Patel Dinesh G
@DrdgpatelDinesh
Save Nature Save Agriculture
You might like
@CMOGuj ભુજ જી.કચ્છ ખાતે સમાન સર્વે નં 160માં રહેણાક માટે ફાળવવામાં આવેલ પ્લોટ નં 193 બાંધકામ યોગ્ય ન હોઇ તેની અવેજીમાં બાજુમાં રહેલ ખાલી રહેલ પ્લોટનં 196 ફાળવવા અને તબદીલ કરવા વારંવાર રજુઆતો કરવા છ્તાંયે હજુ સુધી માગણીવાળા પ્લોટની ફાળવણી કે તબદીલી થયેલ નથી.
આજે, ૨ વર્ષ પહેલાં એટલે કે તા. ૦૪-૧૦-૨૦૨૩ ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી મને જે સન્માન પત્ર પ્રાપ્ત થયેલ, તે યાદ કરીને ફરી એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન એટલે ખેડૂત સમુદાયનો અવાજ મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચ્યો
Reliance Jio network issue 5G કક્ષા ની સારી સેવા આપવાની લ્હાય માં 4G કક્ષાની સેવામાં પણ હમણાં વધુ સમસ્યા થવાનો અનુભવ થાય છે.... કોલ માં પણ તકલીફ ....... આપનો.......અનુભવ?
તા.22/07/25 ના રોજ઼ દત્તક ગામ કંબોઇ મુકામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અને પ્રેરણા.શ્રી દિલીપભાઈ બારોટ,ચેરમેન KDB (B. K.)FPO અને જિલ્લા સંયોજક, પ્રાકૃતિક ખેતી ની ઉપસ્થિતમાં ડૉ.એમ.એસ.પટેલ અને ડૉ. ડી. જી.પટેલ અને શ્રી ચિંતનભાઈ પટેલ દ્વારારોપાનું વિતરણ કરવામાંઆવ્યું.
શ્રી શઠ કોપ સ્વામી અને ખાટી આંબલી..... હવે કોઈ ના કહેશો.... આંબલી નીચે ભૂત થાય છે 👆
તા 17/06/25 ના કંબોઇ તા. કાંકરેજ ના ખેડૂતો શ્રી કનુભાઈ પંચાલ અને શ્રી રામસિંહ સોલંકી એ CNRM અને યુનિવર્સીટી ની મુલાકાત લીધી
ડો. વિરડીયા અને શ્રી અરવિંદ પટેલ સાથે દાંતીવાડા મુકામે તા. 26/5/25
youtube.com
YouTube
એક એકરનું પંચસ્તરીય સુભાષ પાલેકર કૃષિ મોડેલ, एक एकड़ का पंच-स्तरीय...
એક સાથે પાંચ પાકો નું પંચ દ્રવ્ય મોડેલ ।। પ્રાકુતિક ખેતી પ્રોજેક્ટ || Pr... youtu.be/HlsOWFAC6sE?si… via @YouTube
youtube.com
YouTube
એક સાથે પાંચ પાકો નું પંચ દ્રવ્ય મોડેલ ।। પ્રાકુતિક ખેતી પ્રોજેક્ટ ||...
આજરોજ તા.14/5/25 ના ડો. સી. કે. પટેલ સાહેબ અને ડો સર્વેશ શાહ સાહેબ સાથે પથમેડા સંચાલિત નંદગાવ, રાજસ્થાન ભારતની મોટી ગૌશાળાની મુલાકાત.જ્યાં ઉત્તમ ગૌ સેવા તેમજ બીમાર, અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌ વંશની ઉત્તમ સારવાર થતી જોવા મળી.
Organic Weed Control with the X300 Flame Gun youtu.be/nKPTHuL-6m0?si… via @YouTube
youtube.com
YouTube
Organic Weed Control with the X300 Flame Gun
Completed a Capacity building Program during 5-9/5/25 organized by CRIDA @ Hyderabad. Sweet memories of Hyderabad.
મારો આ સંદેશ આપશ્રી ને મળી ગયેલ હશે. ઘટતું થવા નમ્ર અરજ છે.
@CMOGuj ભુજ જી.કચ્છ ખાતે સમાન સર્વે નં 160માં રહેણાક માટે ફાળવવામાં આવેલ પ્લોટ નં 193 બાંધકામ યોગ્ય ન હોઇ તેની અવેજીમાં બાજુમાં રહેલ ખાલી રહેલ પ્લોટનં 196 ફાળવવા અને તબદીલ કરવા વારંવાર રજુઆતો કરવા છ્તાંયે હજુ સુધી માગણીવાળા પ્લોટની ફાળવણી કે તબદીલી થયેલ નથી.
નમસ્કાર, મારો આ સંદેશ આપશ્રી ને મળેલ હશે. ઘટતું થવા નમ્ર અરજ છે.
@JayantiRavi કચ્છ જિલ્લા સ્વાગત માં પ્રશ્નની સમજણ, સરકારના ઉમદા હેતુ નું બાળ મરણ અને ઉકેલ માટે નો વારંવાર નકારાત્મક અભિગમ. આપશ્રી પાસે સકારાત્મક કાર્યવાહીની અપેક્ષા અને વિનંતી સહ.
@JayantiRavi કચ્છ જિલ્લા સ્વાગત માં પ્રશ્નની સમજણ, સરકારના ઉમદા હેતુ નું બાળ મરણ અને ઉકેલ માટે નો વારંવાર નકારાત્મક અભિગમ. આપશ્રી પાસે સકારાત્મક કાર્યવાહીની અપેક્ષા અને વિનંતી સહ.
United States Trends
- 1. Eagles 160K posts
- 2. Goff 17.8K posts
- 3. Lions 79.1K posts
- 4. Dan Campbell 9,346 posts
- 5. Jalen 31.4K posts
- 6. Gibbs 7,407 posts
- 7. Chiefs 90.8K posts
- 8. #OnePride 5,139 posts
- 9. AJ Brown 7,868 posts
- 10. Nakobe Dean 1,847 posts
- 11. Kevin Patullo 5,727 posts
- 12. Adoree Jackson 2,417 posts
- 13. Broncos 66.7K posts
- 14. Collinsworth 2,604 posts
- 15. Vic Fangio 2,956 posts
- 16. #DETvsPHI 3,312 posts
- 17. #ITWelcomeToDerry 7,185 posts
- 18. NFC North 5,181 posts
- 19. Sirianni 3,424 posts
- 20. Jamo 4,389 posts
You might like
-
Denish🇮🇳
@danny50873522 -
Shashi
@shashi9653 -
Shevlin Sebastian
@shevlin_s -
KAMLESH MISTRY RNTCP
@KAMLESH86147591 -
AAP Saurashta - Mission 2022 - Parody
@AapSaurashtra22 -
👑🔥𝕐𝕒𝕤𝕙𝕡𝕒𝕝𝕤𝕚𝕟𝕙 𝕁𝕒𝕕𝕖𝕛𝕒🔥👑
@warrior_yash -
Benyamin Famili
@BenyaminFamili -
Uday Mandaviya
@UdayMandaviya -
Har Har Mahadev
@Narendr69329706 -
Dr. Nareshkumar M. Gohel 🇮🇳 Ph.D
@DrNMGohel -
Nikunj Thakkar
@nikunjt07 -
Realistic Kiwi
@realistickiwi1 -
Abhigna Upadhyaya
@AbhignaU -
आम जनता (गर्व है हिंदू हूं)
@hareshjamariya -
Chemistry Teacher
@Kaushik02075092
Something went wrong.
Something went wrong.