DrdgpatelDinesh's profile picture. Save Nature Save Agriculture

Patel Dinesh G

@DrdgpatelDinesh

Save Nature Save Agriculture

مثبتة

@CMOGuj ભુજ જી.કચ્છ ખાતે સમાન સર્વે નં 160માં રહેણાક માટે ફાળવવામાં આવેલ પ્લોટ નં 193 બાંધકામ યોગ્ય ન હોઇ તેની અવેજીમાં બાજુમાં રહેલ ખાલી રહેલ પ્લોટનં 196 ફાળવવા અને તબદીલ કરવા વારંવાર રજુઆતો કરવા છ્તાંયે હજુ સુધી માગણીવાળા પ્લોટની ફાળવણી કે તબદીલી થયેલ નથી.

DrdgpatelDinesh's tweet image. @CMOGuj 
ભુજ જી.કચ્છ ખાતે સમાન સર્વે નં 160માં રહેણાક માટે ફાળવવામાં આવેલ પ્લોટ નં 193 બાંધકામ યોગ્ય ન હોઇ તેની અવેજીમાં બાજુમાં રહેલ ખાલી રહેલ પ્લોટનં 196 ફાળવવા અને તબદીલ કરવા વારંવાર રજુઆતો કરવા છ્તાંયે હજુ સુધી માગણીવાળા પ્લોટની ફાળવણી કે તબદીલી થયેલ નથી.

રવિ કૃષિ મહોત્સવ 2025 પાંતિયા તા. અંજાર

DrdgpatelDinesh's tweet image. રવિ કૃષિ મહોત્સવ 2025 પાંતિયા તા. અંજાર

આજે, ૨ વર્ષ પહેલાં એટલે કે તા. ૦૪-૧૦-૨૦૨૩ ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી મને જે સન્માન પત્ર પ્રાપ્ત થયેલ, તે યાદ કરીને ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન એટલે ખેડૂત સમુદાયનો અવાજ મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચ્યો

DrdgpatelDinesh's tweet image. આજે, ૨ વર્ષ પહેલાં એટલે કે તા. ૦૪-૧૦-૨૦૨૩ ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી મને જે સન્માન પત્ર પ્રાપ્ત થયેલ, તે યાદ કરીને ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ સન્માન એટલે ખેડૂત સમુદાયનો અવાજ મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચ્યો

Reliance Jio network issue 5G કક્ષા ની સારી સેવા આપવાની લ્હાય માં 4G કક્ષાની સેવામાં પણ હમણાં વધુ સમસ્યા થવાનો અનુભવ થાય છે.... કોલ માં પણ તકલીફ ....... આપનો.......અનુભવ?

તા.22/07/25 ના રોજ઼ દત્તક ગામ કંબોઇ મુકામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અને પ્રેરણા.શ્રી દિલીપભાઈ બારોટ,ચેરમેન KDB (B. K.)FPO અને જિલ્લા સંયોજક, પ્રાકૃતિક ખેતી ની ઉપસ્થિતમાં ડૉ.એમ.એસ.પટેલ અને ડૉ. ડી. જી.પટેલ અને શ્રી ચિંતનભાઈ પટેલ દ્વારારોપાનું વિતરણ કરવામાંઆવ્યું.

શ્રી શઠ કોપ સ્વામી અને ખાટી આંબલી..... હવે કોઈ ના કહેશો.... આંબલી નીચે ભૂત થાય છે 👆

DrdgpatelDinesh's tweet image. શ્રી શઠ કોપ સ્વામી અને ખાટી આંબલી..... હવે  કોઈ ના કહેશો.... આંબલી નીચે ભૂત થાય છે 👆

તા 17/06/25 ના કંબોઇ તા. કાંકરેજ ના ખેડૂતો શ્રી કનુભાઈ પંચાલ અને શ્રી રામસિંહ સોલંકી એ CNRM અને યુનિવર્સીટી ની મુલાકાત લીધી

DrdgpatelDinesh's tweet image. તા 17/06/25 ના કંબોઇ તા. કાંકરેજ ના ખેડૂતો શ્રી કનુભાઈ પંચાલ અને શ્રી રામસિંહ સોલંકી એ CNRM અને યુનિવર્સીટી ની મુલાકાત લીધી

ડો. વિરડીયા અને શ્રી અરવિંદ પટેલ સાથે દાંતીવાડા મુકામે તા. 26/5/25

DrdgpatelDinesh's tweet image. ડો. વિરડીયા અને શ્રી અરવિંદ પટેલ સાથે દાંતીવાડા મુકામે તા. 26/5/25

આજરોજ તા.14/5/25 ના ડો. સી. કે. પટેલ સાહેબ અને ડો સર્વેશ શાહ સાહેબ સાથે પથમેડા સંચાલિત નંદગાવ, રાજસ્થાન ભારતની મોટી ગૌશાળાની મુલાકાત.જ્યાં ઉત્તમ ગૌ સેવા તેમજ બીમાર, અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌ વંશની ઉત્તમ સારવાર થતી જોવા મળી.

DrdgpatelDinesh's tweet image. આજરોજ તા.14/5/25 ના ડો. સી. કે. પટેલ સાહેબ અને ડો સર્વેશ શાહ સાહેબ સાથે પથમેડા સંચાલિત નંદગાવ, રાજસ્થાન ભારતની મોટી ગૌશાળાની મુલાકાત.જ્યાં ઉત્તમ ગૌ સેવા તેમજ બીમાર, અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌ વંશની ઉત્તમ સારવાર થતી જોવા મળી.

Completed a Capacity building Program during 5-9/5/25 organized by CRIDA @ Hyderabad. Sweet memories of Hyderabad.

DrdgpatelDinesh's tweet image. Completed a Capacity building Program  during 5-9/5/25 organized by CRIDA @ Hyderabad. Sweet memories of Hyderabad.

Patel Dinesh G أعاد

મારો આ સંદેશ આપશ્રી ને મળી ગયેલ હશે. ઘટતું થવા નમ્ર અરજ છે.

هذه التغريدة لم تعد متوفرة.

Patel Dinesh G أعاد

@CMOGuj ભુજ જી.કચ્છ ખાતે સમાન સર્વે નં 160માં રહેણાક માટે ફાળવવામાં આવેલ પ્લોટ નં 193 બાંધકામ યોગ્ય ન હોઇ તેની અવેજીમાં બાજુમાં રહેલ ખાલી રહેલ પ્લોટનં 196 ફાળવવા અને તબદીલ કરવા વારંવાર રજુઆતો કરવા છ્તાંયે હજુ સુધી માગણીવાળા પ્લોટની ફાળવણી કે તબદીલી થયેલ નથી.

DrdgpatelDinesh's tweet image. @CMOGuj 
ભુજ જી.કચ્છ ખાતે સમાન સર્વે નં 160માં રહેણાક માટે ફાળવવામાં આવેલ પ્લોટ નં 193 બાંધકામ યોગ્ય ન હોઇ તેની અવેજીમાં બાજુમાં રહેલ ખાલી રહેલ પ્લોટનં 196 ફાળવવા અને તબદીલ કરવા વારંવાર રજુઆતો કરવા છ્તાંયે હજુ સુધી માગણીવાળા પ્લોટની ફાળવણી કે તબદીલી થયેલ નથી.

નમસ્કાર, મારો આ સંદેશ આપશ્રી ને મળેલ હશે. ઘટતું થવા નમ્ર અરજ છે.

@JayantiRavi કચ્છ જિલ્લા સ્વાગત માં પ્રશ્નની સમજણ, સરકારના ઉમદા હેતુ નું બાળ મરણ અને ઉકેલ માટે નો વારંવાર નકારાત્મક અભિગમ. આપશ્રી પાસે સકારાત્મક કાર્યવાહીની અપેક્ષા અને વિનંતી સહ.

DrdgpatelDinesh's tweet image. @JayantiRavi  કચ્છ જિલ્લા સ્વાગત માં પ્રશ્નની સમજણ, સરકારના ઉમદા હેતુ નું બાળ મરણ અને ઉકેલ માટે નો વારંવાર નકારાત્મક અભિગમ. આપશ્રી પાસે સકારાત્મક કાર્યવાહીની અપેક્ષા અને વિનંતી સહ.

Loading...

Something went wrong.

Something went wrong.