PIYUSH BABULAL JOSHI
@piyushjoshibrc
You might like
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી સુરેશભાઈ પટેલે રક્તદાન કરી શિક્ષકશ્રીઓને રક્ત દાન કરવા પ્રોત્સાહિત કર્યા @CollectorSK @sabarkanthadp
જય હિન્દ આજ આપણા બીઆરસી પર રાષ્ટ્ ધ્વજ ફહેરાવી ગૌરવની લાગણી અનુભવી
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત લોકશાહીનો પાયો વધુ મજબૂત બનાવવા માટે સો ટકા મતદાન થાય તેવા સંકલ્પ સાથે હિંમતનગર કેનાલ ફ્રન્ટ ખાતે 'રન ફોર વોટ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમ જ રંગોળી પુરીને પણ વધુમાં વધુ મતદારો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી.@CEOGujarat @ECISVEEP
ઊંચીધનાલ, તા. ખેડબ્રહ્મા ખાતે યોજાઈ #વિકસિતભારતસંકલ્પયત્રા @CdhoSabarkantha ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, લોક આગેવાનો તથા ગ્રામજનોના એન. સી. ડી અંતર્ગત બી. પી અને લોહીની તપાસ કરવામાં આવી. સિકલસેલ અને ટી બી ની સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવી. #HAMARASANKALPVIKSITBHARAT
વડાલી તાલુકામાં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનો અને યોજનાઓના લાભાર્થીએ ભાગ લીધો. યાત્રામાં આરોગ્ય શાખા દ્વારા ક્ષય, સિકલસેલ અને એન.સી.ડી ની સ્ક્રીનિંગ કરી સારવાર - આરોગ્યશિક્ષણ અને રેફરલ સેવા અપાઈ. #pmjay ના લાભાર્થીએ તેમની કહાની રજુ કરેલ. #hamarasankalpviksitbharat
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ખેડબ્રહ્માના કલોલ ગામે ઉષ્માભેર સ્વાગત કરાયુ *દૂરદશઁન સમાચાર (DD NEWS)* *ભરત ચૌહાણ - સાબરકાંઠા @CollectorSK #VBSY @sabarkanthadp
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની ખેડબ્રહ્મા તાલુકાની ગ્લોડિયા ગામ ખાતે પ્રેરક ઉપસ્થિત @sabarkanthadp @collectorsk #VBSY
67 वी नेशनल स्कूल गेम्स में #श्वेताबा_राठौड़ को गोल्ड, सिल्वर और ब्रॉन्ज मेडल जीतकर विद्यालय और #हापा गांव को गौरवान्वित करने के लिए ढेरों शुभकामनाएं और बधाई।
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મોટી ડેમાઈના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું, આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. #ViksitBharatSankalpYatra
आपको मुंबई इंडियंस का कौन सा कप्तान है पसंद ? LIKE : हार्दिक पंड्या REPOST : रोहित शर्मा #HardikPandya #RohitSharma #MumbaiIndians #IPL2024 #Cricket #Sports #ZeeNews
માનનીય કલેક્ટર સાહેબ માન્ય ડીડીઓ સાહેબ માનનીય ડીપીઓ સાહેબ ની સૂચના અનુસાર કે આર ફાઉન્ડેશનની મદદથી એક બાર એક ઝાડ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે આવેલ નર્સરી માંથી આરએફઓ ચૌધરી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ફલાવું રોપાના વિતરણ ની શરૂઆત કરવામાં આવી @CollectorSK @sabarkanthadp @gujaratssa
United States Trends
- 1. Good Saturday 24.4K posts
- 2. #SaturdayVibes 3,741 posts
- 3. #MeAndTheeSeriesEP1 481K posts
- 4. #askdave N/A
- 5. Massie 69.4K posts
- 6. PONDPHUWIN AT MAT PREMIERE 422K posts
- 7. Draymond 24.3K posts
- 8. Wemby 47.5K posts
- 9. Caturday 5,445 posts
- 10. Marjorie Taylor Greene 62.8K posts
- 11. IT'S GAMEDAY 2,064 posts
- 12. #Truedtac5GXWilliamEst 219K posts
- 13. Steph 88.2K posts
- 14. #PerayainEFW2025 189K posts
- 15. FAYE ATTENDS SILHOUETTE EFW 181K posts
- 16. Bubba 65.4K posts
- 17. Michelle 60.5K posts
- 18. Spurs 36.6K posts
- 19. Charlie Brown 2,992 posts
- 20. Metroid 19.7K posts
Something went wrong.
Something went wrong.