Subhash Savalia GAS
@SubhashCSavalia
Additional Collector, Director of Relief & Ex.Officio Deputy Secretary, Revenue Department, Government of Gujarat
You might like
આજ રોજ માન. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટરશ્રીઓ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં કરવામાં આવેલ ભારે થી અતિભારે વરસાદની આગાહી સંદર્ભે તૈયારી અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી. @CMOGuj @pankajjoshiias @revenuegujarat @JayantiRavi @InfoGujarat
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે, તે આ મુજબ છે : 6357373831/6357373841 Following the Ahmedabad plane crash incident, the Civil…
ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત માન. રોલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્રકુમાર, IAS (સચિવશ્રી, પર્યટન વિભાગ ગજરાત સરકાર) દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા મહેસાણા જિલ્લાના તમામ ERO સાથે બેઠક યોજી. @CEOGujarat @ECISVEEP @secgujtourism
નિરમા લિમિટેડ, અમદાવાદ દ્વારા અમ્રિત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય અન્વયે રૂ.5,00,000/- (અંકે રૂ. પાંચ લાખ પુરા) નો ચેક CSR ફંડ તરીકે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરેલ છે. જે બદલ જિલ્લા વહીવટી તંત્ર વતી અભિનંદન સહ આભાર. @CMOGuj @revenuegujarat
આજ રોજ માન.પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે મહેસાણા જિલ્લાની "જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ" ની બેઠક યોજવામાં આવી. @CMOGuj @revenuegujarat @JayantiRavi
*જીલ્લા વહીવટી તંત્ર, મહેસાણા* અને *પશ્ચિમ રેલ્વે, અમદાવાદ વિભાગ* ના સંયુક્ત ઉપક્રમે આયોજીત “વિક્સિત મહેસાણા કોન્કલેવ"* @CollectorMeh @ddo_mehsana @infomahesanagog @SdmMehsana1
આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં લોકો દ્વારા રજુ થયેલ પ્રશ્નો બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @revenuegujarat @JayantiRavi
મહેસાણા જીલ્લામા વિકાસ સપ્તાહ અંતર્ગત મા.મંત્રીશ્રી રૂષિકેશભાઈ પટેલ ના હસ્તે રૂ10.69 કરોડ ના 161 કામો નુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો. #VikasSapath #23YearsOfSuccess @CMOGuj @CollectorMeh @GujPRHDept @InfoGujarat
માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે નવરાત્રીની અષ્ટમી તિથિના પાવન પર્વે બહુચરાજી મંદિર ખાતે સહ પરિવાર, માતાજીનો હવન અને વિધિવિધાન સાથે પૂજા-અર્ચના કર્યા. @CollectorMeh @Balwantsinh99 @GujaratTourism @yatradhamboard #ShreeBahucharajiMatajiTempleTrust
"માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી" @SYNCADGuj અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા મોઢેશ્વરી માતા મંદિર મોઢેરા ખાતે નવરાત્રી શક્તિપર્વની ઉજવણી નિમિત્તે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. #VikasSaptah #23YearsOfGoodGovernance @CMOGuj @revenuegujarat
મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ #LightingTheLives #VikasSaptah
રાજ્ય સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી 'વિકાસ સપ્તાહ 2024' ભવ્ય રીતે ઉજવાશે. આ અવસરે કલેક્ટર કચેરી મહેસાણા ખાતે તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લેવામાં આવી. #VikasSaptah #23YearsOfSeva @PMOIndia @CMOGuj @revenuegujarat @InfoGujarat
CERA Sanitaryware Ltd. દ્વારા મહેસાણા જિલ્લા ખાતે New Age Learning Centre For Youth બનાવવા માટે રૂ.51,00,000/- (અંકે રૂપિયા એકાવન લાખ પુરા) નો ચેક CSR ફંડ તરીકે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરેલ છે. @CMOGuj @infomahesanagog
CERA Sanitaryware Ltd. દ્વારા મહેસાણા જિલ્લા ખાતે New Age Learning Centre For Youth બનાવવા માટે રૂ.51,00,000/- (અંકે રૂપિયા એકાવન લાખ પુરા) નો ચેક CSR ફંડ તરીકે જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરેલ છે. @CMOGuj @infomahesanagog
આજ રોજ માન.મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં તથા માન.મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-2024 ની ઉજવણી કરવામાં આવી. #GaribKalyanMela2024 @CMOGuj @Bhupendrapbjp @BalvantsinhRajp @irushikeshpatel
આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણના હેતુને સાર્થક કરતો જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat
આજ રોજ માનનીય મુખ્ય સચિવ સાહેબશ્રીના અધ્યક્ષપણા હેઠળ ડીજીટલ ક્રોપ સર્વેની કામગીરી અંતર્ગત વિડિયો કોન્ફરન્સ માધ્યમથી રિવ્યુ બેઠક રાખવામાં આવી. ભવિષ્યમાં ડિજિટલ ક્રોપ સર્વે આધારિત પાણી પત્રક તથા પાક વાવેતર, પાક પરિસ્થિતિ ના સચોટ આંકડા મળી શકશે જેનો ખેડૂતોને ફાયદો થશે.
મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો ધરોઇ ડેમ 63.09% ભરાયો. ડેમમાં પાણીની આવક હાલમાં 11667 ક્યુસેક છે. ડેમની હાલની પાણીની સપાટી 611.46 ફીટ (186.376 મીટર) છે. @CMOGuj @SEOC_Gujarat
Reviewed the current rainfall situation the Collector's Office in Kheda District @Collectorkheda and assessed the disbursement of aid to those affected. Also conducted an overview of ongoing revenue operations in the district. (1/2)
United States Trends
- 1. Good Saturday 25.1K posts
- 2. Delap 10.3K posts
- 3. Gittens 7,304 posts
- 4. Burnley 31.7K posts
- 5. #SaturdayVibes 3,624 posts
- 6. #askdave N/A
- 7. #Caturday 2,587 posts
- 8. Neto 19.6K posts
- 9. #BURCHE 14.5K posts
- 10. Tosin 8,039 posts
- 11. Chalobah 3,979 posts
- 12. Reece 6,806 posts
- 13. Maresca 17.3K posts
- 14. LINGORM MACAU MEET D1 575K posts
- 15. Somali 84.4K posts
- 16. #SaturdayMotivation 3,016 posts
- 17. IT'S GAMEDAY 1,774 posts
- 18. The View 100K posts
- 19. Marjorie Taylor Greene 88.6K posts
- 20. Eunwoo 30K posts
You might like
-
H.T. Makwana Dy. Collector (GAS)
@hareshmakw -
Sanjaysinh Ashwar GAS
@Ashwar_Sanjay -
Jasvant Jegoda, Sr. GAS
@jyotijasvant -
Pallavi Baraiya 🇮🇳
@pallavi_baraiya -
sandhya herma_GAS
@sandhrma2 -
Vivek Tank- Dy.Collector
@VivekTank_GAS -
Mukal Meherchandani, GAS
@Mukal_GAS -
Nikunj Patel
@Nikunj271991 -
Dr.Raj Baldania (Insani)
@rajbaldaniaias -
Manali Radadiya
@RadadiyaManali -
Dr Mita Dodiya
@Drmitadodiya -
HARSHVARDHANSINH
@Harsh_GAS -
Roshni Patel (G.A.S.)
@roshni_1130 -
Suraj Barot
@surajGAS93 -
Prant Officer & SDM Modasa
@prant_modasa
Something went wrong.
Something went wrong.