#teamtapi search results
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતિય ગૌરવ યાત્રામાં તાપી જિલ્લાના ડોલવણ ખાતે માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનાઓની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ. #Janjatiyagauravvarsh #BirsaMunda150 #TeamTapi
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રા નિજર તાલુકા ખાતે આવી પહોંચતાં સ્વાગત સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. #BirsaMunda150 #JanJatiyaGauravVarsh #TeamTapi
તાપી જિલ્લામા અતિ ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાના પંચોલ આશ્રમ શાળા ના બાળકો અને સ્ટાફનું પંચાયત, રેવેન્યું , પોલીસ અને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યું કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. #Teamtapi #RainAlertin @CMOGuj @SEOC_Gujarat
"આદિ કર્મયોગી અભિયાન" અંતર્ગત માન. કલેક્ટરશ્રી,તાપીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ બ્રીફિંગ બેઠક યોજાઈ. અધિકારીઓને અભિયાનના ઉદ્દેશ્યો અને અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #AadiKarmayogi #ViksitBharat2047 #Teamtapi @CMOGuj @TribalAffairsIn @CollectorTapi @ddo_Tapi
તાપી જિલ્લામાં આગામી ૯મી ઓગસ્ટ અને ૧૫મી ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ #teamtapi
વાલોડ તાલુકાના બેડકુવા અને ધામોદલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયા. *તાપી જિલ્લાનો એક જ અવાજ “આપણો સંકલ્પ: વિકસિત તાપી, વિકસિત ભારત”* #teamtapi #VBSY #viksitbharatsankalpyatra
શ્રીહરિકોટા ખાતે ઈસરોનો પ્રેરણાદાયક પ્રવાસ તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે: આદિજાતિ, શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર #teamtapi #ISROvisit @CMOGuj @InfoGujarat
"પીએમ જનમન " અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં શાળાના બાળકો દ્વારા નુક્કડ નાટક અને રેલી યોજી નાગરીકોને જાગૃત કરાયા. #PMJANMAN #empoweringtribalstransformingindia #Teamtapi @GujTDDept @TribalAffairsIn @PIB_MoTA
ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents @CMOGuj @InfoGujarat
પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ અંતર્ગત ‘તાપી કે તારે’ શ્રીહરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસે - એક અનોખો સંયોગ : ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents
વાલોડ તાલુકા ના બેડકુવા ગામે આજરોજ પીએમ-જનમન કેમ્પ યોજાયો.આદિમ જુથના લાભાર્થીઓને સ્થળ પર જ લાભો વિતરણ કરાયા... #teamtapi #pmjanman @ddo_Tapi @CollectorTapi
તાપી જિલ્લા આરટીઓ કચેરી દ્વારા તા.૧૫ જાન્યુ.થી તા.૧૪ ફેબ્રુ. દરમિયાન આયોજિત ‘રોડ સેફ્ટી મંથ-૨૦૨૪’ કાર્યક્રમનો શુભારંભ - ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફૂલ આપી નિયમોનું ગાંધી ચીંધ્યા માર્ગે જ્ઞાન કરાવ્યુ #teamtapi #RoadSafety
બેડકુવા ગામમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરાહનીય કામગીરી. @CMOGuj @GujTDDept @TribalAffairsIn @CollectorTapi @ddo_tapi #teamtapi #PMJANMAN #EMPOWERINGTRIBALTRANSFORMINGINDIA
તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સમાપન - ઉચામાળા પ્રા.શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની વિશેષ ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો #HamaraSankalpViksitBharat #teamtapi
*વાલોડ તાલુકાનાં ડુમખલગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત* -*ધારાસભ્યશ્રી મોહનનભાઇ ઢોડિયા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજનાકિય લાભો વિતરણ કરાયા* #teamtapi #ViksitBharatSankalpYatra
*તાપીના સોનગઢ તાલુકાના આમલી ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના રથનું ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક દ્વારા ભવ્ય સ્વાગત* *કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આઇસીડીએસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા યોજનાકિય બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી* #teamtapi #viksitbharat
*સોનગઢ તાલુકો: વિકસિત ભારત સંકલ્પ યાત્રા* -*સોનગઢ તાલુકાના ધજંબા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા* -*સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરાતા મહાનુભાવો* #teamtapi #viksittapi
મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પૂર્ણાશક્તિના ઉપયોગ થકી પોતાના જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તન અંગે પોતાના પ્રતિભાવો રજુ કરતી ડોલવણ તાલુકાના રાયગઢની વતની કિશોરી જીજ્ઞાશા કોંકણી* #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat #teamtapi @PIBGujarat @VBSY_Gujarat @DDNational
વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા. - પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કીટ, તેમજ સાધન સહાય, પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા #teamtapi #viksittapi #vikshitbharat
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રા નિજર તાલુકા ખાતે આવી પહોંચતાં સ્વાગત સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. #BirsaMunda150 #JanJatiyaGauravVarsh #TeamTapi
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતિય ગૌરવ યાત્રામાં તાપી જિલ્લાના ડોલવણ ખાતે માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનાઓની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ. #Janjatiyagauravvarsh #BirsaMunda150 #TeamTapi
"આદિ કર્મયોગી અભિયાન" અંતર્ગત માન. કલેક્ટરશ્રી,તાપીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ બ્રીફિંગ બેઠક યોજાઈ. અધિકારીઓને અભિયાનના ઉદ્દેશ્યો અને અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #AadiKarmayogi #ViksitBharat2047 #Teamtapi @CMOGuj @TribalAffairsIn @CollectorTapi @ddo_Tapi
ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents @CMOGuj @InfoGujarat
સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે: તાપીના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents @CMOGuj @InfoGujarat @mukeshpatelmla @kuberdindor @patasp_tapi @TribalAffairsIn @CollectorTapi
શ્રીહરિકોટા ખાતે ઈસરોનો પ્રેરણાદાયક પ્રવાસ તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે: આદિજાતિ, શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર #teamtapi #ISROvisit @CMOGuj @InfoGujarat
કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને તાપીના પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા, રોચક અનુભવો જાણ્યા #teamtapi #ISROvisit #triblestudents #littleicon #Inspiration #gujarat #TapiToISRO @CMOGuj @InfoGujarat
‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા #teamtapi #ISROvisit #triblestudents #littleicon #Inspiration #gujarat #TapiToISRO
પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ અંતર્ગત ‘તાપી કે તારે’ શ્રીહરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસે - એક અનોખો સંયોગ : ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents
શ્રીહરિકોટા સ્થિત ઇસરો સ્પેસ સેન્ટર ખાતે મુખ્ય ત્રણ વિભાગોની મુલાકાત લીધી - વિદ્યાર્થીઓએ ઇસરો ખાતે વિવિધ ૧૪ જેટલા સેન્ટરો આવ્યા છે જેમાથી મુખ્ય ત્રણ સેન્ટરોની મુલાકાત તાપીના વિદ્યાર્થીઓએ લીધી હતી. #teamtapi #Gujarat #ISROvisit #triblestudents #TapiToISRO
વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સીધી વાતચીત કરવાનો દુર્લભ મોકો મળ્યો - ઈસરોનો શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો #teamtapi #ISROvisit #triblestudents #TapiToISRO
અત્યંત દુર્લભ અને પ્રેરણાદાયી ક્ષણ : અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો* - કેન્દ્રમાં આવેલા બે મુખ્ય લોન્ચ પેડ, રોકેટ્સના પ્રક્ષેપણ કાર્ય,પેલોડ્સના એસેમ્બલી, ઇન્ટિગ્રેશન અને લોન્ચ પ્રક્રિયાની પણ લીધી મુલાકાત #teamtapi #ISROvisit #guj
પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ અંતર્ગત ‘તાપી કે તારે’ શ્રીહરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસે - એક અનોખો સંયોગ : ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents
ઈસરો મુલાકાત દરમિયાન તાપીના તારલાઓની ચેન્નઈના બિરલા પ્લેનેટોરિયમ ખાતે યાદગાર પળો - વિદ્યાર્થીઓએ આકર્ષક તારામંડળ શો, અવકાશવિદ્યાના મોડલ્સ અને વૈજ્ઞાનિક પ્રદર્શનો નિહાળ્યા #teamtapi #Gujarat #ISROvisit #tribleStudents
ઢોસા ઈડલી સાંભર ચટની ચટની.. મારી લાઈફની પહેલી ફ્લાઈટ, પહેલી ઈસરો મુલાકાત, પહેલી ઈડલી..મમ્મીનાં હાથના ચોખાના રોટલા યાદ આવી ગયા: શ્રેયા વિદ્યાર્થીઓને નવા સ્થળો, વિજ્ઞાનની દુનિયા જ નહીં,ભારતની વિવિધ સંસ્કૃતિઓના સ્વાદનો પરિચય પણ આ પ્રવાસ થકી થયો #teamtapi #ISROtrip #triblestudent
તાપી કે તારે - દેશના સૌપ્રથમ પ્રાણી ઉદ્યાન તરીકે સ્થાપિત ‘અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ‘ની મુલાકાતે તાપીના તારલાઓ #teamtapi #ISROvisit #triblestudents #littleicon #Inspiration #gujarat #TapiToISRO
પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણે તાપી જિલ્લાની મુલાકાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વ્યારા સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા કરી જિલ્લાના મુખ્યમાર્ગો અને પુલોનું નિરીક્ષણ અને દુરસ્તીકરણને પ્રાથમિકતા આપવા સૂચનો કરતા શ્રી તોરવણે #teamtapi
તાપી જિલ્લામાં આગામી ૯મી ઓગસ્ટ અને ૧૫મી ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ #teamtapi
તાપી માહિતી કચેરીએ એક જ દિવસમાં ૫૫૦થી વધુ લોકોને વ્હોટ્સએપની ચેનલમાં જોડી વિક્રમ સર્જ્યો ગુજરાત ઈન્ફોર્મેશન ચેનલ પર રોજેરોજ સરકારી સમાચારો અને માહિતી આકર્ષકઢબે પ્રસ્તુત કરવામાં આવે છે #teamtapi #DigitalGujarat #WhatsAppChannel #GovernmentUpdates #TrustedNews #JanHit
તાપી જિલ્લામાં ૩૦જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત યોજનાર ખાસ ઝુંબેશના આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક યોજાઈ #teamtapi #DhartiAabaAbhiyan #DigitalTribalCampaign @TribalAffairsIn @kunvarjihalpati @CollectorTapi
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતિય ગૌરવ યાત્રામાં તાપી જિલ્લાના ડોલવણ ખાતે માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનાઓની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ. #Janjatiyagauravvarsh #BirsaMunda150 #TeamTapi
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રા નિજર તાલુકા ખાતે આવી પહોંચતાં સ્વાગત સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. #BirsaMunda150 #JanJatiyaGauravVarsh #TeamTapi
તાપી જિલ્લામા અતિ ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાના પંચોલ આશ્રમ શાળા ના બાળકો અને સ્ટાફનું પંચાયત, રેવેન્યું , પોલીસ અને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યું કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. #Teamtapi #RainAlertin @CMOGuj @SEOC_Gujarat
વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હર્ષભેર વધામણા કર્યા. - પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કીટ, તેમજ સાધન સહાય, પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા #teamtapi #viksittapi #vikshitbharat
"આદિ કર્મયોગી અભિયાન" અંતર્ગત માન. કલેક્ટરશ્રી,તાપીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ બ્રીફિંગ બેઠક યોજાઈ. અધિકારીઓને અભિયાનના ઉદ્દેશ્યો અને અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #AadiKarmayogi #ViksitBharat2047 #Teamtapi @CMOGuj @TribalAffairsIn @CollectorTapi @ddo_Tapi
"પીએમ જનમન " અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં શાળાના બાળકો દ્વારા નુક્કડ નાટક અને રેલી યોજી નાગરીકોને જાગૃત કરાયા. #PMJANMAN #empoweringtribalstransformingindia #Teamtapi @GujTDDept @TribalAffairsIn @PIB_MoTA
વાલોડ તાલુકાના બેડકુવા અને ધામોદલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયા. *તાપી જિલ્લાનો એક જ અવાજ “આપણો સંકલ્પ: વિકસિત તાપી, વિકસિત ભારત”* #teamtapi #VBSY #viksitbharatsankalpyatra
તાપી જિલ્લામાં આગામી ૯મી ઓગસ્ટ અને ૧૫મી ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ #teamtapi
શ્રીહરિકોટા ખાતે ઈસરોનો પ્રેરણાદાયક પ્રવાસ તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે: આદિજાતિ, શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર #teamtapi #ISROvisit @CMOGuj @InfoGujarat
બેડકુવા ગામમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરાહનીય કામગીરી. @CMOGuj @GujTDDept @TribalAffairsIn @CollectorTapi @ddo_tapi #teamtapi #PMJANMAN #EMPOWERINGTRIBALTRANSFORMINGINDIA
ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો #teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents @CMOGuj @InfoGujarat
પીએમ જનમન અભિયાન અંતર્ગત સોનગઢના બોરદા અને ટાપરવાડા ગૃપ ગ્રામ પંચાયતના આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાન્વીત કરાયા. @CMOGuj @TribalAffaisIn @GujTDDept @CollectorTapi @ddo_tapi #teamtapi #PMJANMAN #EMPOWERINGTRIBALTRANSFORMINGINDIA
વાલોડ તાલુકા ના અલગટ ગામે માન. ધારાસભ્ય શ્રી મહુવા ના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો. #VBSY #teamtapi @CollectorTapi @infotapiadi @ddo_Tapi @sdmvyara
વાલોડ તાલુકા ના બેડકુવા ગામે આજરોજ પીએમ-જનમન કેમ્પ યોજાયો.આદિમ જુથના લાભાર્થીઓને સ્થળ પર જ લાભો વિતરણ કરાયા... #teamtapi #pmjanman @ddo_Tapi @CollectorTapi
*તાપીના સોનગઢ તાલુકાના આમલી ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના રથનું ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક દ્વારા ભવ્ય સ્વાગત* *કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આઇસીડીએસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા યોજનાકિય બાબતો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી* #teamtapi #viksitbharat
*સોનગઢ તાલુકો: વિકસિત ભારત સંકલ્પ યાત્રા* -*સોનગઢ તાલુકાના ધજંબા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા* -*સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરાતા મહાનુભાવો* #teamtapi #viksittapi
મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પૂર્ણાશક્તિના ઉપયોગ થકી પોતાના જીવનમાં આવેલ અમૂલ્ય પરિવર્તન અંગે પોતાના પ્રતિભાવો રજુ કરતી ડોલવણ તાલુકાના રાયગઢની વતની કિશોરી જીજ્ઞાશા કોંકણી* #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat #teamtapi @PIBGujarat @VBSY_Gujarat @DDNational
તાપી જિલ્લા આરટીઓ કચેરી દ્વારા તા.૧૫ જાન્યુ.થી તા.૧૪ ફેબ્રુ. દરમિયાન આયોજિત ‘રોડ સેફ્ટી મંથ-૨૦૨૪’ કાર્યક્રમનો શુભારંભ - ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફૂલ આપી નિયમોનું ગાંધી ચીંધ્યા માર્ગે જ્ઞાન કરાવ્યુ #teamtapi #RoadSafety
તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સમાપન - ઉચામાળા પ્રા.શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની વિશેષ ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો #HamaraSankalpViksitBharat #teamtapi
વ્યારાના સાદડવણ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો વિતરણ કરાયા મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા #HamaraSankalpViksitBharat #ViksitBharatSankalpYatra #teamtapi @InfoGujarat @CMOGuj
Something went wrong.
Something went wrong.
United States Trends
- 1. Blue Origin 7,274 posts
- 2. Megyn Kelly 29.8K posts
- 3. New Glenn 8,356 posts
- 4. Vine 33.3K posts
- 5. Senator Fetterman 18K posts
- 6. CarPlay 4,344 posts
- 7. #NXXT_JPMorgan N/A
- 8. Brainiac 4,655 posts
- 9. World Cup 101K posts
- 10. Portugal 62.1K posts
- 11. Matt Gaetz 13.4K posts
- 12. Padres 29.7K posts
- 13. GeForce Season 1,029 posts
- 14. Black Mirror 5,214 posts
- 15. Eric Swalwell 25.5K posts
- 16. Katie Couric 9,592 posts
- 17. Osimhen 99.5K posts
- 18. Cynthia 112K posts
- 19. Man of Tomorrow 5,608 posts
- 20. V-fib N/A