Disaster Management Cell Navsari
@CellNavsari
Toll free number 1077
You might like
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને નદીના આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. કાવેરી નદીના જળસ્તરમા વધારો થતા વાંસદાના હનુમાનબારી ગામ ખાતે આઠ ખેતમજૂરોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા. @CMOGuj @SEOC_Gujarat @DdoNavsari @InfoNavsariGoG
અંબિકા નદી 23 ફૂટથી વધુ જળસ્તર સાથે વહી રહી છે. અને કાવેરી નદીમાં પણ જળસ્તર વધેલ છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા અનુરોધ કરાયેલ છે. - પૂર્ણા નદીની જળસપાટી વધતા લાઉડસ્પીકરથી લોકોને સલામતી અર્થે જાગૃત કરાઈ રહ્યા છે. #teamnavsari #rainupdate
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની હાલ સપાટી 20 ફૂટ છે. ભયજનક સપાટી 23 ફૂટ છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવી તેમજ ઇમરજન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમ નં.02637 233002, 02637 259401 અને ટોલ ફ્રી નં.1077 પર સંપર્ક કરવો. @CMOGuj @SEOC_Gujarat @NavsariNMC @InfoNavsariGoG
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે તેમજ 30 થી 40 કીમી પ્રતિ કલાકે પવન ફૂંકાય શકે છે, જેથી ખેડૂતોએ ઉભા પાક અને બાગાયતી પાકોમાં તકેદારી રાખવી. @CMOGuj @IMDAHMEDABAD @DdoNavsari @InfoNavsariGoG
હિટવેવની પરિસ્થિતિને ધ્યાને લઇ નવસારી શહેરના વિવિધ સ્થળો જેવા કે, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, એસ.ટી.ડેપો, રેલ્વે સ્ટેશન વિગેરે જગ્યાઓ પર હિટવેવથી બચવા અંગેના તકેદારી ચાર્ટસ પ્રદર્શિત કરવામાં આવેલ છે @CollectorNav @InfoNavsariGoG @revenuegujarat @CMOGuj
સનસ્ટ્રોક (લુ) થી બચવા આટલું અવશ્ય કરો... #BeatTheHeat #HeatWave #HealthForAll @CMOGuj @GujHFWDept @DdoNavsari @InfoNavsariGoG
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’... માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ... #ObesityFreeGujarat #ObesityFreeGujaratBHN @CMOGuj
આજરોજ માન.સાંસદશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ આપાતકાલીન સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ગણદેવી તાલુકાના પૂર પ્રભાવીત ગામડામાં ૨૫ લાખની કિંમતની ૫ બોટ અને ૬૫ ગામમાં સરપંચશ્રીઓને આપાતકાલીન કિટનું વિતરણ કરવામાં આવ્યુ. @CMOGuj @InfoGujarat
જિલ્લા વહીવટી તંત્ર નવસારી એ “બિપરજોય” વાવાઝોડાં અન્વયેના આપાતકાલીન સંજોગોમાં મુશ્કેલી સમયે કોઈપણ મદદ માટે ડીઝાસ્ટર કંટ્રોલરૂમના ટેલિફોન નં. ૦૨૬૩૭-૨૫૯૪૦૧/ ૨૩૩૦૦૨ ઉપર તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્રારા "બિપરજોય" વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ,જાન-માલની નુકશાની ન થાય તે માટે ભારે પવનથી ઉડીને નુકશાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા, ફાઉન્ડેશન વગરની સોલારપેનલ,હોર્ડિંગ ઉતારી લેવા તથા પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
કાવેરી નદીની સપાટી 04:00 કલાકે (રાત્રે) 20 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 03:00 કલાકે (રાત્રે) 26.5 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 02:00 કલાકે (રાત્રે) 26 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 12:00 કલાકે (રાત્રે) 25 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે.
Visited parents of stranded students in Ukraine under #Opration Ganga.@CollectorNav @CMOGuj
Visited parents of stranded students in Ukraine under #Opration Ganga.@CollectorNav @CMOGuj @pkumarias
નવસારી જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ દ્રારા નવસારી જિલ્લાના યુક્રેનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓને મળી સરકારશ્રી દ્રારા તેઓના બાળકો જલ્દીમાં જલ્દી પરત ભારત લાવવાના પ્રયત્ન ચાલી રહેલ છે તેવી હૈયાધારણા આપી..@CMOGuj @InfoNavsariGoG @CollectorNav @PMOIndia
નવસારીના યુક્રેન માં ફસાયેલા ભારતીય લોકો માટે વિદેશ મંત્રાલય દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે તેમજ કન્ટ્રોલરૂમ અને સંપર્કની વિસ્તૃત સમજ નીચેની લિંકમાં સામેલ છે જે ધ્યાને લેવી. mea.gov.in/press-releases… @InfoNavsariGoG @InfoGujarat @pkumarias @CMOGuj
United States Trends
- 1. Marcus Smart 3,751 posts
- 2. Wemby 19.4K posts
- 3. #LakeShow 3,827 posts
- 4. Blazers 5,817 posts
- 5. Will Richard 5,066 posts
- 6. Horford 1,521 posts
- 7. #Lakers 1,431 posts
- 8. Westbrook 7,125 posts
- 9. #RipCity N/A
- 10. #AEWDynamite 19.1K posts
- 11. Podz 2,141 posts
- 12. Champagnie 1,034 posts
- 13. Kuminga 3,012 posts
- 14. Spencer Knight N/A
- 15. #Survivor49 3,231 posts
- 16. Thunder 30.3K posts
- 17. Ayton 7,369 posts
- 18. Luka Doncic 7,456 posts
- 19. Sochan 1,901 posts
- 20. Deni 5,729 posts
Something went wrong.
Something went wrong.