PI_Songadh's profile picture.

songadh police station

@PI_Songadh

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સામાજિક પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી કરતા ઉત્સવપ્રિય ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત



*ચુંટણી, 16-02-2025* 👉 મતદાન કરતી વખતે મતદારે પોતાનો ઈલેકશન કાર્ડ અથવા આધારકાર્ડ અથવા પાનકાર્ડ ( કોઈ પણ એક ફોટો આઈ ડી સાથે લઈ જવું . 👉 ઇવીએમ મશીનમાં મત આપ્યા બાદ પીળું કલર નું બટન દબાવવું ત્યાર બાદ જ તમારો મત માન્ય ગણાશે 👉 મતદાન સમય સવારે ૭:૦૦ વાગ્યા થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી


સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'અર્નિંગ વેલ-લિવિંગ વેલ'ની વિભાવના સાથે ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત



*જાહેર આમંત્રણ * તા.૨૪/૦૧/૨૦૨૫ નાં રોજ સાંજના ૭/૦૦ વાગે સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે મીની પરેડ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં (૧) બાઈક સ્ટંટ (૨) ઘોડાઓના મ્યુઝિકલ રાઈડ્સ તથા ડોગ શો વગેરે કાર્યક્રમ યોજાનાર છે આ ગૌરવવંતા કાર્યક્રમ ને નિહાળવા જાહેર જનતા ને ભાવભીનું આમંત્રણ છે.


United States Trends

Loading...

Something went wrong.


Something went wrong.