OfficialGsrtc's profile picture. GSRTC's Official Twitter Account

GSRTC

@OfficialGsrtc

GSRTC's Official Twitter Account

તા. ૧૩/૯/૨૫ ના રોજ ૯:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી અગત્યની કામગીરી સબબ 1800 233 666666 ટોલ ફ્રી સેવા આ સમયગાળા દરમિયાન બંધ રહેવા પામશે જેની તમામ મુસાફરોએ નોંધ લેવા વિનંતી છે. આ સમયગાળા દરમિયાન નજીકના બસ સ્ટેશન કે નિગમ ની વેબસાઈટ પર આપવામાં આવેલ બસ સ્ટેશનના નંબર પર પૂછપરછ કરવા વિનંતી છે.

Glimpses of National Mobility Summit 2025, hosted by GSRTC & Elets. Together, we are shaping India’s mobility future, inclusive, sustainable & digitally connected. Joined dignitaries, govt officials from various states, industry leaders & innovators. #MobilitySummit2025 #GSRTC

OfficialGsrtc's tweet image. Glimpses of National Mobility Summit 2025, hosted by GSRTC & Elets.
Together, we are shaping India’s mobility future, inclusive, sustainable & digitally connected. Joined dignitaries, govt officials from various states, industry leaders & innovators.
#MobilitySummit2025 #GSRTC

GSRTC รีโพสต์แล้ว

जिस हाथ में स्टीयरिंग थी, उसी हाथ पर राखी का धागा सज गया। ड्यूटी और रिश्ते—दोनों निभाने का असली मतलब, इन्होंने सिखा दिया। हमारे त्योहार की खुशियों के पीछे, ड्राइवर और कंडक्टर की समर्पित ड्यूटी छुपी होती है। उन्हें भी धन्यवाद अवश्य कहें!

GSRTC รีโพสต์แล้ว

આપણા ગુજરાતનો મજબૂત વિશ્વાસ, જે હર યાત્રાને બનાવે સુરક્ષિત અને ખાસ.. GSRTC is always working with care for the people of Gujarat, at every step and every moment. #GujaratST

GSRTC รีโพสต์แล้ว

Heat Wave Action Plan at different depots of Nadiad Division,GSRTC. @CMOGuj @sanghaviharsh @collectorkheda @DDO_Kheda @OfficialGsrtc @InfoGujarat @infokhedagog #gsrtc

GSRTCDCNadiad's tweet image. Heat Wave Action Plan at different depots of Nadiad Division,GSRTC. @CMOGuj @sanghaviharsh @collectorkheda @DDO_Kheda @OfficialGsrtc @InfoGujarat @infokhedagog #gsrtc

#Dahod : મુસાફર બસમાં લાખો રૂપિયા ભુલી જતા કંડકટરે પરત કર્યા. મુસાફરે ઈમાનદાર કંડકટરનો આભાર માન્યો. #Passenger | #Conductor | @sanghaviharsh | @OfficialGsrtc Report : @DodiyarNilu Anchor : @juhipandya1

નિગમ ની વેબ સાઈટ gsrtc.in ઉપર થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે

OfficialGsrtc's tweet image. નિગમ ની વેબ સાઈટ  gsrtc.in ઉપર થી કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની કક્ષામાં ૨૩૨૦ જગ્યાઓ માટે યોજવામાં આવેલ ઓ.એમ.આર. પરીક્ષાનું પરિણામ તથા દસ્તાવેજ ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારોની યાદી આજ રોજ નિગમની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

GSRTC รีโพสต์แล้ว

➡️કંડક્ટર કક્ષાની 2320 જગ્યા માટે ઉમેદવારોનું મેરીટ યાદી આજે રાત્રે નિગમની વેબસાઇટ પર જોઇ શકાશે ➡️રાજ્યના વાહન વ્યવહાર મંત્રી @sanghaviharsh એ પોતાના X હેન્ડલ ઉપર પોસ્ટ મારફતે જાણ કરી @Bhupendrapbjp @OfficialGsrtc

DDNewsGujarati's tweet image. ➡️કંડક્ટર કક્ષાની 2320 જગ્યા માટે ઉમેદવારોનું મેરીટ યાદી આજે રાત્રે નિગમની વેબસાઇટ પર જોઇ શકાશે

➡️રાજ્યના વાહન વ્યવહાર મંત્રી @sanghaviharsh એ પોતાના X હેન્ડલ ઉપર પોસ્ટ મારફતે જાણ કરી

@Bhupendrapbjp @OfficialGsrtc

GSRTC รีโพสต์แล้ว

@OfficialGsrtc દ્રારા દરેક જિલ્લા મુખ્યમથકનાં ડેપોમાંથી ઉપડતી તથા અંદાજે 60 KM આગળથી શરૂ થતી તમામ એક્સપ્રેસ, ગુર્જરનગરી અને સ્લીપર બસ વચ્ચે 10 થી 15 મિનિટનું અંતર રાખવામાં આવે તો મુસાફરોને નિશ્ચિત સમયગાળામાં બસ મળી શકે અને GSRTC ને મુસાફરો વધે.

નૂતન એસ.ટી. ડેપો સાથે ગુજરાતના મુસાફરોને મળી, સુગમ યાત્રા, સુરક્ષિત યાત્રા, સુવિધાયુક્ત યાત્રા ! 🚌 માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પરિવહન ક્ષેત્રનો સુવર્ણકાળ લાવી છે અને મુસાફરોની સુવિધા માટે એસ.ટી.નિગમમાં ચોમેર વિકાસ થઈ રહ્યો છે. 🚌…

sanghaviharsh's tweet image. નૂતન એસ.ટી. ડેપો સાથે ગુજરાતના મુસાફરોને મળી, 
સુગમ યાત્રા, સુરક્ષિત યાત્રા, સુવિધાયુક્ત યાત્રા !

🚌 માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પરિવહન ક્ષેત્રનો સુવર્ણકાળ લાવી છે અને મુસાફરોની સુવિધા માટે એસ.ટી.નિગમમાં ચોમેર વિકાસ થઈ રહ્યો છે.

🚌…

પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી અશ્વિનીકુમાર દ્વારા GSRTC સેન્ટ્રલ ઓફિસની મુલાકાત લેવામાં આવેલ. જેમાં જનરલ મેનેજર (વહીવટ), જનરલ મેનેજર (ઓપરેશન) તેમજ નિગમના તમામ HOD ઓ સાથે મીટીંગ કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @PortsTransport

OfficialGsrtc's tweet image. પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી અશ્વિનીકુમાર દ્વારા GSRTC સેન્ટ્રલ ઓફિસની મુલાકાત લેવામાં આવેલ. જેમાં જનરલ મેનેજર (વહીવટ), જનરલ મેનેજર (ઓપરેશન) તેમજ નિગમના તમામ HOD ઓ સાથે મીટીંગ કરવામાં આવેલ.
@CMOGuj @sanghaviharsh @PortsTransport

जीतेगा, जीतेगा इंडिया जीतेगा 🇮🇳 Seamless journeys, non-stop entertainment – GSRTC Volvo has it all! #iccchampionstrophy2025

Watching Live Cricket Match (IND vs NZ) (Champions Trophy 🏆 2025) in volvo 9600 @OfficialGsrtc @CMOGuj @sanghaviharsh @InfoGujarat

GSRTC รีโพสต์แล้ว

રાજ્યમાં અગામી 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી આયોજિત થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું @OfficialGsrtc

GSRTC รีโพสต์แล้ว

વલસાડ એસ.ટી વિભાગ તરફથી ગુજરાત શિક્ષણ બોર્ડની SSC/HSC પરીક્ષાને અનુલક્ષીને એક્સ્ટ્રા બસો દોડાવાશે.

GSRTCDCValsad's tweet image. વલસાડ એસ.ટી વિભાગ તરફથી ગુજરાત શિક્ષણ બોર્ડની SSC/HSC પરીક્ષાને અનુલક્ષીને એક્સ્ટ્રા બસો દોડાવાશે.
GSRTCDCValsad's tweet image. વલસાડ એસ.ટી વિભાગ તરફથી ગુજરાત શિક્ષણ બોર્ડની SSC/HSC પરીક્ષાને અનુલક્ષીને એક્સ્ટ્રા બસો દોડાવાશે.

GSRTC รีโพสต์แล้ว

@OfficialGsrtc દ્રારા દરેક જિલ્લા મુખ્યમથકનાં ડેપોમાંથી ઉપડતી તથા અંદાજે 60 KM આગળથી શરૂ થતી તમામ એક્સપ્રેસ, ગુર્જરનગરી અને સ્લીપર બસ વચ્ચે 15 થી 20 મિનિટ નો નિશ્ચિત ગાળો નિયત કરવામાં આવે તો મુસાફરોને રાહત મળે અને GSRTC ને મુસાફરો વધે.

પ્રયાગરાજ સુધી શ્રદ્ધાળુઓને લઈ જતી એસ.ટી.વોલ્વોની ૧૮૪ સફળ રાઉન્ડ ટ્રીપ ! 🚌 અસાધારણ સેવા અને દ્રઢ સંકલ્પ સાથે તીર્થ શ્રેષ્ઠ પ્રયાગરાજના મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. દ્વારા ખાસ શરૂ કરાયેલી વોલ્વોએ ૧૮૪ રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરી છે. 🚌…

sanghaviharsh's tweet image. પ્રયાગરાજ સુધી શ્રદ્ધાળુઓને લઈ જતી એસ.ટી.વોલ્વોની ૧૮૪ સફળ રાઉન્ડ ટ્રીપ !

🚌 અસાધારણ સેવા અને દ્રઢ સંકલ્પ સાથે તીર્થ શ્રેષ્ઠ પ્રયાગરાજના મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. દ્વારા ખાસ શરૂ કરાયેલી વોલ્વોએ ૧૮૪ રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરી છે.

🚌…

GSRTC รีโพสต์แล้ว

"गुजरात दौरा – महाराष्ट्रातील परिवहन सेवेच्या विकासाला गती आणि नवीन दिशा देण्यासाठी अभ्यास दौरा!" @OfficialGsrtc @sanghaviharsh #PratapSarnaik #TransportMinister #maharashtra #gujarat #ahmadabad #HarshSanghavi #गुजरातदौरा

Loading...

Something went wrong.

Something went wrong.