Vous pourriez aimer
જીલ્લો - નવસારી પ્રેસ મીડિયા કવરેજ નયી ચેતના ૪.0 અંતર્ગત નવસારી જીલ્લામાં જલાલપોર તાલુકામાં ધ્રુવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે નયી ચેતના ૪.0 જેન્ડર કેમ્પેનિંગ અભિયાન અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલન કરી જેન્ડર અંતર્ગત સુરક્ષા લક્ષી યોજના વિશે જાગૃતા આપવામાં આવી.
પ્રેસ મીડિયા કવરેજ નયીચેતના 4.0 અંતર્ગત નવસારી જીલ્લામાં જલાલપોરતાલુકામાં ધ્રુવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે નયીચેતના 4.0 જેન્ડર કેમ્પિંગ અભિયાન અન્વયે મહિલા અને બાળવિકાસ વિભાગ સાથે સંકલન કરી જેન્ડર અંતર્ગત સુરક્ષાલક્ષી યોજના વિશે જાગૃતા આપવામાં આવી. તાલુકો-જલાલપોર જીલ્લો-નવસારી
આજ રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રગતિ ક્લસ્ટર સખી સંઘ (CLF) ની વાર્ષિક સાધારણ સભા(AGM) રાખવામાં આવેલ. જેમાં સાધારણ સભાના અધ્યક્ષ CLF ના પ્રમુખશ્રી મનીષાબેન દ્વારા સંચાલન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ CLF નું વિઝન સ્ટેટમેન્ટ નું વાંચન કરી શરૂઆત કરવામાં આવી.
"આત્મનિર્ભર સ્ત્રી એટલે કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો આધાર." 💫જ્યાં સ્ત્રીઓ જોડાય છે, ત્યાં શક્તિ જન્મે છે.ચીખલી તાલુકાના કાલિયારી ગામના યોગેશ્વર સખી મંડળના રેખા બેન પોતાની મહેનત અને પ્રયત્નોથી પાપડ પાપડી બનાવે છે.અને તેઓ 10 વર્ષથી પાપડ પાપડી બનાવી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યાં
આજ રોજ ખેરગામ તાલુકાના શક્તિ ક્લસ્ટર સખી સંઘ (CLF) ની વાર્ષિક સાધારણ સભા ખેરગામ ગ્રામ પંચાયત હોલ માં રાખવામાં આવી. જેમાં સાધારણ સભાના અધ્યક્ષ CLF ના મંત્રી- મીનાક્ષીબેન એમ પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું. જેમાં ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કરવામાં આવ્યું.
આજ રોજ જલાલપોર તાલુકાના ક્લસ્ટર ફેડરેશનની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં CLF ના પ્રમુખ,મંત્રી અને સભ્યો હાજર રહ્યા હતા. જેમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ.
આ બહેનો પહેલાં પશુપાલન અને ખેતી કરતાં હતાં. 2014માં તેમણે સાથે મળીને સખી મંડળની શરૂઆત કરી… 2023માં તેમણે જિલ્લા પંચાયત ખાતે કેન્ટીન શરૂ કરી, જે માટે તેમને ₹5 લાખનું લોન સહાય પણ મળી. આજે તેઓ કેટરિંગના ઓર્ડર પણ લે છે અને પોતાની મહેનતથી એક નવા માર્ગે આગળ વધી રહ્યાં છે.
આજ રોજ તા: 21/11/2025 ના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નારીશક્તિ ક્લસ્ટર લેવલ ફેડરેશનની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં VOના પ્રમુખ,મંત્રી અને સભ્યો હાજર રહ્યા હતા. જેમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ. #shg #metting #nrlm #womenempowerment #glpc
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાનાવાવ ગામના રેખાબેન રાજેન્દ્રભાઈ પટેલ જેઓ ભાગ્ય લક્ષ્મી સખી મંડળના પ્રમુખ છે. સખી મંડળમાં જોડાયા બાદ ક્રેશ ક્રેડિટ લોન લઈ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને ખેતીના ઉત્પાદનો થકી વિવિધ વસ્તુ બનાવે છે.જેમ કે ગોળ, હળદર, રસના બોટલ અને કેચપ પ્રોડકટ બનાવે છે.
ડ્રેગન ફ્રૂટ - "સ્વાસ્થ્યનો ખજાનો, આપણું કમલમ!" "આત્મનિર્ભરતાની રાહ, કમલમની ખેતી અને સખી મંડળનો સાથ!" 🌿નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માણેકપોર ગામના ભાવનાબેન હરિ ઓમ સખી મંડળ જોડાયા પછી લોન લઈ ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરી અને આજે સારી એવી આવક મેળવી રહી છે.
વાંસદા ગામની દિવ્યાનીબેન વિક્રમસિંહ અને તેમની યોગેશ્વર સખી મંડળની બહેનો ગાયના છાણથી બનાવે છે,ધૂપકોર્ન,અગરબત્તી, ધૂપલાકડી અને મચ્છર અગરબત્તી — ઇકો ફ્રેન્ડલી અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર. 🕉️ એક સમયે ફેંકી દેવાતી વસ્તુ આજે બહેનો માટે આવક અને આત્મવિશ્વાસનું સ્ત્રોત બની છે.
નવસારી જિલ્લામાં 16/11/2025એ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ. “હર ઘર સ્વદેશી” અંતર્ગત સખી મંડળ દ્વારા 11 પ્રેરક સ્વદેશી સ્ટોલ લગાવવામાં આવ્યા. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે તમામ સ્ટોલની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપ્યું.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામના સુરેખાબેન પ્રકાશભાઈ પટેલ જેઓ ઓમ સાંઈ સખી મંડળના પ્રમુખ છે. સખી મંડળમાં જોડાયા બાદ કંઈક અલગ કરવાના વિચારથી તેઓએ સખી મંડળમાંથી કેશ ક્રેડિટ લોન લઈને કપડાની દુકાન શરૂ કરી. કપડાનું વેચાણ કરી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થયા છે.
આત્મનિર્ભરતાની સુવાસ સમગ્ર ગુજરાત પંથકમાં....... સખીમંડળનું નામ: શમા બચત જુથ ગામ: ખેરગામ જિલ્લો: નવસારી તાલુકો: નવસારી #successstory #womenempowerment #shgwomen #shg #glpc #nrlm
નવસારી જિલ્લામાં NMMS એપ્લિકેશનના સુચારુ ઉપયોગ અને મનરેગા યોજનાની સમીક્ષા માટે માન. નિયામક સાહેબશ્રીને અધ્યક્ષ સ્થાને સામાજિક વનીકરણ વિભાગના RFOs અને સ્ટાફને તાલીમ અપાઈ. ક્ષતિ નિવારણ અને અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ. #MNREGA #NMMS #GraminVikas #DigitalGujarat
જલાલપોરતાલુકામાં કોથમડી ગામના પ્રગતિ સખીમંડળના મેધનાબેન ગીરીશભાઈ પટેલ દ્વારા એક વર્ષથી કામગીરીની શરૂઆત કરી જેમાં જડીબુડીઓ,નિર્જલીકૃતફળો,શાકભાજીનો પાઉડર બનાવટની કામગીરી કરવામાંઆવે છે,અને તેઓ સખીમંડળ/મિશન મંગલમ યોજના સાથે જોડાયેલા છે, તેઓ અંદાજિત130000 જેટલી આવક મેળવે છે.
તા.ખેરગામ ખેરગામ ગામના સુરેખાબેન જે ઓમ સાંઈ સખીમંડળમાં જોડાયાને કંઈક અલગ કરવાના વિચારથી તેઓ સખી મંડળમાંથી કેશક્રેડિટ લોન લઈને કપડાની દુકાન શરૂ કરી.કપડાનું વેચાણ કરી પરિવારને આર્થિક મદદ રૂપ થયા છે.તેઓ આ દુકાન છેલ્લા આઠ વર્ષથી ચલાવી રહ્યા છે અને બીજા બહેનો માટે પ્રેરણા રૂપ બન્યા છે
તા.ખેરગામ River Rejuvenation Project અંતર્ગત આછવણી,ધામધુમ,નડગધરી,વાડ ગામો માંથી જતી ક્ષતિગ્રસ્ત નદીને તેના પર્યાવરણીય સ્વાસ્થ્ય,પુનઃસ્થાપિત કરવા.જેમાં સખી મંડળના બહેનોને ગોચર જમીનમાં ઘાસચારો ઉગાડવા અને નર્સરી બનાવવા માટે ચર્ચા કરી.બહેનો આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ તક મળશે.
અવરોધોને પાર કરી ચૂકેલી પ્રેરણાદાયી મહિલાઓના અવાજો ઊંડાણપૂર્વક ગુંજતા રહે છે, જે આપણને આપણી અંદર રહેલી શક્તિની યાદ અપાવે છે. એવી જ રીતે આપણા ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામનાં અઢારપીર સખી મંડળ ના દીપિકા બહેન પણ પોતાના અંદર રહેલા કૌશલ્ય ને ઓળખી ને પોતે આત્મનિર્ભર બની છે.
જલાલપોર તાલુકાનામછાડ ગામના શ્રીકૃષ્ણસખી મંડળનાપ્રમુખ ફાલ્ગુનીબેન મહેશભાઈ પટેલ દ્વારા ઓર્ગનીકસાબુ અને શેમ્પુ,ચીકી,દીવા ડેકોરેશનની કામગીરી કરવામાં આવે છે,અને સખીમંડળ/મિશન મંગલમ યોજના સાથેજોડાયેલા છે,અનેતેઓ અલગ-અલગ મેળાઓમાં સ્ટોલ મૂકીવેચાણ કરેછે,તેઓ અંદાજિત ૨,૫૦,૦૦૦જેટલી આવકમેળવેછે
United States Tendances
- 1. Spotify 1.28M posts
- 2. #WhyIChime 1,187 posts
- 3. Giannis 28.8K posts
- 4. Chris Paul 43.1K posts
- 5. Clippers 58.3K posts
- 6. Ty Lue 5,858 posts
- 7. Merino 15.4K posts
- 8. Hartline 14.9K posts
- 9. Apple Music 28.4K posts
- 10. Mbappe 89.6K posts
- 11. Ben White 3,773 posts
- 12. Trent 25.6K posts
- 13. SNAP 165K posts
- 14. Jack Smith 25K posts
- 15. Mike Lindell 2,370 posts
- 16. ethan hawke 6,866 posts
- 17. Henry Cuellar 12.8K posts
- 18. #ARSBRE 3,231 posts
- 19. Madueke 8,610 posts
- 20. Mainz Biomed N.V. N/A
Something went wrong.
Something went wrong.