Rajkot District Rbsk
@rbsk_rajkot
Rajkot District Rbsk Team
You might like
જન્મજાત "શ્રવણશક્તિ" ગુમાવનાર 100 બાળકોએ આજે કહ્યું "હા ! હવે અમે સાંભળી શકીએ છીએ" જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો કે જેમની શાળા આરોગ્ય-(RBSK) અંતર્ગત કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી થઈ હોય તેવા 100 જેટલા બાળકોને વિનામૂલ્યે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર ફિટિંગ-મેપિંગ ઉપલબ્ધ કરાવ્યું.…
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના(PMJAY) અંતર્ગત RBSK ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રાજાવડલાની ક્રિષ્નાની હૃદયની ખામી દૂર કરાઇ.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લોધિકા તાલુકાના કાંગશિયાળી ગામની બે વર્ષની શ્રી બારડની જન્મજાત મૂકબધિરતાની ખામી કોકલેયર ઇનપ્લાન્ટ તેમજ સ્માઈલ થેરાપી વિના મૂલ્યે કરી મળ્યું નવું જીવન.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉપલેટા તાલુકાની કેશવીને જન્મજાત ક્લેફ્ટ પેલેટ(તૂટેલ ટાળવું )ની ખામી ધ્રુવ હોસ્પિટલ રાજકોટમાં વિના મૂલ્યે સર્જરી કરી ખામી દૂર કરવામાં આવી @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
ધોરાજી તાલુકાના મોટીમારડ ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના ધાર્મિક લોડારિયાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત યુ એન મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે હૃદયની સર્જરી કરતા મળ્યુ નવ જીવન.
વિંછીયા તાલુકા ખાતે RBSK ટીમ દ્વારા CMAM 20/3/25 ના રોજ બાળકને દાખલ કરેલ ત્યાર બાદ 4/4/25 ના રોજ ફોલોઅપ વિઝીટ કરતા બાળકનો વજન 5.5Kg માંથી 700gram વધી 6.2KG થયેલ તેમજ બાળકને IFA Syp ચાલુ કરવામાં આવેલ @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
Heat wave related iec/education given to students in school of Upleta Taluka by RBSK Team of Upleta. @AyushmanNHA @CollectorRjt @DDORAJKOT1 @GujHFWDept @inforajkotgog @NHMGujarat @nmtarkhala @UpletaMamlatdar
જામકંડોરણા તાલુકાના હરિયાસણ ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના હરમલ વસુનીયાને RBSK પ્રોગ્રામ અંતર્ગત NICU રાજકોટ અને NRC રાજકોટ માં સઘન સારવાર કરી SAM(Severe Acute Malnutrition)માંથી બહાર લાવી બાળક થયુ સ્વસ્થ.
RBSK પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ક્રીવા સોજિત્રાના જન્મજાત ક્લેફ્ટ પેલેટ ની ખામી દૂર કરવામાં આવેલ બાળક થયુ સ્વસ્થ.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ #NDD અંતર્ગત આજરોજ RBSK ટીમ અને આશા બહેનો દ્વારા બાળકોને આલ્બેન્ડાઝોલ ની દવા આપવામાં આવેલ તથા કૃમિ થી બચવા જરૂરી આરોગ્યપ્રદ ટેવો કેળવવા માર્ગદર્શન આપવામાં આવેલ. #કૃમિમુકતબાળકતંદુરસ્તબાળક @CollectorRjt @DDORAJKOT1 @NHMGujarat @RajkotCdho00031 @SbccHealth
આજ રોજ "World Hearing Day" નિમિત્તે વિરપુર ની સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે RBSK TEAM Jetpur દ્વારા બાળકો ને બહેરાશ થવાના મુખ્ય કારણો જેવાકે મોબાઇલ, હેડફોન નો વધુ પડતો ઉપયોગ,ઊંચા ઘોંઘાટ યુકત ઉપકરણો ન વાપરવા સલાહ આપવામાં આવેલ.
"હું પણ બોલીશ અને સાંભળીશ" જ્યારે કોકલિયર implant ની ભેટ મળી ત્યારે મારા સ્વજન નાં દરેક અવાજ નો એ હુંફાળો સ્પર્શ હું મેળવી શકું છું. @DDORAJKOT1 @CollectorRjt @RajkotDieco @GujHFWDept @NHMGujarat
આજના આ 'world Hearing Day' નિમિત્તે એક સફળ વાર્તા જ્યાં જન્મજાત બધીર બાળક કોક્લિયર ઇમ્પ્લાન્ટ મેળવ્યા પછી તેની શ્રવણ ક્ષમતા મેળવે છે અને જીવનમાં વધુ સંપૂર્ણ રીતે ભાગ લેવા, પ્રિયજનો સાથે ફરીથી જોડાવા અને તેઓ અગાઉ સાંભળી શકતા ન હોય તેવા અવાજોનો આનંદ માણવાની મંજૂરી આપે છે.
RBSK Team Health check up & health awareness activity at Goverment & Private Both School. @CollectorRjt @DDORAJKOT1 @GujHFWDept @NHMGujarat @RajkotDieco
RBSK પ્રોગ્રામ અંતર્ગત જેતપુર તાલુકાની સુમેરા જન્મજાત હૃદયની ખામી, અને એક વર્ષ બાદ લીવર નું કેન્સર આવતા GCRI અને ટાટા મેમોરિયલ્સ હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ સર્જરી કરી મળ્યું નવું જીવન પરિવારે આરોગ્યની ટીમ અને સરકારનો આભાર માન્યો.
RBSK પ્રોગ્રામ અંતર્ગત જેતપુર તાલુકાની સુમેરા જન્મજાત હૃદયની ખામી, અને એક વર્ષ બાદ લીવર નું કેન્સર આવતા GCRI અને ટાટા મેમોરિયલ્સ હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ સર્જરી કરી મળ્યું નવું જીવન પરિવારે આરોગ્યની ટીમ અને સરકારનો આભાર માન્યો.
પડધરી તાલુકાના ખંભાળા ગામે RBSKટીમ પડધરી&આયુષ્યમાન આરોગ્ય મંદિર, ખંભાળાની સંયુક્ત કામગીરી દ્વારા દાહોદ થી મજૂરી અર્થે આવેલ વાડીમાં કામ કરતા ગરીબ પરિવારના રોહિતને PMJAY કાર્ડ કાઢી તેની કિડનીની Obstructive Pyelonephritis તકલીફ જણાતાં વિના મૂલ્યે બીટી સવાણી હોસ્પિટલમાં સારવાર આપેલ
જેતપુર તાલુકાની નેત્રા જન્મજાત હૃદયની ખામી હતી. RBSK પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે સફળ સર્જરી કરી મળ્યું નવું જીવન પરિવારે આરોગ્યની ટીમ અને સરકારનો આભાર માન્યો @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
United States Trends
- 1. Happy Thanksgiving Eve 2,910 posts
- 2. Good Wednesday 25.1K posts
- 3. Colorado State 2,972 posts
- 4. #wednesdaymotivation 4,015 posts
- 5. #Wednesdayvibe 1,950 posts
- 6. Mora 21.2K posts
- 7. Nuns 6,918 posts
- 8. Happy Hump 6,057 posts
- 9. Hump Day 9,299 posts
- 10. Luka 68K posts
- 11. Lakers 53.2K posts
- 12. Clippers 19.7K posts
- 13. Collar 47.1K posts
- 14. Karoline Leavitt 25.3K posts
- 15. Tina Turner 4,704 posts
- 16. The God 404K posts
- 17. Periods 13.9K posts
- 18. Witkoff 174K posts
- 19. #StrangerThings5 16K posts
- 20. Bayern 87.5K posts
You might like
-
District Panchayat Rajkot
@DDORAJKOT1 -
Sbcc.Health.District Panchayat Rajkot
@SbccHealth -
THO JETPUR
@JetpurTho -
Taluka Health Officer-Upleta
@HealthUpleta -
Mphw-Ajmer MThakrashi
@MakwanaThakr -
RJTTHOGONDAL
@TsbccGondal -
RJT JETPUR AAM Panchpipla
@chopanchpipla -
TDO Vinchhiya
@tdo_vinchhiya -
tdo jetpur
@JetpurTdo -
RJT JETPUR AAM ARABTIMBADI
@ParmarSudha1 -
RJT JETPUR AAM VIRPUR -1
@virpur_1 -
RJT THO JAMKANDORNA
@TsbccHealthJmk -
RJT Paddhari PHC Salpipaliya
@PHCSalpipaliya
Something went wrong.
Something went wrong.