RJT Paddhari PHC Salpipaliya
@PHCSalpipaliya
You might like
જો યોગ્ય કાળજી રાખવામાં આવે તો સ્વસ્થ પરિવારનું આયોજન વધુ સારી રીતે થઈ શકે... #familyplanning #gog #healthdepartment #spreadawareness
તમાકુથી થતા બીજા નુકસાન વિષે જાણો છો ? #health #HealthEducation #helathawerness #tobacco #TobaccoFreeYouth #TobaccoFreeGeneration
પોષક તત્ત્વો લો ભરપૂર, બીમારી રહે આપના થી દૂર.
દર રવિવારે ૧૦ વાગ્યે ૧૦ મિનીટ ફાળવિયે અને મચ્છર જન્ય રોગોથી બચીએ . #NVBDCP
ઓ.આર.એસ.નું મિશ્રણ અને ઝીંક પીવડાવો ઝાડાને મારી દુર ભગાડો ઝાડા દરમ્યાન ઝીંક અને સી.આર.એસ. બન્ને જરૂર આપો ઝાડા દરમ્યાન માનું દૂધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખો ૧૪ દિવસ સુધી ઝીંકની ગોળી આપતા રહો ઝાડાના ઉપચાર માટે આશા અથવા આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરો
નવા અંદાજથી ઉજવીએ આ દિવાળી.... #diwali2025 #healthdepartment #GOG #spreadawareness #newyear #Gujarat @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
Soda thrills, but water heals..... @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.. દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે.. સમજદારી દાખવો.. સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો.. #vaccination #healthawarneoss @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
“બે ટીપાં જીવનનાં — સ્વસ્થ બાળપણની ખાતરી!” દરેક બાળકને પોલિયો રસી અપાવો, સ્વસ્થ ગુજરાત બનાવો. #WorldPolioDay #DoBoondZindagiKi #Healthygujarat #healthdepartment #gog #spreadawareness @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
નવજાત બાળકના વિકાસ માટે સ્તનપાન ખૂબ મહત્વનું છે. #gog #healthdepartment #spreadawareness #motherchildhealth #breastmilkbenefits #childhealth #nutrition @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
નવજાત બાળકના ૧૦ જોખમી લક્ષણો અને સંભાળ @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
ALM Activities in Different villages of PHC Salpipaliya @SbccHealth @RajkotDieco @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
ALM Activities at Different villages. PHC Salpipaliya @SbccHealth @RajkotDieco @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
ચોમાસામાં ડેન્ગ્યું મચ્છર સહીત અન્ય મચ્છરની ઉત્પતિ રોકવા આટલું જરૂરથી કરીએ. #fightagainstdangue
ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ (M/F)એ #PCPNDT એકટ હેઠળ સજાને પાત્ર ગુનો છે. જાતિ પરીક્ષણ અટકાવો, દીકરી બચાવો. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
CHLORINATION AT JILARIYA AAM - PATI RAMPAR PHC - SAL PIPALIYA
#StopDiarrhoea2025 | डायरिया से बचाव में सबसे महत्वपूर्ण है हाथों की स्वच्छता! हाथों को साबुन से धोएं और अपने सम्पूर्ण परिवार की सुरक्षा को सुनिश्चित करें
👉દર બુધવારે આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે. 👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
डेंगू के लक्षण पहचानें और सावधान रहें। अगर इनमें से कोई भी लक्षण दिखे, तुरंत डॉक्टर से संपर्क करें। सावधानी ही सुरक्षा है! #DenguePrevention
ડાયાબિટીસ ચૂપચાપ શરીરને હાનિ પહોંચાડે છે. શું તમારું સુગર લેવલ તમે જાણો છો? જો આપની ઉંમર ૩૦ વર્ષ કે તેથી વધુ હોય તો વર્ષમાં એકવાર અવશ્ય સુગર ચેક કરાવો. અને આવા કોઈ લક્ષણો દેખાય, તો તપાસ કરાવવી એ સમજદારી છે! #KnowYourSugarLevel #DiabetesAwareness #HealthyGujarat #CheckUpKaravo
United States Trends
- 1. #DWTS 20.1K posts
- 2. Carrie Ann 2,309 posts
- 3. Anthony Black 1,234 posts
- 4. Elaine 30.7K posts
- 5. Alix 6,372 posts
- 6. Jalen Johnson 3,299 posts
- 7. Robert 91.4K posts
- 8. #WWENXT 4,174 posts
- 9. Godzilla 29.1K posts
- 10. Wizards 7,518 posts
- 11. Brown 159K posts
- 12. Hazel 9,852 posts
- 13. Kingston Flemings N/A
- 14. #DancingWithTheStars N/A
- 15. #NXTGoldRush 3,890 posts
- 16. Joey Galloway 1,484 posts
- 17. House Party 7,305 posts
- 18. Bishop Boswell N/A
- 19. CJ McCollum N/A
- 20. #iubb N/A
Something went wrong.
Something went wrong.