Project Officer,Tapi (TASP-Songadh)
@patasp_tapi
Jayant Singh Rathore,IAS Official Twitter Account of Project Administrator, Tribal Area Sub Plan, Songadh (Tapi), Government of Gujarat
જનજાતિય ગૌરવયાત્રાના માધ્યમથી ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં વિકાસની અભૂતપૂર્વ ચેતનાનો સંચાર થયો છે, તે ખૂબ આનંદની વાત છે. આ યાત્રા અંતર્ગત, આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ…
ભારતની માટીમાં જેમણે સ્વાભિમાનની જ્યોત પ્રગટાવી એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે યોજાયેલી 'જનજાતિય ગૌરવ યાત્રા'માં સુરત જિલ્લાના માંગરોળ ખાતે જોડાઈને ધન્યતા અને અદ્ભુત ઊર્જાનો અનુભવ થયો. ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર સુધીની આ…
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે યોજાનાર "જનજાતિય ગૌરવનું દિપ્તિમાન પ્રતિક" ભગવાન બિરસામુંડાજીની માનવ શૃંખલા દ્વારા આદિજાતિ એકતા અને ગૌરવ સંદેશ માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લાના તમામ નાગરિકોને હાર્દિક આમંત્રણ છે. #Birsa150 #Tapi
Short Film of Bhagwan Birsa Munda #JanjatiyaGauravVarsh #BirsaMunda150 #TribalPride #TribalEmpowerment #EmpoweringTribalViksitBharat #ViksitBharat2047 #MoTA @TribalAffairsIn
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામ ખાતે જનજાતિય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત તથા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. #BirsaMunda150 #JanJatiyaGauravVarsh
માન. રાજ્યપાલશ્રી @ADevvrat એ ઉચ્છલ તાલુકાની મુલાકાત લઈ માણેકપુર ગામમાં 'એક પેડ માં કે નામ અભિયાન ૨.૦' અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. તેમજ અધિકારીઓ,કર્મચારીઓ,ગ્રામજનો, અને સફાઈકર્મીઓ સાથે સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા. @CMOGuj @infotapigog24 @GujPRHDept
तापी जिले की उच्छल तहसील स्थित माणेकपुर गांव में आज प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के एक पेड़ मां के नाम अभियान के तहत वृक्षारोपण करते हुए बादाम का पौधा लगाया। प्रकृति के संरक्षण और हरित आवरण के विस्तार के लिए प्रत्येक नागरिक का यह नैतिक दायित्व है कि वह हर वर्ष कम-से-कम एक…
तापी की उच्छल तहसील के माणेकपुर गांव में ग्रामजनों, सफाईकर्मियों, सामाजिक संस्थाओं के स्वयंसेवकों और अधिकारियों के साथ मिलकर स्वच्छता अभियान में सहभागिता की। स्वच्छता अभियान के बाद ग्रामवासियों के साथ आत्मीय संवाद करते हुए स्वच्छता, प्राकृतिक कृषि, वृक्षारोपण और पर्यावरण संरक्षण…
तापी ज़िले की उच्छल तहसील स्थित माणेकपुर गांव की सरकारी प्राथमिक शाला के विद्यार्थियों के साथ आज सहज और आत्मीय संवाद किया। बच्चों की जिज्ञासा, उनकी मासूमियत और सीखने की लगन देखकर अत्यंत प्रसन्नता हुई। विद्यालय शिक्षा केवल पुस्तकीय ज्ञान तक सीमित न रहे, बल्कि विद्यार्थियों में…
उच्छल तहसील के माणेकपुर गांव में ग्रामीणों के बीच समय बिताना अत्यंत सुखद एवं प्रेरणादायक रहा। आज श्री दलपतभाई रत्नाभाई गामित जी के घर पर परंपरागत आदिवासी भोजन का स्वाद लिया। देशी ज्वार की रोटी और चुल्हे पर बने सादे और पोषक व्यंजन केवल भोजन ही नहीं, बल्कि प्रकृति और परंपरा के साथ…
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રા નિજર તાલુકા ખાતે આવી પહોંચતાં સ્વાગત સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. #BirsaMunda150 #JanJatiyaGauravVarsh #TeamTapi
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ તથા જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે નિઝર તાલુકાના રૂમકિતલાવ ગામ ખાતે જનજાતિય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત અને જાહેર સભાનું આયોજન થયું. આ યાત્રા આદિજાતિ સમાજના સશક્તિકરણ અને આત્મગૌરવનું પ્રતીક છે। #BirsaMunda150 #JanJatiyaGauravVarsh
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે જનજાતિય ગૌરવ રથયાત્રા આગમન પ્રસંગે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા આદિજાતિ ગૌરવ, પરંપરા અને સર્વાંગી વિકાસનું પ્રતીક છે। #BirsaMunda150 #JanJatiyaGauravVarsh
માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાની મુલાકાત લઈ માણેકપુર ગામમાં 'એક પેડ માં કે નામ અભિયાન ૨.૦' અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. તેમજ અધિકારીઓ,કર્મચારીઓ,ગ્રામજનો, અને સફાઈકર્મીઓ સાથે સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
ભગવાન બિરસામુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ઉમરગામથી એકતાનગર સુધી આયોજિત જનજાતિય ગૌરવ રથયાત્રાનું તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે સ્વાગત કરવામાં આવ્યું. #JanJatiyaGauravYatra #BirsaMunda150 #JanJatiyaGauravVarsh
ભગવાન બિરસામુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ઉમરગામથી એકતાનગર સુધી આયોજિત જનજાતિય ગૌરવ રથયાત્રામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સહભાગી થયા. #JanJatiyaGauravVarsh #BirsaMunda150 #JanJatiyaGauravYatra
ભગવાન બિરસામુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતી જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે ઉમરગામથી એકતાનગર સુધી આયોજિત જનજાતિય ગૌરવ રથયાત્રામાં તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સહભાગી થયા. #JanJatiyaGauravVarsh #JanJatiyaGauravUtsav #BirsaMunda150
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતિય ગૌરવ યાત્રામાં તાપી જિલ્લાના ડોલવણ ખાતે માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનાઓની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ. #Janjatiyagauravvarsh #BirsaMunda150 #TeamTapi
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી; ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણી... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા. 7થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની ‘જનજાતીય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન...…
આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર "જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ" અંતર્ગત "જનજાતિય ગૌરવ દિવસ" ની ઊજવણીના આયોજન અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લા ખાતે "મિશન લાઈફ-૨૦૨૫"અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપતા "લાઈફ મેરેથોન તાપી-૨૦૨૫"માં સહભાગી થનાર વિજેતા સ્પર્ધકોને મેડલ–પ્રાઈઝ મની અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
United States Trends
- 1. Lakers 51.4K posts
- 2. #AEWDynamite 46.4K posts
- 3. Epstein 1.52M posts
- 4. Jokic 16.2K posts
- 5. Shai 15.2K posts
- 6. Thunder 41.4K posts
- 7. #AEWBloodAndGuts 5,677 posts
- 8. #Survivor49 3,727 posts
- 9. Sam Lafferty N/A
- 10. Darby 5,439 posts
- 11. #Blackhawks 1,460 posts
- 12. Nemec N/A
- 13. Kyle O'Reilly 1,930 posts
- 14. Steph 26.3K posts
- 15. Markstrom N/A
- 16. Clippers 11.1K posts
- 17. Rory 7,368 posts
- 18. Kobe Sanders N/A
- 19. Tuch N/A
- 20. Moxley 2,914 posts
Something went wrong.
Something went wrong.