Вам может понравиться
આજ રોજ નવસારી જિલ્લાની ૪ શાળાઓમાં બાળ લગ્ન, બાળ સુરક્ષાની વિવિધ યોજનાકીય માહિતી તેમજ નશામુકત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ.




આજરોજ મા.અધ્યક્ષશ્રી-વ-કલેક્ટર સાહેબના અધ્યક્ષપદે જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિ ની તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવેલ. બાળ સુરક્ષા સબંધિત વિવિધ પ્રશ્નો સબંધી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ.


આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી નાં અધિકારી - કર્મચારીઓ દ્વારા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.


આજ રોજ નવસારી જિલ્લાના ૦6 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




તા.૨૬/૦૯/૨૦૨૫ નાં રોજ નવસારી જિલ્લાના ૦૫ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ.કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




તા.૨૬/૦૯/૨૦૨૫ નાં રોજ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને CCI અને SAA,ખૂંધ ખાતે નવરાત્રી નિમિતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.સંસ્થાના બાળકો, સ્ટાફ, જીલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ હાજર રહેલ.સ્વચ્છતા હી સેવા અંતર્ગત વુક્ષારોપણ કરવામાં આવેલ.


નવસારી શહેર માં રખડતા રાઝળતા બાળકોની ઓળખ માટે ચાઈલ્ડ ડ્રાઈવનું આયોજન


આજ રોજ જિલ્લા શિક્ષણ વિભાગ સાથે સંકલન માં રહી બી.આર.સી. દ્વારા ચાલી ચાલી રહેલ શિક્ષકોની તાલીમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ હક્કો, નશામુક્ત ભારત અભિયાન, બાળ સુરક્ષા યોજનાકીય અને બાળકોના કાયદાકીય માહિતી આપવામાં આવેલ જેમાં કુલ ૮ કાર્યક્રમોમાં ૪૭૨ શિક્ષકો હાજર રહ્યાં હતા.




આજ રોજ જિલ્લા શિક્ષણ વિભાગ સાથે સંકલન માં રહી બી.આર.સી. દ્વારા ચાલી ચાલી રહેલ શિક્ષકોની તાલીમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ હક્કો, નશામુક્ત ભારત અભિયાન, બાળ સુરક્ષા યોજનાકીય અને બાળકોના કાયદાકીય માહિતી આપવામાં આવેલ જેમાં કુલ ૮ કાર્યક્રમોમાં ૪૩૩ શિક્ષકો હાજર રહ્યાં હતા.




આજ રોજ ECCE અંતર્ગત પ્રિ-સ્કુલની મુલાકાત કરવામા આવેલ. બાળકોના અભ્યાસની પધ્ધતી અને પ્રવ્રુતિઓ અંગે માહિતી મેળવવામા આવેલ.




આજ ના રોજ નવસારી જિલ્લાના ૦૫ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ તેમજ કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




આજ રોજ નવસારી જિલ્લાની છાપરા પ્રાથમિક શાળામાં પોક્સો એક્ટ, બાળ સુરક્ષાની યોજનાકીય માહિતી આપવામાં આવેલ.


આજ ના રોજ નવસારી જિલ્લાના ૦૫ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ તેમજ કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




આજ ના રોજ નવસારી જિલ્લાના ૦૫ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ તેમજ કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




આજ ના રોજ નવસારી જિલ્લાના ૦૫ ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ તેમજ કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




આજ ના રોજ નવસારી જિલ્લાના ૦6 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ તેમજ કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ નવસારી જિલ્લાના ૦6 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ.કાયદાકીય અને યોજનાકીય માહિતી, એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




આજ રોજ નવસારી જિલ્લાના ૦4 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ તેમજ કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




તા.૦૩/૦૯/૨૫ નાં રોજ નવસારી જિલ્લાના ૦6 ગામોમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ.કાયદાકીય અને યોજનાકીય માહિતી તથા એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન વિગેરે વિડીયોની સમજ આપવામાં આવેલ.




United States Тренды
- 1. #SwiftDay 8,130 posts
- 2. Columbus 63.5K posts
- 3. #WWERaw 18.8K posts
- 4. #IDontWantToOverreactBUT N/A
- 5. #TSTheErasTour 2,026 posts
- 6. $ZOOZ 1,019 posts
- 7. #IndigenousPeoplesDay 2,389 posts
- 8. Knesset 110K posts
- 9. Marc 35.4K posts
- 10. Good Monday 38.2K posts
- 11. Victory Monday 1,248 posts
- 12. Thanksgiving 42.6K posts
- 13. Flip 49.1K posts
- 14. Broadcom 1,397 posts
- 15. Penta 4,630 posts
- 16. Branch 47.4K posts
- 17. Rod Wave 2,941 posts
- 18. Kairi 9,673 posts
- 19. The Final Show 25.1K posts
- 20. Happy 250th 1,777 posts
Вам может понравиться
-
Gujarat State Child Protection Society(GSCPS)
@Gujaratscps -
ICDS_CDPO_RANPUR
@IcdsRanpur -
Lodhika ICDS office,Rajkot
@LodhikaPoshan -
DCPURAJKOT
@dcpurajkot -
cdpobaria3
@cdpobaria3 -
ICDS Gandhidham-2 Kachchh
@CDPOGANDHIDHAM2 -
N.B.Chauhan
@navghanchauhan2 -
Vishal J Trivedi
@VishalJTrivedi2 -
LAKHAPAT ICDS OFFICE,KUTCH
@CdpoLakhpat -
District Child Protection Unit Gandhinagar
@child_unit -
Chandresh Bhambhi
@chandreshbhambi -
Dipen Pandya
@DipenPandya007
Something went wrong.
Something went wrong.