજું બધું પાર્ટીઓ ની દરેક જિલ્લા અને તાલુકામાં કાર્યાલય છે તે #CovidCanter માટે આપી દેવા જોઈએ...


ગુજરાત માં સામાજિક સંસ્થા હમેશા તૈયાર જ હોય છે પણ સરકાર એ અપીલ કરવાની જરૂર હતી.આગોતરા આયોજન નો અભાવ સ્પષ્ટ દેખાય છે. સંગઠન અને સરકાર માં પણ સમન્વય જરૂરી છે સાહેબ .આપ ઊંચ પદ પર છો તો તમે પણ જનતા વતી વાત સરકાર સામે રાખો.


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.