tech_to_test's profile picture. अहमस्मि योधः न कदापि खंडित: IT Professional | Advocating for policies with a personal touch, while ensuring political intervention remains personal.

Parth Prajapati

@tech_to_test

अहमस्मि योधः न कदापि खंडित: IT Professional | Advocating for policies with a personal touch, while ensuring political intervention remains personal.

"નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે; ખબર છે આટલી કે માતની હાકલ પડી છે" ગામડે ગામડે ફરીને જેણે લોકસાહિત્યનું સંપાદન કરીને સંસ્કૃતિને ધબકતી રાખી છે એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને તેની પુણ્યતિથિ પર નમન. @GujaratiShayri9


Parth Prajapati 님이 재게시함

Need to configure Flutter & Firebase apps with multiple flavors/environments? I have updated one of my recent articles to explain the process in more detail: codewithandrea.com/articles/flutt…


Parth Prajapati 님이 재게시함

7 Websites you Won’t Believe Exist 🤯 These Websites are very important for you if you are a Web Developer or App Developer Including One *BONUS* Resource!! A Thread↓


Parth Prajapati 님이 재게시함

"Twelve plus one" uses the same letters that spell "eleven plus two".


Parth Prajapati 님이 재게시함

ખોજવું પડે ને વળી #ખોદવું 'ય પડે; #લોથલ જેવું કંઈ રેઢું નો પડ્યું હોય..! -"પ્રતીક્ષા"📿


અદ્ભુત રચના : *ઝવેરચંદ મેધાણી* ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા; સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!


Ahmedabad Is Healing.


ગુજરાત સ્થાપના દિવસ (પહેલી મેં) જય જય ગરવી ગુજરાત આવ્યા દુઃખ ઘણા દેશ મા પણ માઁ ભોમ તે રાખી સંભાળ. ફરી કરવું છે સાબિત આ ધારા ને. (હતા ત્યારે)સુર વીર હોઈ કે ઘડવૈયા. (કોરોના વોર્યશ ની)રાખ તું સંભાળ . આપ હિમ્મત તું ઉગારવા કપરા કાળ મા બસ તું જ રાખ સંભાળ.આ ધન્ય ધરા ગુજરાત🙏


વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. ખલીલ ધનતેજવી #RIP 🙏


Loading...

Something went wrong.


Something went wrong.